તારી બહેનની મળ્યો હતો….માટે….!!!😂😂😂
ચિંટૂ- આ નવો ફોન ક્યારે લીધો???પિંટૂ- લીધો નથી ઉઠાવ્યો છે!!!ચિંટૂ- ઉઠાવ્યો….કોનો??પિંટૂ- ગર્લફ્રેન્ડનો,રોજ કહેતી તમે મારો ફોનનથી ઉઠાવતાઆજે મોકો જોઇ લઇ જ લીધો મેં…!!!😂😂😂 બોયફ્રેન્ડ- હું કાલે તારા ઘરે ગયો હતો.મને લાગે છે કેહવે આપણા લગ્ન નહીં થાય!!!ગર્લફ્રેન્ડ- કેમ, શું થયું..પપ્પાને મળ્યો હતો??બોયફ્રેન્ડ- ના તારા પપ્પાને નહીંતારી બહેનની મળ્યો હતો….માટે….!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more