મારો હાથ છે.😅😝😂😜🤣🤪

એક ભાઈએ બંને પગમાંબે જુદા જુદા રંગના મોજા પહેર્યા હતા.એ જોઈને તેના ઓંળખીતાએપૂછ્યું : ‘એ ભાઈ… આ… શું છે ?’જવાબમાં પેલા ભાઈ બોલ્યા :‘દુકાનદારે મને છેતરી લીધો.હરામખોર દુકાનદારે આવી એક નહિપણ બે જોડી મોજાની મને આપી છે,આવી જ એક બીજી જોડ ઘેર પડી છે.’😅😝😂😜🤣🤣 પ્રોફેસર : આજે મારા ગજવામાંથી કોઈએપાકીટ ચોરી લીધું. પત્ની : સજું … Read more

‘કયા ગધેડાએ તને આવું શીખવાડ્યું .’😅😝😂😜🤣🤪

દર્દી : ‘ડોક્ટર સાહેબ ! મને ભૂખ નથી લાગતી.’ડોક્ટર : ‘સારું,તમે મને એ બતાવો કે કાલે તમે શું ખાધું હતું ?’દર્દી : સવારે નવ વાગ્યે અડધો કિલો હલાવો,દસ વાગે આઠ-દસ કેરીઓ,અગિયાર વાગ્યે દસ રોટલી અને ચોખા,એક વાગ્યે થોડી મીઠાઈ,ત્રણ વાગ્યે ચાર સફરજન,ચાર વાગ્યે સાત લાડુ અને પાંચ વાગ્યે ચા-બિસ્કીટ.ડોક્ટર : ‘તો પછી હવે બાકી શું … Read more

‘એક વરસ બાદ લોકો કહેતા હશે😅😝😂😜🤣🤪

એક જુગારીએ બીજા જુગારીને કહ્યું :‘મારી સમજમાં એ નથી આવતું કેમારી સાથે જુગાર રમવામાં તું દર વખતેજીતી જાય છે,પરંતુ રેસ માં કેમ હારી જાય છે ?’ બીજા જુગારીએ ચોખવટ કરી :‘વાત એમ છે કે હું રેસમાં ઘોડાનેબેવકૂફ નથી બનાવી શકતો એટલે.’😅😝😂😜🤣🤪 એક લેખકે પોતાના મકાન માલિકને કહ્યું :‘એક વરસ બાદ લોકો કહેતા હશેઆ મકાનમાં દેશના … Read more

બાપુજી : પેરવાના તો મારે છે…😅😝😂😜🤣🤪

રધો : તું દર શનિવારે તારી પત્ની જોડેઝગડો કરે છે અને સોમવારે સમાધાન કરે છેએનાથી તને શું ફાયદો મળે છે.? ધુધો : એ એક નાની બચત યોજના છેજેનાથી રવિવારના ખોટા ખર્ચાઓથીછુટકારો મળે છે.😲😅😝😂😜🤣🤪 બાપુજી : રઘા જો હું તારા હાટુનવાં જોડા લાયવો… રધો : પણ બાપુજી,મને તો આ વધારે મોટાં લાગે છે… બાપુજી : પેરવાના … Read more

બાપ દિકરા એ માંડ શાંત પાડયા…😅😝😂😜🤣🤪

જેને ઝગડો જ કરવો છે એનેશું હોય !! ઘરમાં પ્રવેશતા જઘરવાળીએ ઘઘલાવી નાખ્યો,“છત્રી પલાળીને આવ્યા ને” ? 😜😅😝😂😜🤣🤪 સાસુ વહુ ની તુતુ મેમે ચાલતી હતીબાપ દિકરા એ માંડ શાંત પાડયા… ત્યા ટેણીયા એ બારી માથીનાની ને આવતા જોયા ને રાડ પાડી… ત્રીજી લહેર આવી ત્રીજી લહેર આવી…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

