એટલી સરળતાથી મળી જશે!!!🤣🤣🤣

સંતા: મને લગ્નમાં BMW મળીબંતા: પણ તારી જોડે તો કોઇ કાર નથીનેસંતા: અરે BMW એટલે…બહુ મોટી વાઇફ!!!🤣🤣🤣 મેં મમ્મીથી પૂછ્યું, મમ્મી છોકરીઓ વ્રત કેમ રાખે છે??…મમ્મીએ કહ્યું…..બેટા, તું કોઇને થોડીને એટલી સરળતાથી મળી જશે!!!🤣🤣🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો … Read more

પતિ: હું ઓફિસમાં છું, બહુ બિઝી છું…🤣🤣🤣

બકો છોકરી જોવા ગયો.છોકરી: તમે શું કરો છો??બકો: ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ છે મારું.છોકરી: (ખુશ થઇને) અમે,શું ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરો છો?બકો: ફેસબુક, ટ્વિટર પરથીપોસ્ટ ઇમ્પોર્ટ કરીનેવોટ્સઅપ પર એક્સપોર્ટ કરું છું!!!!🤣🤣🤣 પત્નીએ પતિને ફોન કર્યોપતિ: હું ઓફિસમાં છું, બહુ બિઝી છું…શું કામ છે બોલ?પત્ની: હું મેકડોનલ્ડમાં તમારીપાછળ જ બેઠી છું….અને બાળકો પૂછી રહ્યા છે કેપપ્પા આ કયા ફોઇબા … Read more

મહેશ : ઠેકાણા તો ઘણા જોયા,😅😝😂😜🤣🤪

સુકલકડી પોપટલાલને ગુસ્સો આવ્યો.તેણે દેશી ચડાવીને એક લીસ્ટ બનાવ્યું જેમાંએ લોકોના નામ લખ્યા જેની ધોલાઈ કરવાની હતી. એવામાં હઠ્ઠોકઠ્ઠો પહેલવાન પાસે આવ્યોઅને પૂછ્યું કે આમાં મારું નામ છે? સુકલકડી પોપટલાલ બોલ્યો : છે! પણ કાઢી નાખું છું!ક્ષમા તો વીર પુરુષનું ઘરેણું છે!😅😝😂😜🤣🤪 રેખા : જુઓ,આપણી દીકરી હવે પરણવા જેવડી થઈ છે.હવે કોઈ ઠેકાણું ગોતીયે!મહેશ : … Read more

મેં ટીચરને સાચી વાત જણાવી દીધી છે.😅😝😂😜🤣🤪

ટીચર : કાલે મેં લેસન આપ્યું હતું તે કર્યું છે.ટપુ : ના ટીચર. ટીચર : શા માટે નથી કર્યું?ટપુ : કાલે રાત્રે મેં જેવો જ લેસન કરવા બેઠો કે તરત પાવર જતો રહ્યો. ટીચર : તો પછી પાવર પાછો આવ્યો જ નહિ કે શું?ટપુ : આવ્યો હતો ટીચર, પણ જેવો હું ફરીથી લેસન કરવા બેઠો … Read more

જગ્યાએથી હમેશાં દૂર જ રહેવું પડશે.😅😝😂😜🤣🤪

પપ્પુ પોતાનું શર્ટ સાંધી રહ્યો હતો.તેની પાડોશીએ પૂછ્યું : અરેરે!આ તમે શું કરી રહ્યા છો?તમે તો પરણેલા હોવા છતાંઆ ફાટેલું શર્ટ સાંધી રહ્યા છો?પપ્પુ : તે શું પરણેલા પુરુષોનાકપડાં ફાટતા નહીં હોય?😅😝😂😜🤣🤪 ડોક્ટર : જો તમે આ બીમારીમાંથીબચવા માંગતા હોય તોતમારે બહુ ભીડભાડને માણસોથી ઉભરાતીજગ્યાએથી હમેશાં દૂર જ રહેવું પડશે.દર્દી : સાહેબ એ શક્ય નથી.ડોક્ટર … Read more

