“વિજળી તો 2 દીવસ થી બંધ છે…”🤣😂🤣🤣

3 લોગો ને ફંસી ની સજા આપી રહયા હતા…પહેલા ને જેમ જ લટકાવ્યો, તો દોરી ખુલી ગઈ…અને તે પાણી માં પડી ગયો…અને તરીને બહાર આવી ગયો…બિજાને પણ જેમ જ લટકાવ્યો,તો દોરી ખુલી ગઈ અને તે પણ તરીને બહાર આવી ગયો.આવી બઘા ની વારી લો…બાઘો : ઓયે ટોપા, દોરી બારબાર બાંધજે,મને તરતા નથી આવડતુ…🤣😂🤣🤣 બાઘાએ ઘરમાં … Read more

5-10 મિનિટ માટે…🤣😂🤣🤣

એક સમય હતો કે જ્યારે સવરે-સવારેશ્યામ વાંસળી વગાડે ત્યારેગોપીયોં બહાર આવતી હાતી…આજે આ સમય છે કે જ્યારેકાચરાવાળો સાઇરેન કે સીટી વગાડે છે,ત્યારે મહિ‌લાઓ બહાર આવે છે…🤣😂🤣🤣 તુ ક્યા છે?અરે જ્યા છે, ત્યા જ રહેજે5-10 મિનિટ માટે…કેમકે બહાર વાંદરા પકડવા વાળાઆવ્યા છે.દોસ્તી માં થેન્ક્સ ના બોલાય હો…પાગલ, આટલુ તો તારા માટેકરીજ શકુ છુ…🤣😂🤣🤣 (નોંધ : આ … Read more

તમે થાકેલા દેખાઓ છો.😅😝😂😜🤣🤪

પત્ની: ઓફિસમાં મોડા,સિનેમામાં મોડા, કોઈપણ કામ હોયદરેક જગ્યાએ મોડા જ પાડો છોમને યાદ છે તમેલગ્ન વખતે પણ મોડા આવ્યા હતા.પતિ: હા,પણ એટલો મોડો ન હોતો પડ્યો કેજેટલું મારે પડવું જોયતું હતું.😅😝😂😜🤣🤪 પતિ : મેં આજે સપનામાં જોયું કેમને નોકરી મળી ગઈ છે. પત્ની : એટલા માટે જતમે થાકેલા દેખાઓ છો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

પુત્ર : જી… એમના જવાનો ઇન્તજાર કરું.😅😝😂😜🤣🤪

કરોડીમલે પોતાના પુત્રને પૂછ્યું :વેપારમાં સફળતા મેળવવા માટે કઈ કઈ વાતોહોવી પરમ જરૂરી છે ?પુત્ર : ફક્ત બેપિતા : કઈ કઈ ?પુત્ર : એક તો ઈમાનદારી અને બીજી હોશિયારી.પિતા : કઈ રીતે ? ઈમાનદારીનો અર્થ.પુત્ર : કોઈને વાયદો કરો તો અવશ્ય પૂરો કરો.પિતા : અને હોશિયારી એટલે ?પુત્ર : કોઈને વાયદો જ ન કરો.😅😝😂😜🤣🤪 કરોડીમલ … Read more

સળગતું રાખે છે ?😅😝😂😜🤣🤪

એક છોકરો તેના કાકા કંજુસ કરોડીમલ સાથેરહેતો હતો.કરોડીમલ એટલો કંજુસ હતો કેભત્રીજાને પૂરું ખાવા પણ આપતો ન હતો.ભત્રીજો એકદમ મુડદાલ બની ગયો.એક દિવસ કાકો અને ભત્રીજો ઘરમાં બેઠા હતા.એક દુબળો પાતળો કુતરો ઘરમાં ઘુસી ગયો.એને જોઇને કરોડીમલે કહ્યું :આ કુતરો કેટલો મુડદાલ છે !ભત્રીજો ઝડપથી બોલ્યો :એના કાકા સાથે રહેતો હોય એવું લાગે છે.😅😝😂😜🤣🤪 નાનુંમલ … Read more

