ચિંતા મને બિલ ભરવાની જ રહે છે.😅😝
ગોપી દાકતરને કહી રહ્યો હતો :દાક્તર સાહેબ, આગળ જરા નમીને,બંને હાથ પહોળા કરીને હું ગોળ ફરું છુંતો ડાબા ખભે મને બહુ દર્દ થઈ આવે છે.દાક્તર : પણ એવું કરે છે શા માટે?ગોપી : તો શુંકોટ પહેરવાની બીજી કોઈ રીત છે ખરી?જો હોય તો કૃપા કરીને મને બતાવો.😅😝😂😜🤣🤪 દાક્તર : તમારે આરામની જરૂર છે,કોઈ દવાની જરૂર … Read more