તારી બહેનની મળ્યો હતો….માટે….!!!😂😂😂

એક ભિખારી રોડ પર ભીખ માંગી રહ્યો હતો.ભિખારી- મેડમ,પાંચ રૂપિયા આપો ને!!મેડમ- તું તો ભિખારી જેવો લાગતો નથી??ભિખારી- તો તમે પણ ક્યાંમેડમ જેવા લાગો છો??😂😂😂 બોયફ્રેન્ડ- હું કાલે તારા ઘરે ગયો હતો.મને લાગે છે કેહવે આપણા લગ્ન નહીં થાય!!!ગર્લફ્રેન્ડ- કેમ, શું થયું..પપ્પાને મળ્યો હતો??બોયફ્રેન્ડ- ના તારા પપ્પાને નહીંતારી બહેનની મળ્યો હતો….માટે….!!!😂😂😂 (નોંધ : આ તમામ … Read more

કોઈ જવાબ ના આપી શકયુ…😂😂😂

મારો 1 ચીની મિત્ર આઈસીયુ મા એડમિટ હતો,એટલે હુ તેને માળવા ગયો.હજુ તો જયને તેની બજુમા ઉભો હાતો તો તે –“ચીન વોંગ મિન તાંગ ડંગ ડુ”આટલુ બોલીને મારી ગ્યો…માને સમજાયું નહી કે, આ શુ બોલી ને મારી ગયો !એટલે તે જાણવા મેં ગુગલ કરીયુ,તો તેનો મતલબ જાણવા મળ્યું કે“ગધેડા તું મારી ઓક્સિજન ની પાઇપ પર … Read more

તારાં લગ્ન છળકપટથી થયાં છે,😅😝😂😜🤣🤪

છગન : તમે આરામથી આરામ લો છો,પણ આરામમાંથી આરામ નથી લેતાં.મગન : હા.હું આરામથી આરામ લઈ શકું છું. અનેમને આરામમાંથી આરામ મળી રહે છે,એટલે મને આરામમાંથીઆરામ લેવાની જરૂર નથી પડતી.😅😝😂😜🤣🤪 છગન : શું વાત કરે છે યાર?તારાં લગ્ન છળકપટથી થયાં છે,એવું કઈ રીતે થયું?મગન : જે બંદૂકની અણીએમને પરણાવ્યો હતો,તે બંદૂકમાં કારતૂસ જ નહોતી!😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

જુગાર રમવાનું પણ છોડી દીધું.😅😝😂😜🤣🤪

પત્ની : મને એવી શંકા છે કે મારા પતિપોતાની નવી સેક્રેટરીને પ્રેમ કરી રહ્યા છે. નોકરાણી : હું નથી માનતી, તમે મનેબળાવવા આવી વાતો કરી રહ્યા છો.😅😝😂😜🤣🤪 પહેલો મિત્ર : તને ખબર છે મેં પેલી છોકરી માટેસિગરેટ પીવાનું છોડી દીધું,બારમાં જવાનું છોડી દીધું,જુગાર રમવાનું પણ છોડી દીધું. બીજો મિત્ર : તો પછી તું તે છોકરી … Read more

બીજો બોલ્યો : હા, મને ખબર છે,😅😝😂😜🤣🤪

જ્યારે દૂધવાળા હડતાળ કરે છે,ત્યારે તેઓ દૂધ રસ્તા પર ફેંકી દે છે. ટામેટાવાળા લોકો હડતાલ કરે છે,ત્યારે ટામેટાં રસ્તા પર ફેંકી દે છે. પણ કોણ જાણેબેન્ક વાળાને ક્યારે અક્કલ આવશે.😅😝😂😜🤣🤪 બે અભિનેતાઓના પુત્ર પરસ્પર વાતચીતકરી રહ્યા હતા.પહેલો બોલ્યો : તને ખબર છે,ગઈકાલે મારા પપ્પા મારી માટેએક નવી મમ્મી લઈને આવ્યા.તે ખૂબ જ સુંદર છે.બીજો બોલ્યો … Read more

