ADVERTISEMENT
ADVERTISEMENT

મોબાઈલ આવ્યો, ટપાલ ગઈ😝😝😝

પત્ની પતિને – તમે મને કેટલો પ્રેમ કરો છો?પતિ – ગાંડી, તું કહે તો તારુ એંઠુ ઝેર પણ પી જાઉં, વિશ્વાસ ન હોય તો અજમાવી જો…😝😝😝 મોબાઈલ આવ્યો, કેમેરા ગયોમોબાઈલ આવ્યો, ઘડિયાળ ગઈમોબાઈલ આવ્યો, ટોર્ચ ગઈમોબાઈલ આવ્યો, રેડિયો ગયોમોબાઈલ આવ્યો, એમપીથ્રી ગયુંમોબાઈલ આવ્યો, ટપાલ ગઈમોબાઈલ આવ્યો, કોમ્પ્યુટર ગયાંમોબાઈલ આવ્યો, નિરાંત ગઈઅને તમારો મોબાઈલ…જો તમારી પત્નીના … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

પતિ : જીભ ટ્રાય કર …જીભ…!!!!😝😝😝

10 ડોક્ટર, 5 ઈન્જીનીયર, અને 1 શિક્ષકહેલીકોપ્ટર ની રસ્સી પર લટક્યા હતા. પાયલોટ – વજન વધારે છે. એક વ્યક્તિએ રસ્સી છોડવી પડશે.શિક્ષકે કહ્યુ આ કુરબાની અમે આપીશુ.કેમકે અમે શિક્ષક છીએ. પાડો તાડી…બધા ડોક્ટરો અને ઈન્જીનીયરો તાડી પાડવા લાગ્યા. વજન આપોઆપ જ ઓછું થઈ ગયું.MORAL: ડોક્ટર બનો કે ઈન્જીનીયર“ગુરૂ તો આખિર ગુરૂ હી હોતા હે” નવુ … Read more

👔શટઁ મને બહુ ગમી ગયું એટલે🤣😂🤣

👉🏻લેખક તેની પત્ની ને : પ્રિયે, તને મારી કઈ બુક સૌથી પ્રિય છે? પત્ની: ચેક બુક.😂😂 👩🏻‍💼પત્ની : હું તમારી માટે મસ્ત 👔શટઁ લાવી છું.🧑🏻‍💼પતિ : અરે વાહ બહુ સરસ છે. કેટલા નું આવ્યું..?? 👩🏻‍💼પત્ની : 7500 રૂપિયાની 🥻સાડી સાથે આ ફી માં મળ્યું છે.👔શટઁ મને બહુ ગમી ગયું એટલેમારે પરાણે 🥻સાડી ખરીદવી પડી બોલો….🤣😂🤣 … Read more

એક નિર્દોષ કેદી જેવા ભાવ હોય છે..😝😝😝

વાઈફ :તમને યાદ છે મે કઈ સાડી પહેરી હતીતમે મને પહેલી વાર જોવા આવયા તયારે ?પતી: ના યાદ નથીવાઈફ: એનો અર્થ તમે મને ચાહતા નથી..પતી: ના એવુ નથી, માણસ પાટા પર આપઘાત કરવા જાય,તયારે જોતો નથી કે રાજધાની છે કે શતાબદી….😝😝😝 એક અવલોકન:પરિણીત પુરુષજ્યારે દસ વર્ષ પછીપોતાની વાઇફ સાથેફોટો પડાવતો હોય છે ત્યારેતેના ચહેરા પરએક … Read more

સન્યાસી એ મને પણ વિવેક ખાતર પૂછ્યું🤣😂🤣

👨🏻‍⚕️ડૉક્ટર દર્દીને : ક્યાં દુખે છે?🧑🏻‍💼દર્દી : ફી ઓછી કરો તો કહું નહીં તો જાતે જ ગોતો👨🏻‍⚕️ડૉક્ટર : સારું, ડૉક્ટરે ચેક કરી દવા આપી.🧑🏻‍💼દર્દી : આ કયા દુખાવાની દવા આપી?👨🏻‍⚕️ડૉક્ટર : ફી ડબલ આપો તો કહું , નહીં તો જાતે જ સમજી લો.🤣😂🤣 👉🏻એક સન્યાસી ને મેં સહજ પૂછ્યુંબાબા કેમ છો ?સન્યાસી : બેટા અમે … Read more