નકામી વસ્તુ લઈને જવાની છે.😅😝😂😜🤣🤪

પ્રેમી : જો હું કવિ હોત તો તું મારી કવિતા હોત,હું ચિત્રકાર હોત તો તું મારું સુંદર ચિત્ર હોત,હું લેખક હોત તો તું મારી વાર્તા હોત,પણ… પ્રેમિકા : પણ શું? પ્રેમી : પણ પ્રિયે દુર્ભાગ્યવશ હું કાર્ટૂનિસ્ટ છું.😅😝😂😜🤣🤪 પત્ની : આજે ક્લબમાં મજેદાર પાર્ટી છે,જેમાં દરેક સભ્યોએ ઘરથી કોઈપણ એકનકામી વસ્તુ લઈને જવાની છે. પતિ … Read more

તમારી પોતાની જ સીટ સમજો.😅😝😂😜🤣🤪

પત્ની : મનુષ્ય પર ક્યા ભાવોસૌથી આઘાતજનક અસર કરે છે? પતિ : બજાર ભાવો.😅😝😂😜🤣🤪 છોકરીએ ટ્રેનમાં એક છોકરાને કહ્યું : શું હું અહીંબેસી શકું?છોકરો : હા, જરૂર,તમારી પોતાની જ સીટ સમજો.છોકરી : શું હું તમારી બોટલમાંથીથોડું પાણી પી શકું?છોકરો : હા, કેમ નહિ!છોકરી : આગળ કયું સ્ટેશન આવશે ભાઈ?છોકરો : મારા મગજમાં જીપીએસ નથી.જલ્દી સીટ … Read more

‘બચ્ચે, યે ખંજર લેકર સ્કૂલ મેં કયું આતે હો ?’😅😝😂😜🤣🤪

આળસની આનાથી પરફેક્ટ વ્યાખ્યાબીજી કોઈ હોઈ જ ના શકે : ‘આળસ એ થાક લાગવા પહેલા જઆરામ કરતા રહેવાની કલા છે !’😅😝😂😜🤣🤪 પાકિસ્તાનની સ્વાત ખીણ વિસ્તારનીએક નિશાળમાં એક શિક્ષકે એક તાલીબાનીનાછોકરાને પકડ્યો. એના ખિસ્સામાંથી મોટું ખંજર મળી આવ્યું ! શિક્ષકે પૂછ્યું,‘બચ્ચે, યે ખંજર લેકર સ્કૂલ મેં કયું આતે હો ?’ બચ્ચો કહે છે,‘ક્યાં કરું ? ગરીબ … Read more

તબક્કો (૨) લગ્નના ૩ વરસ પછી…😅😝😂😜🤣🤪

પુરુષના લગ્ન પહેલા એના બેડરૂમમાં કઈ કઈ ચીજો હોય છે ?ડિઓ, પરફ્યુમ, લવ લેટર્સ, ગિફ્ટસ, ગોગલ્સ,વર્ક-આઉટનો સામાન, ફિલ્મોની ડીવીડીઓ,સુંદર કન્યાના ફોટાવાળા મેગેઝીનો, રનીંગ શૂઝ,ટેનીસ રેકેટ, ક્રિકેટની કિટ… વગેરે વગેરે પુરુષના લગ્ન પછી એના બેડરૂમમાં કઈ ચીજો હોય છે ?માથામાં દુખાવાની ગોળીઓ, ખરીદીના બીલો,લોનના કાગળિયાં, વિમાની પોલીસી,હપતાની ઉઘરાણીના લેટર્સ, પગારવધારાની અરજી,નવી નોકરી માટે જાહેરખબરના કટીગ્સ અનેએક્સીડન્ટ … Read more

તાલીબાની કા નામ ઔર પતા દે દો,😅😝😂😜🤣🤪

ફિઝા કિ મજલીસ મેં સુકૂન ન આયેગા… મગસમ-એ-તોહીન સે કુબૂલ મુફલિસ ન જાયેગા…. મક્તુલ-એ-વફા કા કભી મહેરુમ ન આયેગા…🤯🤯🤯દિમાગ ફટ જાયેગા મગર એ શેર સમજ ન આયેગા !😅😝😂😜🤣🤪 પાકિસ્તાનના નોર્થ-ફ્રન્ટીયર વિસ્તારમાં જ્યાંતાલીબાનીઓનો બહુ ત્રાસ છે એવા એક વિસ્તારનીએક બેંકમાં એક તાલીબાની મેનેજરની કેબીનમાંજઈને કહે છે : ‘ઓયે, હમ કાર ખરીદના ચાહતે હૈ !હંમે ક્યાં ક્યાં … Read more