ભલે ને પછી ગમે તે થઈ જાય.😅😝😂😜🤣🤪

પત્ની : શું તમે મને પ્રેમ કરો છો? પતિ : હા…! પત્ની : પણ તને મારી કોઈ ચિંતા જ નથી. પતિ : અરે ડાર્લિંગ,પ્રેમ કરવા વાળા કોઈની ચિંતા નથી કરતા.😅😝😂😜🤣🤪 એક સફળ વેપારીએ પોતાના દીકરાને સલાહ આપી કે :દીકરા વેપારમાં આગળ વધવા બે વસ્તુ જરૂરી છે.એક પ્રમાણિકતા અને બીજી હોંશિયારી. દીકરો : પ્રમાણિકતા કેવી?વેપારી : … Read more

બોયફ્રેન્ડ : બોસે રોકી રાખ્યો હતો,😅😝😂😜🤣🤪

પત્ની : ઘરની બધી નકામીવસ્તુઓ બહાર કાઢી નાખો.પતિ : અરે ગાંડી,તો પછી તું રહીશ ક્યાં?હવે પતિ ઘરની બહાર છે.😅😝😂😜🤣🤪 ગર્લફ્રેન્ડ (નારાજ થઈને) :તું આટલો મોડો કેમ આવ્યો?હું કેટલા સમયથી તારી રાહ જોઈ રહી છું?બોયફ્રેન્ડ : બોસે રોકી રાખ્યો હતો,તેની સાથે ડિનર કરી રહ્યો હતો.ગર્લફ્રેન્ડ : શું ખાધું ત્યાં?બોયફ્રેન્ડ : તેની ગાળો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ … Read more

કુટુંબ નિયોજનવાળા આવતા નથી ?’😅😝😂😜🤣🤪

સંતા ડોક્ટર પાસે ગયો.જઈને કહેવા લાગ્યો, ‘ડોક્ટરસા’બ, મુઝે અજીબ બીમારી હૈ !કભી કભી ઐસા હોતા હૈ કે બાત કરતે વક્ત મુઝેસામનેવાલે કા ચહેરા દિખાઈ નહીં પડતા !’ડોક્ટર વિચારમાં પડી ગયા.સંતાની આંખો ચેક કરી, નંબર ચેક કર્યા,દુરના પાટિયા વંચાવી જોયા નજીકથી પુસ્તકો વંચાવી જોયા,આંખોમાં દવા નાંખી જોઈ,માઈક્રોસ્કોપ વડે ચેકિંગ કરી જોયું પણ કશી ખામી દેખાઈ નહીં.આખરે … Read more

બિપાસા હમારા અધિકાર હૈ….😅😝😂😜🤣🤪

ક્યારેક ક્યારેક નાનામાં નાની દેખાતીચીજોબહુ મોટી તકલીફ આપતી હોય છે. ખાતરી ના થતી હોય તોભૂલથી સોય પર બેસી જનારને પૂછીજોજો !😅😝😂😜🤣🤪 બિપાસા દેશ કે હરેક નાગરિક કોમિલની ચાહીએ…બિપાસા હમારા અધિકાર હૈ….બિપાસા હર ગાવ ઔરહર ઘર તક જાયે યહી હમારી માંગ હૈ…કયું કિ…બિ = બિજલી, પા = પાની, સા = સડક😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

ટીના : કાલે મારા પતિએ મારી ધોલાઈ કરી.😅😝😂😜🤣🤪

દિનેશ : યાર,તું કંપનીનો સૌથી સફળ સેલ્સમેન છે,તારી સફળતાનું સિક્રેટ શું છે?મહેશ : સાવ સિમ્પલ છે,હું જે ઘરનો દરવાજો ખખડાવું અનેસામે થોડી આધેડ વયની સ્ત્રી દેખાયએટલે હું એને પૂછું : મિસ,તમારાં મમ્મી ઘરમાં છે?😅😝😂😜🤣🤪 મીના : તારા શરીર પર આ શાના નિશાન છે? ટીના : કાલે મારા પતિએ મારી ધોલાઈ કરી. મીના : પણ, તારો … Read more