ADVERTISEMENT
ADVERTISEMENT

તેનું વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ.😅

પપ્પા : દીકરા,તારા કેટલા માર્ક્સ આવ્યા છે?પુત્ર : પપ્પા 500.પપ્પા : 500 માર્કસ કઈ રીતે આવ્યા?પુત્ર : સાયન્સમાં 5,ભૂગોળમાં 0 અને હિન્દીમાં 0…એટલે ટોટલ 500.પછી દે ચપ્પલ… દે ચપ્પલ…😅 😝😂 😜 🤣 🤪 લોકો કહે છે કે પ્રેમ કરવો અઘરો છે. અને મારા શિક્ષક કહે છે કેજે વસ્તુ અઘરી હોયતેનું વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ.😅 😝 … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

તેથી મેં બધી સેલ્ફી ડીલીટ કરી દીધી.😅

બંગાળી બાબાની સુંદર સેક્રેટરીનો હાથપકડીને પપ્પુ બોલ્યો…પપ્પુ : તમારો શું પ્લાન છે?સેક્રેટરી : લગ્નથી લઈને વિદાય સુધીનો.પપ્પુ : મતલબ પહેલેથી પટાવેલા જ છો.પપ્પુના ગાલ પર થપ્પડ મારીનેસેક્રેટરીએ કહ્યું : આ બાબાની સર્વિસ છે…ઈડિયટ…😅 😝😂 😜 🤣 🤪 આજે 18 સેલ્ફી લીધા પછી મને સમજાયું કે… “મનની સુંદરતાથી મોટું કંઈ નથી હોતું.” તેથી મેં બધી સેલ્ફી … Read more

શું કરવું સમસ્યા ગંભીર છે.😅

પતિ : મારું અનુમાન એવુંકહે છે કેઆ ડબ્બામાંખાવાની કોઈ વસ્તુ છે.પત્ની : વાહ મારા પતિ દેવ,તમે સાચુ અનુમાન લગાવ્યું છે.આ ડબ્બામાં મારા નવા સેન્ડલ છે.😅 😝😂 😜 🤣 🤪 5 રૂપિયાની નોટ ફાટી ગઈ છે, અને સેલોટેપ પણ 5 5 રૂપિયાની આવે છે. અને ફેવીકોલ પણ 5 રૂપિયાનું આવે છે. શું કરવું સમસ્યા ગંભીર છે.😅 … Read more

અને માત્ર ખટ ખટ બચી છે.😅

માલિક (નોકરને) : હું બહાર જાઉં છું,તું દુકાન સંભાળજે.જો કોઈ તને ઓર્ડર આપે,તો પછી તેને સારી રીતે પૂરો કરજે.થોડી વાર પછી માલિક પાછો આવ્યો અનેતેણે નોકરને પૂછ્યું : કોઈ ઓર્ડર આવ્યો હતો?નોકર : હા, આવ્યો હતો,તેણે બંને હાથ ઉંચા કરીનેખૂણામાં ઊભા રહેવાનો આદેશ આપ્યો હતો.મેં ઓર્ડર સ્વીકાર્યો અને તે રોકડ લઈને જતો રહ્યો.😅 😝😂 😜 … Read more

કંઈ પાતળા થોડું થવાય?”😅

“ખરી-ખોટી”પાડોશી : “તમારો પપ્પુ,મારા માટે ખોટી ખોટી વાતો ઉડાડે છે,એને રોકો નહિતર જોવા જેવી થશે!”પપ્પુના પપ્પા : “જયાં સુધીમારો પપ્પુ તમારા વિષે ખોટી વાતો ઉડાડે છેત્યાં સુધી વાંધો નહિ,પણ જ્યારે તમારી ખરી વાતો ઉડાડશે,ત્યારે જ તમારી જોવા જેવી થશે!”😅 😝😂 😜 🤣 🤪 “પાતળા થવા માટેની જાડી કસરત” પાડોશી મહિલા : “તમારો પપ્પુડો મનેજાડી-જાડી કહીને … Read more

