કાલુ : અચ્છા… તો ફિલ્મ કેવી હતી?😅😝😂😜🤣🤪
ભૂરો : યાર,ઘરકામ કરતા દમ નીકળી જાય છે,અને કામવાળી પણ જડતી નથી.બકો : ભલા માણસ,કામવાળી જડશે નહિ,તું લગ્ન કરી લે.આ વાત બકાની પત્ની સાંભળી ગઈ.હવે બકો રોજ ઘરકામ કરે છે.😅😝😂😜🤣🤪 લાલુ : કાલે મારી પત્ની જોડે ઝગડો થયો. કાલુ : કેમ શું થયું હતું? લાલુ : મારે આરામ કરવો હતો અનેએ ફિલ્મ જોવા જવાની જીદ … Read more