એ જ રાત્રે ઘરમાં ચોર ઘૂસી આવ્યાં.😅😝😂😜🤣🤪

7 વર્ષના પૌત્રએપોતાના દાદાને પૂછ્યુ : દાદા,મારા પપ્પા સામેના બિલ્ડિંગમાં રહેતાજયા આંટી સાથે ઈશારાથી વાત કેમ કરે છે? દાદા : એમાં ભૂલ તારા પપ્પાની નથી બેટા,આ તો વારસામાં મળેલી બીમારી છે.😅😝😂😜🤣🤪 પત્ની : આ ઘર, ફર્નિચર, મિલકત બધુંમારા પિતાએ આપ્યું છે, તમારું આ ઘરમાં છે શું? એ જ રાત્રે ઘરમાં ચોર ઘૂસી આવ્યાં. પત્નીએ પતિને … Read more

તમારી બાયડીને સાપ ડંખ મારી રહ્યો છે.’😅😝😂😜🤣🤪

પતિ મોડી રાત્રે પાછો આવ્યો.પત્નીએ દરવાજો ખોલ્યો.પતિ : તું કોણ છે ?પત્ની : પાછું પીધું ? નશામાં મનેય ભૂલી ગયા ?પતિ : શું કરું,પીધા પછી તમામ મુસીબતો ભૂલી જવાય છે.😅😝😂😜🤣🤪 ભીખાકાકા રાતના ટાઈમે ઘરની બહારખાટલો ઢાળીને ઘસઘસાટ ઊંઘતા હતા. ત્યાં એમના પાડોશીએ આવીને એમને જગાડ્યા,‘જુઓ જુઓ !તમારી બાયડીને સાપ ડંખ મારી રહ્યો છે.’ ભીખાકાકા કહે, … Read more

દિલ જોમ મા હિલોળા લેતું હોય….😜😅😜😜😅😜

પત્ની: તમને આ શર્ટ સરસ લાગે છે…પતિ: તું ગમે એટલી ચાપલુસી કર,પણ નવી સાડી તો નહીં મળે….પત્ની: માત્ર શર્ટ જ સારૂં લાગે છે,સ્વભાવ તો કુતરા જેવો જ છે……😜😅😜😜😅😜 મુછનો દોરો ફુટતો હોય….જુવાની સોળે કળાએ ખિલી હોય….દિલ જોમ મા હિલોળા લેતું હોય….અમથા અમથા કોકને મારવાનું મન થાતુ હોય….જાણે દુનિયાનો બાદશાહ હોય તેમ ગામમાં ફરતો હોય….જેની એક … Read more

તે વખતે મારી પત્ની ને ઉધરસ ચઢી.😝😝😝

જ્યારે તમને એમ લાગે કે……તમારી પત્ની તમને ખૂબ પ્રેમ કરે છે ….ત્યારે જમી ને એની હાજરીમાં જપડદા થી હાથ લૂંછવા…બધો વહેમ દૂર થઈ જશે.😝😝😝 એક વખત હું બહાર જતો હતોતે વખતે મારી પત્ની ને ઉધરસ ચઢી.મેં કીધું તારા ગળા માટે કંઈક લાવવુ છે?પત્ની કહે દોઢેક તોલા નુ મંગળસૂત્ર લેતા આવજો…..પછી મને ઉધરસ ચઢી !😝😝😝 (નોંધ … Read more

બન્ને થોડા સમય બાદ મળ્યા.😝😝😝

ઘરવાળી: કહુ છું સાભળો છો…આ લગ્નમાં…છોકરો હંમેશા જમણી…અને…છોકરી હંમેશા ડાબી બાજુ જ કેમ બેસે છે ???પતિ : નફા-નુકશાન ખાતામાં…આવક હંમેશા જમણી બાજુ…અને…ખર્ચા હંમેશા ડાબી બાજુ…લખવામાં આવે છે.😝😝😝 પતિ પત્ની બન્ને નુંકાર અકસ્માત માં મૃત્યુ થયું.પતિ ભૂત બન્યો ને પત્ની બની ચુડેલ.બન્ને થોડા સમય બાદ મળ્યા.પત્ની: કેટલા બધાં જુદા લાગો છોભૂત બની ને.પતિ: ગાંડી તું તો … Read more