ટાંગલા હાઈને પથારીમાંથી ખેંચી કાઢે છે!”😅

“ગયા એના સમાચાર નથી” રમેશ : “હું સ્મશાનેથી હમણાં જ પાછો આવ્યો!” સુરેશ : “નસીબદાર તમે,બાકી ત્યાં ગયેલું કોઇ પાછું આવતું નથી!”😅 😝 😂 😜 🤣 🤪 “મમ્મી તું નીકમ્મી”પપ્પુ : “પપ્પા,મમ્મીને છોકરા ઉછેરતા જ નથી આવડતું!”પપ્પા : “પપ્પુ, તું કેવી રીતે કહી શકે?”પપ્પુ : “દાખલા તરીકે મને ને પપ્પીને જ્યારેમોડી રાત્રે ઊંઘ નથી આવતી … Read more

ખેડૂતે કહ્યું : પાડોશીઓને ઈમાનદાર રાખવા માટે.😅

એક ફેરિયો એક ઘર પર પહોંચ્યો.પણ ઘરની સ્ત્રીએ કહ્યું : મારે કોઈ ચીજવસ્તુખરીદવી નથી. તું અહીંથી ચાલ્યો જા?નહીં જાય તો મારે પોલીસને બોલાવવી પડશે,સમજ્યો?ફેરિયો : બહેનજી,પોલીસને બોલાવવા આ સીટી ખરીદી લ્યો.કિંમત માત્ર વીસ પૈસા જ છે.😅 😝 😂 😜 🤣 🤪 એક સમાચારનો પ્રતિનિધિ એક ગામડામાંએક ખેડૂતની મુલાકાત લઈ રહ્યો હતો.પ્રતિનિધિ : આપના પાડોશીઓ શું … Read more

મારી શેઠાણીનું નામ કેસર છે.😅

મગનલાલ : હેં છગનલાલ, તમારા ઠોઠ છોકરાનેપછી કામે ક્યાંય લગાડ્યો? છગનલાલ : હા! મગનલાલ : કયાં? છગનલાલ : મારા હરીફ દુકાનદારને ત્યાં મૂક્યો.😅 😝 😂 😜 🤣 🤪 ગ્રાહક (વેઈટરને) : એક ડીશ કેસરનોઆઈસક્રીમ લાવ.વેઈટર લેવા ગયો.અડઘો ક્લાક થયો તો એ પાછો ન ફર્યોએટલે ગ્રાહકે બૂમ પાડી કહ્યું,અરે ભાઈ,જલદી કેસર લાવ! સાંભળે છે કે કેસર … Read more

રમેશ : પાડોશીઓ!😅

“સપના નહી હોતા અપના” પતિ : વહાલી! આજે મને એટલું ફેન્ટાસ્ટીક સ્વપ્નું આવ્યું કે, આપણે આપણી મેરેજ એનીવર્સરી ઉજવીએ છીએત્યારે તું પટોળું પહેરીને ઉભી હોય છેત્યારે તને હું નવલખો હીરાનો હારે પહેરાવું છું. પત્ની : વહાલા! તમે જાગૃત અવસ્થા કરતાંતમારી સ્વપ્ન અવસ્થામાં વધુ શાણા, ચતુર ને ઉદાર લાગો છો!😅 😝 😂 😜 🤣 🤪 રમેશ … Read more

એક શોકગીતની રચના કરવા બેસી ગયો હતો.😅

“પરિચય કેવી, રીતે આપશો?” હાસ્યરસના એક પ્રોગ્રામમાં, હાસ્ય કલાકારનોપરિચય આપનાર ભાઇએ જોકસ કહેવા માંડયાં, એટલે હાસ્ય કલાકારે કહ્યું : મારો ફલાણા ભાઈએએવી રીતે પરિચય આપ્યો કે, જેને મેં છોકરી જોવામાટે મોકલ્યો એ જ જાણે પરણીને આવ્યો ના હોય!😅 😝 😂 😜 🤣 🤪 એક પ્રસિદ્ધ લેખક એકવાર માંદા પડ્યા.બધા મિત્રો જોવા આવ્યા પણ એક કવિ … Read more