અબ દુબારા મત પૂછના.😅😝😂😜🤣🤪

મૈ દોસ્તી કા વો દાગ હૂંજિસે તુમ મિટા ના સકોગે ! મુઝે ‘સર્ફ એક્સલ’ સે મત ધોનાવરના ‘ઢુંઢતે રાહ જાઓગે !’ કયું કિ… ‘દાગ અચ્છે હોતે હૈ !’😅😝😂😜🤣🤪 પતા હૈ હમ ‘કલોર-મિન્ટ’ કયું ખાતે હૈ ? કયું કિ….ફાઈવસ્ટાર, ડેરી મિલ્ક, પર્ક, કીટ-કેટ,મન્ચ, ઔર ફ્રુટ એન્ડ નટ્સ…૫૦ પૈસે મેં નહિ મિલતી !અબ દુબારા મત પૂછના.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

મગર સાબ ઇતની પી કર આતે હૈ કિ😅😝😂😜🤣🤪

એક એવી જગા બતાડો જ્યાંઅમીરમાં અમીર માણસ પણ હાથમાંકટોરી લઈને ઊભો હોય છે…જી હા,હૂં તમે બધા આ જગાએ જી ચુક્યા છીએ.બોલો કઈ છે એ જગા ??????????પાણી-પુરીવાળાની લારીએ !😅😝😂😜🤣🤪 ‘તુમ્હારે સાહેબ રાત કો ખુલે મેં હી સો જાતે હૈ,ઉનકો મચ્છર નહીં કાટતે ?’‘કાટતે હૈના!મગર સાબ ઇતની પી કર આતે હૈ કિઆધી રાત તક ઉન્હેં પતા હી … Read more

શાક કેમ બળી જાય છે??😅😂🤣

પ્રેમિકા 👱🏻‍♀️: શું તું મારા માટેચંદ્ર 🌛તોડી લાવીશ??? પ્રેમી👱🏻 : પછી પૃથ્વી🌏ની આજુબાજુ કોણ,તારો બાપો👳 આંટા મારશે??😅😂🤣 અકબરે, બિરબલને 3 નવા સવાલ પૂછ્યા… દૂધ કેમ ઊભરાય જાય છે??પાણી કેમ વહી જાય છે??શાક કેમ બળી જાય છે??બિરબલે 3ણેય સવાલ નો 1 જ જવાબ આપ્યો કે બૈરું on-line હોય એટલેઆ સાંભળી અકબર બાદશાહ ખુશ થયા પણબિરબલને એની … Read more

~ ગટરના પાણીથી ભરેલી પાણીપુરી ખાય છે….😝😜🤪

શાકભાજી વાળો ક્યાર નો ભીંડા માથે પાણી છાટતો તો … ગરાક ઉભો ઉભો કંટાળી ગ્યો … ૧૦ મિનીટ પછી શાક વાળો બોલ્યો , બોલો સાહેબ સુ આપુ?? ગરાક:- ભીંડો ભાન મા આવી ગયો હોય તો ૧ કીલો આપી દે ….😝😜🤪 લોકો ગમે તેવા તેલમાં તળેલા વડા-સમોસા ખાય છે…. ~ ગટરના પાણીથી ભરેલી પાણીપુરી ખાય છે…. … Read more

એટલે અમો તો​ ​ભાગ્યા🤪😜😝🤣😂😅

ઓસ્ટ્રેલિયા ખર્ચાળ દેશ છે પણ એમની બધી સુવિધાઓ ફાસ્ટ છે.👇👇👇 પાછલા મહિને ક્રિસમસની રજા માં રોજકોટ નું એક પરિવાર ઓસ્ટ્રેલિયા ફરવા ગયું સાથે એક પતિ પત્ની અને બે બાળકો અને એક વૃદ્ધ પિતા પણ હતા તેમને ફરવા ની મઝા આવી એક વાર તેવો પોતાની ગાડી લઇ ક્યાંક જઇ રહ્યા હતા એમની પાછળ એક ઓસ્ટ્રેલિયન લેડી … Read more

