ADVERTISEMENT
ADVERTISEMENT

પાંચ રૂપિયા આપો ને!!😂😂😂

સાહેબે પ્રકાશ વિશે વિદ્યાર્થીઓને સમજવવાલેબોરેટરી મા મીણબત્તી સળગાવીને પૂછ્યું:“બોલો તો બેટા આ પ્રકાશ ક્યાથી આવ્યો?”બાધા વર્ગ મા શાંત બેઠા,કોઈ જવાબ ના આપી શકયુ…છેલ્લી બેન્ચ પર બેઠેલો બાઘો ઉઠ્યો અનેફુંક મારીને મીણબત્તી ઓલવીને પૂછ્યું?“તમે બોલો, આ પ્રકાશ ગ્યો ક્યા? “😂😂😂 એક ભિખારી રોડ પર ભીખ માંગી રહ્યો હતો.ભિખારી- મેડમ,પાંચ રૂપિયા આપો ને!!મેડમ- તું તો ભિખારી જેવો … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ત્યારે તેની ઉંમર 106 વર્ષની હતી.🤣😂😅🤪😜😝

સંતા- જો તમારો બેસ્ટ ફેન્ડ અનેતારી ગર્લફ્રેન્ડ પાણીમાં ડૂબ રહ્યા હોયતો તું કોને બચાવે???બકો- ડૂબવા દે બન્નેને…આખરે તે બન્ને એકી સાથે કરી શું રહ્યા હતા?🤣😂😅🤪😜😝 એક બાળક પાર્કમાં બેસીનેએક પછી એક ચોકલેટ ખાઇ રહ્યો હતો.પાસે બેસેલી કાકી તેનું કહ્યું“વધારે મીઠું ખાવાથી જલ્દી મરી જવાય”બાળક- ખબર છે મારી દાદી જ્યારે મૃત્યુ પામીત્યારે તેની ઉંમર 106 વર્ષની … Read more

તો તને સિધ્ધો કરી દેતે…😂😂😂

મારો 1 ચીની મિત્ર આઈસીયુ મા એડમિટ હતો,એટલે હુ તેને માળવા ગયો.હજુ તો જયને તેની બજુમા ઉભો હાતો તો તે –“ચીન વોંગ મિન તાંગ ડંગ ડુ”આટલુ બોલીને મારી ગ્યો…માને સમજાયું નહી કે, આ શુ બોલી ને મારી ગયો !એટલે તે જાણવા મેં ગુગલ કરીયુ,તો તેનો મતલબ જાણવા મળ્યું કે“ગધેડા તું મારી ઓક્સિજન ની પાઇપ પર … Read more

સારું, ડૉક્ટરે ચેક કરી દવા આપી.🤣😂🤣

👉🏻એક સન્યાસી ને મેં સહજ પૂછ્યુંબાબા કેમ છો ?સન્યાસી : બેટા અમે સન્યાસી માણસ અમારો રામ રાખે એમ રહીયે. સન્યાસી એ મને પણ વિવેક ખાતર પૂછ્યુંબેટા તું કેમ છે ?બાબા અમે સંસારી માણસ અમારી સીતા રાખે એમ રહીયે. 🤣😂 👨🏻‍⚕️ડૉક્ટર દર્દીને : ક્યાં દુખે છે?🧑🏻‍💼દર્દી : ફી ઓછી કરો તો કહું નહીં તો જાતે જ … Read more

રાજધાની છે કે શતાબદી….😝😝😝

એક અવલોકન:પરિણીત પુરુષજ્યારે દસ વર્ષ પછીપોતાની વાઇફ સાથેફોટો પડાવતો હોય છે ત્યારેતેના ચહેરા પરએક નિર્દોષ કેદી જેવા ભાવ હોય છે..😝😝😝 વાઈફ :તમને યાદ છે મે કઈ સાડી પહેરી હતીતમે મને પહેલી વાર જોવા આવયા તયારે ?પતી: ના યાદ નથીવાઈફ: એનો અર્થ તમે મને ચાહતા નથી..પતી: ના એવુ નથી, માણસ પાટા પર આપઘાત કરવા જાય,તયારે જોતો … Read more

