ADVERTISEMENT
ADVERTISEMENT

છોકરી બેભાન થઈ ગઈ.😅

ઈન્ટરવલ પછી અંધારામાં પોતાની સીટ પરપરત ફરી રહેલી મહિલાએખૂણાની સીટ પર બેઠેલા વ્યક્તિને પૂછ્યું,ભાઈ, બહાર જતી વખતેમેં ભૂલથી તમારો પગ કચડી નાખ્યો હતો?વ્યક્તિ (ગુસ્સામાં) : હા,અને તમે હવે માફી માંગો છો?મહિલા : માફી નથી માંગતી ભાઈ, એનોઅર્થ એ છે કે મારી સીટ આ લાઈનમાં જ છે!😅 😝😂😜 🤣 🤪 છોકરી છોકરાને ગળે લગાવીને બોલી,“મને કંઈક … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

મહોલ્લાની કામ વાળીએ પહેરેલા જુએ છે!😅😝

પત્ની કેવી હોવી જોઈએ?આ વિષય પરઅમારા હેડ માસ્ટરે 2 કલાક લેકચર આપ્યું,અનેમેં એ બધું જમારા મોબાઈલમાં રેકોર્ડ કરીનેએમની પત્નીને મોકલી દીધું.કાલે લગભગ અમારી સ્કૂલમાં રજા રહેશે.😅😝😂😜🤣🤪 સ્ત્રીઓનું હૃદય ખરેખર ક્યારે તૂટી જાય છે? જ્યારે તે તેના જેવી જપ્રિન્ટ વાળી સાડી કે ડ્રેસમહોલ્લાની કામ વાળીએ પહેરેલા જુએ છે!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

ત્યારથી જ મેં મીઠું મીઠું હસવાનું માંડી વાળ્યું છે!”😅

મીના : તેં લગ્નની વીટી ખોટી આંગળીમાંપહેરી છે!ટીના : મને ખબર છે.મીના : તો પછી બીજી આંગળીમાં કેમપહેરતી નથી?ટીના : પણ મને એ પણ ખબર છે કે,મેં ઉતાવળમાંખોટા માણસ સાથે લગ્ન કર્યાં છે!😅 😝😂😜 🤣 🤪 “સ્વીટ (ઈ) સ્માઈલ, પ્લીઝ!” “પહેલાં તું મારી સામે જોઇને કેવું મીઠું મીઠુંહસતી હતી! હવે કેમ હસતી નથી?” “શું કરું? … Read more

છગન : “મારા ગરીબ સસરાની એકની એક સુકન્યા!”😅

છગન : “ડોકટરે કહ્યું કે, તમારીતંદુરસ્તી માટે હવાફેરની ખાસ જરૂર છે!”મગન : “તો તે શું કર્યું?કોઈ હિલ સ્ટેશને ગયો બયો કે નહીં?”છગન : “એ હિલસ્ટેશને જવા-આવવાનીકડાકૂટમાંથી બચવા માટે,મેં મારા જ ઘરને ફેન કન્ડીશન્ડ માંથીએરકન્ડીશન્ડ બનાવી દીધું!”😅 😝😂😜 🤣 🤪 છગન : “જો હું પૈસાદારની એકની એક સુકન્યા સાથેપરણી જાઉં તો ભયો! ભયો!પૈસાની ફિકર જ ના … Read more

ગુટખા ખાવા વાળાએ જન્મ લીધો…!😅

ડોક્ટર : ઈન્જેક્શન લખ્યું હતું,કેમ ના ખરીદ્યું?દર્દી : શનિવારે સોઈ ના લેવાય,શનિદેવ નારાજ થઈ જાયડોક્ટર : ખરીદી લો,નહીતર યમરાજ નારાજ થઈ જશે..!😅 😝😂😜 🤣 🤪 પહેલાં પૃથ્વી ખૂબ જ સુંદર હતી.. પછીગુટખા ખાવા વાળાએ જન્મ લીધો…!😅 😝 😂 😜 🤣 🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં … Read more