માલિકે બૂમ પાડીને ગુસ્સોમાં કહ્યું…😝😝😝

સાયન્સ વાળા વિચારે છે કેગુલાબ કેવી રીતે બન્યુંઆર્ટ્સ વાળા વિચારે છે કેગુલાબ કેવી રીતે દોરવું પણકોમર્સ વાળા વિચારે છે કેગુલાબ કોને આપવું….😝😝😝 મચ્છરોની અવાજ સાંભળીનેસૂતેલા માલિકે નોકરને કહ્યું…..માલિક- મચ્છર માર…બહુ થઇ ગયા છે!!નોકરે કંઇ ના કર્યું…થોડીક વાર બાદ પણ મચ્છરોનોગણગણાટ ઓછો ન થતામાલિકે બૂમ પાડીને ગુસ્સોમાં કહ્યું…“મચ્છર માર્યા કે નહીં!!”નોકર- માર્યા માલિક…આ તો તેનીવિધવા પત્નીઓ … Read more

ફોર્ચ્યૂનરમાં નહીં તો બસમાં….!!!😝😝😝

મચ્છર ભણતા હતા.પહેલો મચ્છર- હું આગળ જઇને ડોક્ટર બનીશ!બીજો મચ્છર- હું આગળ જઇને એન્જિનિયર બનીશ!એટલામાં આન્ટીને મચ્છર મારવાની દવા ચાલુ કરીબન્ને મચ્છર બોલ્યા- આ ડોસીએ…આખું કેરિયર જ ખરાબ કરી દીધું!!!😝😝😝 હું બિહાર તરફ જઇ રહ્યો હતો.બાજુ વાળી સીટ વાળો-કૌની સી જાત કૈ હો?મેં- ગુજરાતી!!તે- આ ગુજરાતી કંઇ જાતિમાં આવી??મેં- પૈસા હોય તોફોર્ચ્યૂનરમાં નહીં તો બસમાં….!!!😝😝😝 … Read more

મહેંદી લગાવવાનું કામ શરૂ કરી દે.😅😝😂😜🤣🤪

શિક્ષક : બાળકો જણાવો કેડ્રાઇવર અને કંડક્ટરમાં શું તફાવત છે? વિદ્યાર્થી : કંડક્ટર ઊંઘી ગયોતો કોઈની ટીકીટ નહીં કપાય, પણ જો ડ્રાઈવર ઊંઘી ગયોતો બધાની ટિકિટ કપાશે.😅😝😂😜🤣🤪 છોકરો : પંડિતજી,સુંદર છોકરીનો હાથ મળેતેના માટે મારે શું કરવું જોઈએ? પંડિતજી : મોલની બહારમહેંદી લગાવવાનું કામ શરૂ કરી દે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

બીજો ભિખારી : તે પૂછી રહ્યો હતો કે,😅😝😂😜🤣🤪

સંસાર વિશે વાત કરતા એકબાબાએ કહ્યું,સંસારમાં ત્રણ પ્રકારની સ્ત્રીઓ હોય.પહેલી,એ જેના વિના તમે રહી શકતા નથી,બીજી,એ જેની સાથે તમે રહી શકતા નથી અનેત્રીજી,એ જેની સાથે તમારે રહેવું પડે છે.સભા ખંડમાં તાળીઓનો ગડગડાટ.😅😝😂😜🤣🤪 બે ભિખારી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા,પહેલો ભિખારી : યાર,તે વ્યક્તિ તને આટલા ટાઈમ સુધી શું પૂછી રહ્યો હતો?બીજો ભિખારી : તે … Read more

પત્ની : I Love You Darling.😅😝😂😜🤣🤪

પપ્પુ તેની પત્નીની બીમારી વિશેપૂછવા ડોક્ટર પાસે ગયો.ડોક્ટર : મેં તમારી પત્નીનેસિમલા જવાની સલાહ આપી છે.પપ્પુ : સરસ ડોક્ટર,એ ભલે સિમલા જાય,હવે મને ગોવા જવાની સલાહ આપો.😅😝😂😜🤣🤪 પતિ : તું ઘણી સુંદર અને ઘણી પાતળી પણ દેખાઈ રહી છે. પત્ની : I Love You Darling. “ભાઈઓ ઉપર જણાવેલા મંત્રનો દિવસમાં ત્રણ વાર જાપ કરવાથી, પરિવારમાં … Read more