શેઠ : ના, એને ફરિયાદ ખાતામાં મૂકી દો!😅

“મિમિક્રી આર્ટીસ્ટની મિમિક્રી”પિંકી : મારે ત્યાં પાર્ટી હોવાથી ગેસ્ટ પધારેલા.એમના માટે મેં એક મીમીક્રી આર્ટીસ્ટને આમંત્રેલો.એ હલકી વાતો, ડબલ સેન્ટેડ જોક્સ તેમજનોનવેજ જોક્સ કહેવા લાગ્યો,એટલે મેં એને જોક્સ કહેતા અટકાવ્યો.એટલે એણે કહ્યું કે,“મેડમ!આજ કાલ લોકોને આવું જ ગમે છે!”ચિંકી : “પછી શું થયું!”પિંકી : “પછી શું?મેં મીમીક્રી આટિસ્ટને જેવો કાઢી મૂક્યો તોએની સાથે પધારેલાં ગેસ્ટો … Read more

છોકરો : “ખુદ ચાંદને ચાંદ ઉપર જવું ગમે ખરું?”😅😝

“પ્યારો દુશ્મન”ટપ્પુ : “મારા ફાધર,દુશ્મનને પણ ગળે વળગાડે છે!”પપ્પુ : “પણ મારા ફાધર તોદુઃશ્મનને પોતાનાં ગળામાં ઉતારે છે!”ટપ્પુ : “તારા ફાધરનો દુઃશ્મન કોણ?”પપ્પુ : “શરાબ.”😅😝😂😜🤣🤪 “ચાંદ કો ક્યા માલુમ?” છોકરી : “અમેરિકાએ ચાંદ ઉપર ત્રણ પુરુષોને મોકલ્યા.સ્ત્રીઓને કેમ નહી?” છોકરો : “ખુદ ચાંદને ચાંદ ઉપર જવું ગમે ખરું?”😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

આ ચેક ઉપર મારી સહી કરી આપીશ.”😅

“સસરાજી તરે છે!”નવી વહુ : “બા! છાશ પર માખણ તરે છે, કાઢી લઉં?”સાસુ : “ખબરદાર વહુ!બીજી વખત જો આવું બોલીતો.તને ખબર નથી કે તારા સસરાજીનું નામ“માખણલાલ” છે,એટલે એમનું અપમાન થયું કહેવાય!”નવી વહુ : “ભલે હવેથી નહીં બોલું.”બીજે દિવસે છાશ વલોવી ત્યારે નવી વહુએ કહ્યું,“બા, બા! છાશ ઉપર સસરાજી તરે છે, કાઢી લઉં?”😅 😝😂 😜 🤣 … Read more

તેને કોઇ સંઘરતું નથી.”😅

સાહેબ : “આ વર્ગમાં બધા ગધેડાજ ભર્યા છે.”રાજુ : “સાહેબ,એક અપવાદ સિવાય.”સાહેબ : “બેસ દોઢડાહ્યા!તારી જાતને તું અપવાદ સમજે છે?”રાજુ : “ના..સાહેબ,હું તો આપની વાત કરતો હતો!”😅 😝😂 😜 🤣 🤪 દીકરો : “પપ્પા,દરેક ચીજ ધરતી તરફ આકર્ષાય છે.જ્યારે ધૂમાડો ધરતીથી કેમ દૂર જાય છે?” પપ્પા : “જેનું વજન નથી હોતું,તેની એ જ દશા થાય … Read more

એનો આભાર મારા ધર્મપત્ની માને છે!”😅

“તમારી હાર માટેનું ખાસ કારણ?ચૂંટણીમાં હારેલા ઉમેદવારનેએક પત્રકારે પૂછ્યું.ઉમેદવાર : “મતગણતરી કરનારઅધિકારીને કારણે હું હાર્યો છું.”પત્રકાર : “મતગણતરી ખોટી થઈ હતી?”ઉમેદવાર : “ના એજ વાંધો છે ને!”😅 😝😂😜 🤣 🤪 ચૂંટણીમાં હારેલા ઉમેદવારે આભારદર્શનવ્યકત કરતાં લખ્યું. “જેમણે જે મારામાં વિશ્વાસ મૂકીનેમને મત આપ્યો, એમનો હું આભાર માનું છું.અને જેમણે મને મત નથી આપ્યો,એનો આભાર મારા … Read more