તું મંદિર કેમ નથી જતો.😅😝😂😜🤣🤪

નાનુંમલ : તું તારા ભવિષ્ય વિશે જાણે છે ? કરોડીમલ : જી હા નાનુંમલ : એનો પુરાવો ? કરોડીમલ : એ જ કેહું ભવિષ્યમાં મારીશ પહેલા નહિ.😅😝😂😜🤣🤪 નાનુંમલ : યાર તું તો ભગવાનનોભક્ત છે, તો પછીતું મંદિર કેમ નથી જતો. કરોડીમલ : યાર ડર લાગે છેક્યાંક કોઈ નવા બુટ ન લઇ જાય.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

મારી પત્ની ક્યાં પડી ગઈ !’😅😝😂😜🤣🤪

એક પતિએ પોતાના પડોશીને કહ્યુ કે :મોટા નિશાનેબાજ બનો છો,ખબર છે,મારી પત્ની બચી ગઈ.નહિ તો તમારી બંદૂકથી તેને ગોળી વાગી જાત.હુ હમણા પોલીસ પાસે જઉ છુ…પડોશીએ તેમને રોકતા કહ્યુ કે : આવુ ન કરતા, પણ તમે ચાહો તો મારી પત્નીને ગોળી મારીનેબદલો વાળી શકો છો.😅😝😂😜🤣🤪 એક બાઈકવાળાના જેકેટ પાછળલખ્યું હતું : ‘જો તમે આ વાંચી … Read more

પપ્પુ : મારા મિત્રના લગ્ન છે,😅😝😂😜🤣🤪

ટીટુ : પપ્પા, મને ગીટાર અપાવો. પપ્પા : ના,તું તે વગાડીને બધાને પરેશાન કરીશ. ટીટુ : નહીં કરું પપ્પા,રાત્રે બધા સુઈ જશે પછી વગાડીશ બસ.😅😝😂😜🤣🤪 ટપ્પુ અને બીનાના લગ્ન હતા, તો પપ્પુતેમના માટે ગિફ્ટ ખરીદવા દુકાને ગયેલો.પપ્પુ : મને એક સરસ પિક્ચર ફ્રેમ જોઈએ છે.દુકાનદાર : સર,કોને ગિફ્ટ આપવાનું છે?પપ્પુ : મારા મિત્રના લગ્ન છે,તો … Read more

કોઈ અસર દેખાતી નથી.😅😝😂😜🤣🤪

મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,મારી મદદ કરો.કોઈ મને ફોન કરીને ધમકી આપી રહ્યું છે.પોલીસમેન : તે કોણ છે?મોન્ટુ : મારી ગર્લફ્રેન્ડનો પતિ.પછી શું હતું…તેને તરત જ જેલમાં નાખી દીધો.😅😝😂😜🤣🤪 એક મહિલાએ પંડિતજીને ઘરની સમૃદ્ધિનોઉપાય પૂછ્યો.પંડિતજી : દીકરી, પહેલી રોટલી ગાયને ખવડાવોઅને છેલ્લી રોટલી કૂતરાને.મહિલા : પંડિતજી,હું એવું જ કરું છું પણ કોઈ અસર દેખાતી નથી.પંડિતજી : … Read more

આને તમારી પોતાની સીટ જ સમજો.😅😝😂😜🤣🤪

પોલીસ : અરે બેન…સ્કૂટર પર “L” લગાવીને એકલા ચલાવો છો? એક વ્યક્તિ તમારી સાથે પાછળબેસેલું હોવું જોઈએ એવો નિયમ છે. બેન : આલે.. લે.. ઈ ક્યાં ગયા…પાછળ જ બેઠા તા.😅😝😂😜🤣🤪 છોકરીએ ટ્રેનમાં એકછોકરાને કહ્યું : શું હું અહીં બેસી શકું?છોકરો : હા,આને તમારી પોતાની સીટ જ સમજો.છોકરી : શું હું તમારી બોટલમાંથી થોડુંપાણી પી શકું?છોકરો … Read more