પત્ની : એક સાયકલના બદલા માં,😅😝😂😜🤣🤪
ગર્લફ્રેન્ડ : જાનુહું તારા માટે આગ પર ચાલી શકું છું,નદીમાં કૂદી શકું છું.બોયફ્રેન્ડ : હું પણ તને ઘણો પ્રેમ કરું છું,શું તું અત્યારે મને મળવા આવી શકે છે?ગર્લફ્રેન્ડ : ગાંડો થઈ ગયો છેકે શું?આટલા તડકામાં હું કાળી પડી ગઈ તો.😅😝😂😜🤣🤪 પત્ની : સાંભળો જી, છાપામાં સમાચાર છે કે,એક વ્યક્તિએ પોતાની પત્નીને વેચી નાખી.પતી : ઓહ, … Read more