એ કેવા કે કુવા મા જે તારું પાણી છે🤪😜😝🤣😂😅

પતિ પત્ની નો જોરદાર ઝઘડો થયો. પતિ ગુસ્સામાં જા જા તારા જેવી દસ મળસે પત્નિ હસી ને.હજી પણ મારા જેવી જ જોઈએ છે ને??!!!🤪😜😝🤣😂😅 એક મારવાડી એ ગુજરાતી ને કુવો વેચ્યો,લખાણ અને પૈસા ની લેવડદેવડ બાદ મારવાડીગુજરાતી ને કહે મેં તમને કુવો વેચ્યો છે પાણી નહી,જો પાણી પણ જોઈએ તો અલગથી પૈસા આપવા પડશેઆ સાંભળી … Read more

મેં કારનો કાચ ઉતારીને કહ્યું..🤪😜😝🤣😂😅

ઐય્યર લોકોને ગુજરાતી લોકોબિલકુલ ગમતા નથી.. હવે જોઈ લો ને.. જેઠાલા પણ ખૂબ દુ:ખી છે..🤪😜😝🤣😂😅 હું સવારે ઓફિસ જતો ‘તો ,આગળ એક છોકરી સ્ફુટી લઈને જતી ‘તી.એ અચાનક જમણી બાજુ વળી ‘ને અમારી કારને સહેજ અથાડતી ગઈ.‘ને પાછી ઉભી રહી…મેં કારનો કાચ ઉતારીને કહ્યું..” ઇન્ડિકેટર બંધ હોય તો કમ સે કમ હાથ તો બતાવો કે … Read more

રમેશ : સમજાતું તો કંઈ નથી,😅😝😂😜🤣🤪

પત્નીએ અચાનક પતિને જોરથી લાત મારી,પતિ અત્યંત ગુસ્સે થઇ ગયો,પતિ : લાત કેમ મારી?પત્ની : એ તો મચ્છર બેઠું હતું એટલે.પતિ : તો શું થયું?પત્ની : હું જીવતી હોઉં અને કોઈ બીજુંતમારું લોહી પીવે એ હું સહન ના કરી શકું.😅😝😂😜🤣🤪 રમેશ : પંડિતની કથા અનેપત્નીની વાતો બંને એક સમાન હોય છે.જયેશ : એ કેવી રીતે?રમેશ … Read more

ત્રણ પુત્રી ને મારા સાસુજી!😅😝😂😜🤣🤪

છગન : યાર મગન,સાળી અને પત્નીમાં શું અંતર હોય છે?મગન : જો ભાઈ સાળી બ્યુટી હોય છે,તો પત્ની ડ્યુટી,સાળી પેંશન જેવી હોય છે,અને પત્ની ટેંશન જેવી,સાળી ફ્રેશ કેક જેવી હોય છે અને પત્નીઅર્થ ક્વેક એટલે ભૂકંપ…😅😝😂😜🤣🤪 છગન : તમારી સાથે કોણ કોણ રહે છે?મગન : મારી પત્ની,ત્રણ પુત્રી ને મારા સાસુજી!છગન : તો તો,તમને ઘરમાં … Read more

અજાણ્યા વ્યક્તિ જોડેથી કોઈ વસ્તુ ન લો.😅😝😂😜🤣🤪

બસ સ્ટેશન પર એક મહિલા એક માણસ પાસે જાય છે અને કહે છે,“માફ કરશો સર, હું એક નાનો સર્વે કરી રહી છું,શું હું તમને થોડા પ્રશ્નો પૂછી શકું?”પેલો માણસે કહ્યું, ‘હા, હા, પૂછો!સ્ત્રી : “જો તમે બસમાં મુસાફરી કરી રહ્યા હોવ અનેએક મહિલા બસમાં ચડી અને તેના માટે કોઈ સીટ ન હોય,તો શું તમે તેના … Read more