ADVERTISEMENT
ADVERTISEMENT

ચૂપચાપ કપડા પહેરી તૈયાર થઈ ગયો.😅😝😂😜🤣🤪

એક બહેનનો જમાઈ ખૂબ જ કાળો હતો.સાસુ : જમાઈ રાજા, તમે એક મહિનો અહીં રોકાઓ.દૂધ દહીં ખાઓ.મોજ કરો અને આરામથી અહીં રહો.જમાઈ : અરે વાહ સાસુમાં,આજે મારા પર ખૂબ પ્રેમ આવી રહ્યો છે તમને.સાસુ : અરે પ્રેમ વ્રેમ કંઈ નહીં કલ્લુ.એ તો અમારી ભેંસનું બચ્ચું મરી ગયું છેએટલે દૂધ નથી આપતી, પણતારું મોઢું જોઈને એ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

સાસુ : અરે પ્રેમ વ્રેમ કંઈ નહીં કલ્લુ.😅😝😂😜🤣🤪

પત્ની પતિને : એય…આજે તમે એક્ટિવા લઈને જાઓને.રોજ એકનું એક બાઈક કેમ લઈ જાઓ છો?જાઓ જાઓ આજે મારૂં એકેટિવા લઈ જાઓ.પતિ કોઈ રિસ્પોન્સ આપ્યા વગર નાહવા જતો રહ્યોને નાહીને આવ્યા પછીચૂપચાપ કપડા પહેરી તૈયાર થઈ ગયો.પત્ની ફરી એકદમ પ્રેમથી : એય…જાઓને આજે એક્ટિવા લઈ જાઓ ઓફીસે,કંઈક અલગ લઈ જાઓ.રોજ શું એકનું એક બાઈક.છેવટે નીકળતી વખતે … Read more

કેટલાક લોકો ધર્મના નામે…😜😅😝😂🤪🤣

પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝઘડો ચાલતો હતોત્યાં બાજુમાં થી પડોસણે એક ગીત વગાડ્યું“કોઈ જબ તુમ્હારા હદય તોડ દેતડપતા હુવા તુમ્હે છોડ દેતબ તુમ મેરે પાસ આનાપ્રિયે મેરા ઘર ખુલ્લા હૈખુલ્લા હી રહેગા તુમ્હારે લીયે…”આ સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયોપત્ની આદુવાળી ચા બનાવવા ચાલી ગઈઆ તાકાત છે જુના ગીત સંગીત ની..😜😅😝😂🤪🤣 કેટલાક લોકો ધન દૌલત … Read more

ઢીંઢાજ ભાંગી નાખીશ એ નાલાયકના.😜😅😝😂🤪🤣

એક ભાઈના નવા જ લગ્ન થયેલા,પત્ની પ્રથમ વખત રસોડામાં પ્રવેશી અને રસોઈ બનાવતી હતી..અચાનક ભાઈને યાદ આવ્યું કેરોટલી બનાવવાનાં પાટલાનો અવાજ કેમ નથી આવતો?કારણ કે લગ્ન પહેલાં તે રસોઈ બનાવતો.તેને ખબર હતી કે પાટલાનો એક પગ ટૂંકો હોવાને કારણેરોટલી વણતી વખતે કાયમ પાટલાનો ટક ટક અવાજ આવતો..રસોડામાં પ્રવેશતાની સાથે જ ભાઈએ જોયુંતો પત્ની આરામથી રોટલી … Read more

મારવાડી- ખાધા તો તમે 10 છે🤣😂😅🤪😜😝

લગ્નના પાંચ વર્ષ પછી વેલેનટાઇન પરપતિએ પત્નીને સફેદ ગુલાબ આપ્યું.પત્ની- સફેદ ગુલાબ?પણ વેલેન્ટાઇનમાં તો લાલ ગુલાબ અપાય છે???પતિ- ડાર્લિંગ,હવે જીવનમાં પ્રેમ કરતા શાંતિની વધુ જરૂરીયાત છે??🤣😂😅🤪😜😝 મારવાડી- લો ને થોડા કાજૂ વધારે લો ને!!મહેમાન- ના ના બસ,મેં બે-ચાર ખાધામારવાડી- ખાધા તો તમે 10 છેપણ છોડો અહીં કોણ ગણવા બેઠું છે!!!!🤣😂😅🤪😜😝 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

