ADVERTISEMENT
ADVERTISEMENT

કે ધીરજ જેવું કશું છે કે નહીં?😅

“જરૂર હોય તો જરૂર કરજો” “અમારા ડૉકટરને જરૂર લાગે તો જ ઓપરેશન કરે છે.બાકી ધડ દઇને ના જ પાડી દેય છે!” “શેની જરૂર?!” “પૈસાની તો વળી!”😅 😝 😂 😜 🤣 🤪 “ઉઘરાણીએ કોની રાણી?”પાડોશી : તમારા ધરમાં કોણ સિરિયસ થઇ ગયું?મગન : કેમ?પાડોશી : તમારા ધરમાંથી નિકળતાડૉક્ટર સાહેબનું મોં સિરિયસ હતું માટે!મગન : યાર! એ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

પરંતુ તારી કાકી તો બીજી હોય ને?”😅😝

ડોક્ટર : “જૂઓ, તમારે થોડા મહિના માટેમાથાને લગતી મગજમારી કરવાની નથી!”મોહન : “પણ સાહેબ!માથા પર તો મારા જીવનનો આધાર છે!”ડોક્ટર : “તમે કોઈ લેખક કે વૈજ્ઞાનિક છો.”મોહન : “ના સાહેબ!હું તો ફકત એક હજામ છું! ”😅😝😂😜🤣🤪 કાકા : “એલાવ! ડૉકટર સાહેબ!જલદી આવો મારી પત્નીનેએપેન્ડિકસનો દુઃખાવો ખૂબ જ ઉપડયો છે.ડૉક્ટર : “કાકા, એ કેમ બને?મેં એમનું … Read more

તેણે પણ તમારી જેમ એ વાત ખાનગી રાખવાનું કહ્યું છે.😅😝

પતિ (પત્નીને) : આ તે જેવી સાડી તુંખરીદી લાવી છે.મને તો આ સાડી જોઈને હસવું આવે છે. પત્ની : ચિંતા નહીં,બિલ જોઈને જરૂર તમને રડવું આવશે.😅😝😂😜🤣🤪 રાજેશના પપ્પા એક રવિવારે તેને પોતાની સાથે લઈ ગયા.ત્યાં રાજેશને એક જગ્યાએ ભાજીપાઉં ખવડાવ્યા.રાજેશને મજા પડી ગઈ.રાજેશના પપ્પાએ ઘીમેથી કહ્યું : રાજેશ!આજે આપણે ભાજીપાઉં ખાઘા તે વાત તું તારી … Read more

તો તમારા પાકીટમાંથી કયાં નથી કઢાતા?😅😝

પત્ની : કાલ રાતે મને એક સ્વપ્ન આવ્યું કે,હું અને તમે એક દુકાન પર ગયાં.એ દુકાન સોના ચાંદીનાં ઘરેણાંની હતી.પતિ : પણ આ વાત સ્વપ્નની જ છે ને?પત્ની : એ દુકાનેથી તમે મારા માટેએક ઘરેણું ખરીઘું ત્યારે જ મનેખબર પડી કે,આ સ્વપ્ન જ હોવું જોઈએ.😅😝😂😜🤣🤪 પત્ની : સવારના પહોરમાં તમે છાપામાં શુંઆમ માથું ઘાલીને વાંચી … Read more

કપડાં ઉતારી નાખો તમને તપાસવા પડશે.😅😝

વકીલ (અસીલને) : મારી ફીના રૂ. ૧,૦૦૦ રોકડાઅત્યારે આપો અને બાકીના દર અઠવાડિયેરૂ. ૨૦૦ ના હપ્તાઓ દસ અઠવાડિયાં સુઘી.અસીલ : તમે તો જાણે કોઈ કારની રકમનીવાત કરતા હો એ રીતે કહો છે.પહેલાં રોકડા અને પછી હપતાઓ.વકીલ : ખરું છે, હું એક કાર જ ખરીદી લાવ્યો છું.😅😝😂😜🤣🤪 વકીલની પત્ની એમના એક દાકતર મિત્રને ફરિયાદકરી રહી હતી … Read more

બે મિનિટનું મૌન પાળીને શોક વ્યકત કરીએ તો?😅😝

છગને પોતાના અતિથિરૂમમાંએક તખ્તી ટાંગી હતી જેમાં લખ્યું હતું : “પોતાના ઘર જેવો આનંદબીજે કયાંય મળી શકતો નથી.”😅😝😂😜🤣🤪 છગન એની રોજની ટેવ પ્રમાણે પોતાનીઓફિસે જવા નીકળ્યો કે,તરત જ એની પત્નીએ જરા રોષે ભરાઈને કહ્યું,આજે આપણા લગ્નની 25 મી વર્ષગાંઠ છેએટલો યે તમને ખ્યાલ આવતો નથી?છગન : યાદ કેમ ન આવે?પત્ની : તો આપણે કંઈ અનોખી … Read more

શું મેં કંઈક ખોટું કહ્યું હતું?😅

શેઠાણી (માળીને) : અહીં પરસાળમાંશું બેસી રહ્યો છે,જરા બહાર જઈનેબગીચાને પાણી પાવા લાગી જા.માળી : પણ વરસાદ પડે છે પછી…શેઠાણી : પલળી જવાનો ભય હોય તોમારી આ છત્રી લઈ જા!😅 😝 😂 😜 🤣 🤪 બેંકમાંથી 3 લાખની લોન પાસ થઈ ગઈ,તો લોન વિભાગમાં બેંક મેનેજરેમને પુરા 3 લાખનો ચેક આપ્યો.મેં કહ્યું : હું તમારો … Read more

મજાથી પચાસ સો રૂપિયા બચાવી શકું.😅

પત્ની : હું અત્યારે અહીં ગાઈ રહી હતીત્યાં કોઈએ બારીમાંથી એક ચંપલ મારા પર ફેંક્યું. પતિ : ચિંતા ન કર.બીજું ચંપલ પણ આવી જ રીતે મળશે.😅 😝 😂 😜 🤣 🤪 પત્ની (પતિને) : હું કેવી ખરાબ છું!એક નહીં જેવી વાતથી હું તમારા પરનારાજ થઈ ગઈ અને એક અઠવાડિયા સુધીહું તમારી સાથે બોલી નહીં.મને ક્ષમા … Read more

પણ મારું માને કોણ?😅

પત્ની : પેલા શંકરલાલે પંદર વરસનાપરિચય બાદ ગોમતી સાથે લગ્ન કર્યા. પતિ : મારા માનવા મુજબ,એ બિચારા પાસે વધારે સમય આધોઠેલવા માટે શકિત નહીં હોય.😅 😝 😂 😜 🤣 🤪 મનોરબાબુ : વેણીભાઈ,તમારો બટુક મારા ચાળા પાડે છે.એને જરા વારજો! નહીં તો પછીએનું પરિણામ સારું નહીં આવે હોં.વેણીભાઈ : ભાઈ,એને મેં કંઈ વાર વાર્યો કે,બેવકૂફની … Read more

એમના હાથમાં ત્રણ એક્કા હતા.😅

રમેશ : તેં પછી લીના સાથે લગ્ન કરવાનું કેમ માંડી વાળ્યું? સુરેશ : ભારે અપશબ્દ બોલે છે! રમેશ : એ કેવી રીતે? સુરેશ : મેં લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકયો તો કહે કે,મૂર્ખ સાથે લગ્ન કરવામાં હું માનતી નથી.😅 😝 😂 😜 🤣 🤪 રમેશ : તમને હાથ જોતાં આવડે છે?સુરેશ : બહુ સારી રીતે જોતાં … Read more