એક ચશ્મા બનાવી લઉ.😅😝😂😜🤣🤪

પત્ની (ગુસ્સામાં) : 12 વાગ્યે ઘરેઆવવાનો સમય છે?ક્યારની વાટ જોઈ રહી છું?’ પતિ : શું આ જાગતા રહેવાનો સમય છે?4 કલાકથી બહારતું ઉંઘી જાય તેની રાહ જોઈ રહ્યો છું.😅😝😂😜🤣🤪 પતિ : મારી નજર કમજોર થઈ ગઈ છે.હું વિચારી રહ્યો છુ કેએક ચશ્મા બનાવી લઉ. પત્ની : અરે રહેવા દો,આ આખી કોલોનીમાં મારાથી સુંદરબીજુ કોઈ છે … Read more

તો હું બારીમાંથી પડતું મૂકીશ.😅😝😂😜🤣🤪

એક સ્ત્રીનો પતિ એક દિવસ સાંજનાદરરોજના સમય કરતા મોડો ઘેર આવ્યો.પત્નીએ પૂછ્યું : ‘કઈ ભાન છે ?કેટલા વાગ્યા તેનું ? આઠ વાગ્યા છે.બે કલાક મોડા થયા છો,એ બે કલાક તમે કયા હતા ?’પતિ : ‘રસ્તામાં મને એક અકસ્માત નડ્યો.એક મોટરની હડફેટે આવી હું બેહોશ થઇ ગયો,મને ઊંચકીને હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો.’પત્ની : પણ એમાં બે … Read more

આખો દિવસ કચકચ કરતી સ્ત્રી સાથી ?’😅😝😂😜🤣🤪

દારૂડિયો કનું દારૂ પીને જેવો ઘરમાં પ્રવેશ્યોકે તેની પત્ની શાંતાએ તેને ધોઈ નાખ્યો.પાડોશી મનુએ સહાનુભુતિ દર્શાવીનેકનુને કહ્યું : ‘ભાઈ,તારી જીંદગીમાં તો ઘણું કષ્ટ છે.’કનુએ મનુને કહ્યું : ‘અરે યાર,કષ્ટ-બષ્ટ કશું જ નથી.આ તો સાહસિક માણસની વીરગાથા છે.’😅😝😂😜🤣🤪 મનહરલાલે એની પડોશમાં રહેતા સોમુનેપૂછ્યું : ‘દોસ્ત સોમુ ! તું કોઈ કાળી અનેકદરૂપી સ્ત્રી સાથે કદી પ્રેમ કરે … Read more

તું અક્કલની ધાર કાઢે છે ?😅😝😂😜🤣🤪

રાજા કનુએ તેમના રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કેજે માણસ તેમના રાજ્યનાસૌથી મુર્ખ માણસને રજુ કરશે તેનેતે એક હાજર સોનામહોર ઇનામમાં આપશે.ઇનામ મેળવવા માટે લોકો મુર્ખાઓ ભેગા થતાતેઓ જાતજાતની મૂર્ખતાભરી હરકતો કરવા લાગ્યા.આ જોઈને ખેડૂત મનુ હેરાન થઇ ગયો.તેને એક યુક્તિ સૂઝી, તે અરીસો લઇ રાજા પાસે ગયોઅને રાજા સામે અરીસો ધર્યો.અરીસામાં પોતાનો ચહેરો જોઈને ખુશ થયેલારાજા … Read more

કાલે મારા પપ્પા ને પૂછતો આવિશ…😂😂😂😂😂😂

કંજૂસ વેપારીને એક દિવસ ભૂત વળગ્યું…થોડા દિવસ પછી ભૂત જાતેઓઝા પાસે જઇને કહે“પ્લીઝ મને આ શરીરની બહાર નીકાળોહું ભૂખે મરી જઇશ!!!”😂😂😂😂😂😂 શિક્ષકઃ તુ બોવ તુફાન કરે છે,જો હુ તારી એક દિવસ માટે મમ્મી હોત,તો તને સિધ્ધો કરી દેતે…બાગોઃ સરુ ટીચર,કાલે મારા પપ્પા ને પૂછતો આવિશ…શિક્ષક 10 દિવસ થી શાળા નથી આવ્યા…😂😂😂 (નોંધ : આ તમામ … Read more

