ત્યારે તે આનંદથી કૂદવા લાગ્યો.😅😝😂😜🤣🤪
છગન : તમે આટલા દિવસથી કેમદેખાતાં નહોતા?મગન : હું શ્રમદાન કરવા ગયો હતો.છગન : મને કાંઈ સમજાયુ નહી.મગન : મને છ મહિના માટેસશ્રમ કારાવાસ મળ્યો હતો.😅😝😂😜🤣🤪 મોન્ટુ પહેલા દિવસે કોલેજ પહોંચ્યોત્યારે તે આનંદથી કૂદવા લાગ્યો.તેનો મિત્ર : અરે મોન્ટુ તું આટલો ખુશ કેમથઈ રહ્યો છે?મોન્ટુ : આજે પહેલીવારકોઈ છોકરીએ મારી સાથે વાત કરી એટલે.તેનો મિત્ર … Read more