પત્ની: ચેક બુક.😂😂

👩🏻‍💼પત્ની : હું તમારી માટે મસ્ત 👔શટઁ લાવી છું.🧑🏻‍💼પતિ : અરે વાહ બહુ સરસ છે. કેટલા નું આવ્યું..?? 👩🏻‍💼પત્ની : 7500 રૂપિયાની 🥻સાડી સાથે આ ફી માં મળ્યું છે.👔શટઁ મને બહુ ગમી ગયું એટલેમારે પરાણે 🥻સાડી ખરીદવી પડી બોલો….🤣😂🤣 👉🏻લેખક તેની પત્ની ને : પ્રિયે, તને મારી કઈ બુક સૌથી પ્રિય છે? પત્ની: ચેક બુક.😂😂 … Read more

કેમકે અમે શિક્ષક છીએ. પાડો તાડી…😝😝😝

પત્ની : એ કવ છું સાંભળો છો,લાલા ના પપ્પા…!આ ડબ્બો ઉતારી આપો ને….મારો હાથ ટૂંકો પડે છે..પહોંચતો નથી..પતિ : જીભ ટ્રાય કર …જીભ…!!!!😝😝😝 10 ડોક્ટર, 5 ઈન્જીનીયર, અને 1 શિક્ષકહેલીકોપ્ટર ની રસ્સી પર લટક્યા હતા. પાયલોટ – વજન વધારે છે. એક વ્યક્તિએ રસ્સી છોડવી પડશે.શિક્ષકે કહ્યુ આ કુરબાની અમે આપીશુ.કેમકે અમે શિક્ષક છીએ. પાડો તાડી…બધા … Read more

વિશ્વાસ ન હોય તો અજમાવી જો…😝😝😝

મોબાઈલ આવ્યો, કેમેરા ગયોમોબાઈલ આવ્યો, ઘડિયાળ ગઈમોબાઈલ આવ્યો, ટોર્ચ ગઈમોબાઈલ આવ્યો, રેડિયો ગયોમોબાઈલ આવ્યો, એમપીથ્રી ગયુંમોબાઈલ આવ્યો, ટપાલ ગઈમોબાઈલ આવ્યો, કોમ્પ્યુટર ગયાંમોબાઈલ આવ્યો, નિરાંત ગઈઅને તમારો મોબાઈલ…જો તમારી પત્નીના હાથમાં આવ્યો, તો તમે ગયાં…!😝😝😝😝😝😝 પત્ની પતિને – તમે મને કેટલો પ્રેમ કરો છો?પતિ – ગાંડી, તું કહે તો તારુ એંઠુ ઝેર પણ પી જાઉં, વિશ્વાસ … Read more

મોબાઈલ આવ્યો, ટપાલ ગઈ😝😝😝

પત્ની પતિને – તમે મને કેટલો પ્રેમ કરો છો?પતિ – ગાંડી, તું કહે તો તારુ એંઠુ ઝેર પણ પી જાઉં, વિશ્વાસ ન હોય તો અજમાવી જો…😝😝😝 મોબાઈલ આવ્યો, કેમેરા ગયોમોબાઈલ આવ્યો, ઘડિયાળ ગઈમોબાઈલ આવ્યો, ટોર્ચ ગઈમોબાઈલ આવ્યો, રેડિયો ગયોમોબાઈલ આવ્યો, એમપીથ્રી ગયુંમોબાઈલ આવ્યો, ટપાલ ગઈમોબાઈલ આવ્યો, કોમ્પ્યુટર ગયાંમોબાઈલ આવ્યો, નિરાંત ગઈઅને તમારો મોબાઈલ…જો તમારી પત્નીના … Read more

પતિ : જીભ ટ્રાય કર …જીભ…!!!!😝😝😝

10 ડોક્ટર, 5 ઈન્જીનીયર, અને 1 શિક્ષકહેલીકોપ્ટર ની રસ્સી પર લટક્યા હતા. પાયલોટ – વજન વધારે છે. એક વ્યક્તિએ રસ્સી છોડવી પડશે.શિક્ષકે કહ્યુ આ કુરબાની અમે આપીશુ.કેમકે અમે શિક્ષક છીએ. પાડો તાડી…બધા ડોક્ટરો અને ઈન્જીનીયરો તાડી પાડવા લાગ્યા. વજન આપોઆપ જ ઓછું થઈ ગયું.MORAL: ડોક્ટર બનો કે ઈન્જીનીયર“ગુરૂ તો આખિર ગુરૂ હી હોતા હે” નવુ … Read more