મુઝે અપને દિલમે જગહ મત દેના,😅😝😂😜🤣🤪

મસ્ત લાઈફ કોને કહેવાય ?‘લેવિસ’ નું જીન્સ હોય…‘રેમન્ડ’નો સૂટ હોય….‘મર્સિડીઝ’ કાર હોય…અને… અને….ઐશ્વર્યા આપણે ઘરે આવીને કહે :‘જરા એક વાડકી ખાંડ આપો ને ?’😅😝😂😜🤣🤪 મેરી પ્યારી પ્રિયતમા, મુઝે અપને દિલમે જગહ મત દેના, મુઝે તો તુમ્હારે દિમાગ મેં જગહ ચાહિયે… કયું કિ, જગહ જીતની ખાલી ખાલી હો, રહને મેં ઉતના હી મજા આતા હૈ !😅😝😂😜🤣🤪 … Read more

નદીમાં પાણી ઊંડું છે.😅😝😂😜🤣🤪

‘જવાની અને બુઢાપામાં શો ફરક હોય છે ?’ ‘જવાનીમાં આપણા મોબાઈલમાં‘હસીનો’ ના નંબરો હોય છે. પણ બુઢાપા વખતે આપણા મોબાઈલમાં‘હકીમો’ ના નંબરો હોય છે.’😅😝😂😜🤣🤪 એક હોડીમાં બેસી સાસુ, વહુ, દીકરો અનેઅન્ય મુસાફરો આ પારથી પેલે પાર જય રહ્યા છે,નદીમાં પાણી ઊંડું છે.આવે વખતે સાસુ એના દીકરાને પૂછે છે : ‘દીકરા,જો હમણા હોડી ઊથલી પડે તો … Read more

‘દાદા, આ ચાલુ પિક્ચરે શું કરો છો ?’🤪😜😝🤣😂😅

શિક્ષક – (ઝોકા ખાતા ગટ્ટુને) ગટ્ટુ,તુ મારા ક્લાસમાં કેવી રીતે ઉંઘી શકે છે ? ગટ્ટુ – હું ઉંઘી શકુ છુ મેડમ… બસ તમે થોડુ ધીરે બોલો તો…!🤪😜😝🤣😂😅 થિયેટરમાં ચાલુ ફિલ્મે એક દાદાને આજુબાજુનીખુરશીઓ વચ્ચે કંઈક શોધતા જોઈને કોઈકે પૂછ્યું :‘દાદા, આ ચાલુ પિક્ચરે શું કરો છો ?’‘ચોકલેટ શોધું છું, ભાઈ. ખાતાં ખાતાં પડી ગઈ…’‘પડી ગયેલી … Read more

પછી જલ્દીથી તેણે દોરો ખોલી નાખ્યો..🤪😜😝🤣😂😅

નટુ – અમારો કૂતરો ટોમી એટલો સમજદાર છે કેસવારે ફેરિયો આવે કે તરત જ છાપું ઉઠાવીને અમારી પાસેલાવે છે અને તે પછી જ મોર્નિંગ વોક માટે જાય છે.ગટુ – આ વાતની તો મને ખબર છે.નટુ – પરંતુ તને કેવી રીતે ખબર પડી?ગટુ – મારા કૂતરા બોબીએ મને બધી જ વાત કરી છે.ટોમી તેની સાથે જ … Read more

આ પ્રેમમાં કઈ નથી….🤪😜😝🤣😂😅

પ્રેમિકા પ્રેમી થી -રામૂ તને ખબર છે આજેપપ્પાએ મને તારી સાથે મોટરસઈકિલ પર ફરતા જોઈ લીધું હતું રામૂ- ડર ડરીને પછી શું થયું પ્રેમિકા- કઈ નહી તને તો ખબર છે એ કેટલા કડક છે એને મને આપેલા આજના બસનો ભાડો પરત લઈ લીધું !!!🤪😜😝🤣😂😅 બસસ્ટોપ પર એક છોકરીએ બસ સ્ટોપ પર ઉભેલએક હેંડસમ છોકરાને i … Read more