તો લગ્ન થાત ખરાં?😅

પતિ : “મને સમજ પડતી નથી કે,હસ્તરેખાવાળા જ્યોતિષ પાસે જાઉં કેમાઈન્ડ રીડરવાળા પાસે જાઉં?”પત્ની : “તમે,હસ્તરેખાવાળા પાસે જ જાવકારણ કે તમારે બે હાથ તો છે.માઈન્ડ રીડરવાળા પાસે જવા માટેમગજ જોઈશે”😅 😝😂😜 🤣 🤪 “સમજ સમજ મેં ફેર હૈ” પતિ પત્નીમાં સમજશકિતના અભાવેછૂટાછેડાના ધણા બનાવો બને છે. પણ એ બન્નેમાં ખરી સમજશકિત હોતતો લગ્ન થાત ખરાં?😅 … Read more

તો તમારી ચિંતામાં અનેકગણો વધારો થશે!”😅

“મરતા ક્યા ન કરતા”એક અમદાવાદી કાંકરિયા તળાવમાં ડૂબી રહ્યો હતો.ત્યાંથી એક સુરતી પસાર થતો હતો.એણે તરજ પેલા ડૂબતા અમદાવાદીને કહ્યું,“લાવ, તારો હાથ લાવ.” પેલો અમદાવાદી હાથ આપે નહીં.પેલા સુરતીએ બીજા અમદાવાદીને ફરિયાદ કરી કે,“આ ભાઈ હાથ કેમ આપતો નથી!”બીજો અમદાવાદી કહે “આ અમદાવાદ છે,અને ડુબનાર અમદાવાદી છે.અમદાવાદી આપવામાં નહીં પણ લેવામાં જ માને,એટલે તમે એને … Read more

મીના : “એ ચૅક બુક લખે છે!”😅

“જેવો ભાવ તેવો ભવ”પાડોશી : “તમારા પત્નીશ્રી ખુશમિજાજમાં હોય,ત્યારે તમને શું કહે છે?”મોહન : “ભવે ભવ તમે જ મળજો!”પાડોશી : “અને જ્યારેભયકંર ગુસ્સામાં હોય ત્યારે….”મોહન : “આ ભવે મળ્યા તો મળ્યા,પણ આવતા ભવે નહીં મળતા ભ’ઈસાબ!”😅 😝😂😜 🤣 🤪 “ફેવરેટ રાઈટર” પાડોશી : “તમારો સૌથી ફેવરેટ રાઇટર કોણ!” મીના : “માય હસબન્ડ!” પાડોશી : “ઓહ! … Read more

ચુપ રહો – ખુશ રહો ||😜😅😝😂🤪🤣

પત્નીએ પિયરીયાનું એક ગ્રુપ બનાવ્યું તું,જ્યારે કોઈ તકલીફ પડે તો ત્યાં મેસેજ મૂકતી !મેસેજ મૂક્યા બાદની પ્રતિક્રિયાઓ…ભાઈ: બેન તું લગીરે ય ચિંતા ના કરતી તારો ભાઈ હજુ જીવે છે,ઢીંઢાજ ભાંગી નાખીશ એ નાલાયકના.માં: મારી ફૂલ જેવી દીકરીને ક્યાં આવા હરામખોર સાથે પરણાવી.બહેન: જીજાજી તો પહેલેથી જ હલકટ હતા,હું તો જાણતી જ હતી.બાપ: તું ઘરે આવી … Read more

ખુલ્લા હી રહેગા તુમ્હારે લીયે…”😜😅😝😂🤪🤣

કેટલાક લોકો ધન દૌલત માટે લડે છે…કેટલાક લોકો ધર્મના નામે…તો કેટલાક જાતિના નામેફક્ત પતિ પત્ની જ એવા છે જેકોઈ પણ કારણ વગર નિસ્વાર્થ ભાવેલડતા હોય છે….😜😅😝😂🤪🤣 પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી પડોસણે એક ગીત વગાડ્યું“કોઈ જબ તુમ્હારા હદય તોડ દેતડપતા હુવા તુમ્હે છોડ દેતબ તુમ મેરે પાસ આનાપ્રિયે મેરા ઘર ખુલ્લા હૈખુલ્લા … Read more