એટલે તે જાણવા મેં ગુગલ કરીયુ,😂😂😂

શિક્ષકઃ તુ બોવ તુફાન કરે છે,જો હુ તારી એક દિવસ માટે મમ્મી હોત,તો તને સિધ્ધો કરી દેતે…બાગોઃ સરુ ટીચર,કાલે મારા પપ્પા ને પૂછતો આવિશ…શિક્ષક 10 દિવસ થી શાળા નથી આવ્યા…😂😂😂 મારો 1 ચીની મિત્ર આઈસીયુ મા એડમિટ હતો,એટલે હુ તેને માળવા ગયો.હજુ તો જયને તેની બજુમા ઉભો હાતો તો તે –“ચીન વોંગ મિન તાંગ ડંગ … Read more

તારી ગર્લફ્રેન્ડ પાણીમાં ડૂબ રહ્યા હોય🤣😂😅🤪😜😝

એક બાળક પાર્કમાં બેસીનેએક પછી એક ચોકલેટ ખાઇ રહ્યો હતો.પાસે બેસેલી કાકી તેનું કહ્યું“વધારે મીઠું ખાવાથી જલ્દી મરી જવાય”બાળક- ખબર છે મારી દાદી જ્યારે મૃત્યુ પામીત્યારે તેની ઉંમર 106 વર્ષની હતી.કાકી- તે મીઠું ઓછું ખાતી હશે!!!બાળક- ના, તે પોતાના કામથી કામ રાખતી હતી!!🤣😂😅🤪😜😝 સંતા- જો તમારો બેસ્ટ ફેન્ડ અનેતારી ગર્લફ્રેન્ડ પાણીમાં ડૂબ રહ્યા હોયતો તું … Read more

કોઈ જવાબ ના આપી શકયુ…😂😂😂

એક ભિખારી રોડ પર ભીખ માંગી રહ્યો હતો.ભિખારી- મેડમ,પાંચ રૂપિયા આપો ને!!મેડમ- તું તો ભિખારી જેવો લાગતો નથી??ભિખારી- તો તમે પણ ક્યાંમેડમ જેવા લાગો છો??😂😂😂 સાહેબે પ્રકાશ વિશે વિદ્યાર્થીઓને સમજવવાલેબોરેટરી મા મીણબત્તી સળગાવીને પૂછ્યું:“બોલો તો બેટા આ પ્રકાશ ક્યાથી આવ્યો?”બાધા વર્ગ મા શાંત બેઠા,કોઈ જવાબ ના આપી શકયુ…છેલ્લી બેન્ચ પર બેઠેલો બાઘો ઉઠ્યો અનેફુંક મારીને … Read more

તારી બહેનની મળ્યો હતો….માટે….!!!😂😂😂

ચિંટૂ- આ નવો ફોન ક્યારે લીધો???પિંટૂ- લીધો નથી ઉઠાવ્યો છે!!!ચિંટૂ- ઉઠાવ્યો….કોનો??પિંટૂ- ગર્લફ્રેન્ડનો,રોજ કહેતી તમે મારો ફોનનથી ઉઠાવતાઆજે મોકો જોઇ લઇ જ લીધો મેં…!!!😂😂😂 બોયફ્રેન્ડ- હું કાલે તારા ઘરે ગયો હતો.મને લાગે છે કેહવે આપણા લગ્ન નહીં થાય!!!ગર્લફ્રેન્ડ- કેમ, શું થયું..પપ્પાને મળ્યો હતો??બોયફ્રેન્ડ- ના તારા પપ્પાને નહીંતારી બહેનની મળ્યો હતો….માટે….!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

આજે મોકો જોઇ લઇ જ લીધો મેં…!!!😂😂😂

બોયફ્રેન્ડ- હું કાલે તારા ઘરે ગયો હતો.મને લાગે છે કેહવે આપણા લગ્ન નહીં થાય!!!ગર્લફ્રેન્ડ- કેમ, શું થયું..પપ્પાને મળ્યો હતો??બોયફ્રેન્ડ- ના તારા પપ્પાને નહીંતારી બહેનની મળ્યો હતો….માટે….!!!😂😂😂 ચિંટૂ- આ નવો ફોન ક્યારે લીધો???પિંટૂ- લીધો નથી ઉઠાવ્યો છે!!!ચિંટૂ- ઉઠાવ્યો….કોનો??પિંટૂ- ગર્લફ્રેન્ડનો,રોજ કહેતી તમે મારો ફોનનથી ઉઠાવતાઆજે મોકો જોઇ લઇ જ લીધો મેં…!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more