બકો- મેડમ, પડી ગયો તો…😂😂😂😂😂😂

મહિલા- સર તમે તો કીધુ હતું કેગેમ રમવાથી હું પતળી થઇ જઈશ,પણ કંઇ થયું નહીં!!ડોક્ટર- કંઇ ગેમ રમો છો???મહિલા- સર, કેન્ડી ક્રસ!!!😂😂😂😂😂😂 શિક્ષક- કાલે કેમ નહતો આવ્યો??બકો- મેડમ, પડી ગયો તો…તો લાગી ગયું હતું!!!શિક્ષક- એમ ક્યાં પડી ગયો હતો???બકો- મેડમ,તકિયા પર પડ્યો તોતો આંખ લાગી ગઇ હતી.😂😂😂😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

પપ્પુ- તમે ચિંતા ના કરો હું છું ને!!!😂😂😂

સ્કૂલમાં એક બાળકના એડમિશનમાટે ઇન્ટરવ્યૂ ચાલતો હતો.શિક્ષક- બેટા,તારા પપ્પા શું કરે છે??બાળક- મમ્મી જે કહે તે!!!😂😂😂 એક આરોપીના પિતાએ તેનો કેસપપ્પુને સોંપ્યો અને કહ્યું“ભલે ગમે તે થાય ઉમરકેદ કરાવજો, ફાંસી નહીં!”પપ્પુ- તમે ચિંતા ના કરો હું છું ને!!!અદાલતથી બહાર આવીને આરોપીનાસગાએ પપ્પુ પૂછ્યું શું થયું??પપ્પુ- અરે યાર બહુ મહેનત કરીને માંડ માંડતેને ઉંમર કેદ કરાવી.કોર્ટ … Read more

પતિ- બસ હવે એક શબ્દ ના બોલતી…😂😂😂

પત્ની- અરે સાંભળો છો…આપણા લગ્ન કરાવનાર પંડિતજીનુંઅકસ્માતમાં મૃત્યુ થઇ ગયુંપતિ- એમ….એક દિવસ તો તેને તેનાપાપોની સજા મળવાની જ હતી!!!😂😂😂 પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો.પતિ- બસ હવે એક શબ્દ ના બોલતી…નહીં તો મારી અંદરનોજાનવર બહાર આવી જશે.પત્ની- જા જા હવે,આવવા દે જાનવરને બહાર,ઉંદરડાથી કોણ ડરે છે!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

વાત સાંભળી લીધી હોય તો આજે હું સુખી હોત!!😂😂😂

શિક્ષક- અપ્પુ વિજળી ક્યાંથી આવે છે???અપ્પુ- મામાને ઘરેથી!!શિક્ષક- હે…કેવી રીત??અપ્પુ- જ્યારે વિજળી જાય છેમારા પપ્પા કહે છેસાલાએ ફરીથી કાપી નાંખી!!!😂😂😂 પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો.પત્ની : કાશ મેં મારી માંનીવાત સાંભળી લીધી હોય તો આજે હું સુખી હોત!!પતિ : એટલે તારી માં તનેમારી જોડે લગ્ન કરવાની ના પાડી હતી???પત્ની : હાં!!પતિ : હે ભગવાન,અને … Read more

હું લગન જ નહીં કરું…”😅😝😂😜🤣🤪

રમેશ : શું ચાલી રહયું છે જીવનમાં…?!! સુરેશ : ઢજ્ઞશથણઠક્ષલઙશ્રરછ રમેશ : કાંઈ સમજાતું નથી… સુરેશ : એવું જ ચાલી રહયું છે…😅😝😂😜🤣🤪 શેરીમાં એક બેન રાડો પાડતા પાડતાતેના 10 વરસના છોકરા પાછળબોલતા બોલતા નીકળ્યા…“સુધરી જા… નહીં તોતારા બાપ જેવી દશા થશે તારી”…. છોકરો : “કોઇ દી નો થાય…હું લગન જ નહીં કરું…”😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more