તેમણે એક બાબાને મોકલ્યો.🤣🤣🤣
પપ્પુ ઘરનો દરવાજો નીકાળી ખભા પરલઇને બજારમાંથી જઇ રહ્યો હતો.સંતા- ભાઇ, દરવાજો વેચવાનો છે??પપ્પુ- ના દરવાજાના તાળાની ચાવી ખોવાઇ ગઇ છેતાળું ખોલાવા જઉં છું!સંતા- પણ તે દરમિયાન ઘરમાં કોઇ ચોર ધૂસી જશે તો?પપ્પુ- અરે પણ તે ઘરમાં ધૂસસેકેમ દરવાજો તો મારી પાસે છે!!!🤣🤣🤣 એક છોકરીને 5 કરોડની લોટરી લાગી.કંપનીવાળાને લાગ્યું કેતેને અચાનક કહીશું તો તેક્યાંક … Read more