ADVERTISEMENT
ADVERTISEMENT

એની આ વીંટી પાછી આપી દીધી.😅😝

રમેશ : પપ્પા! આજે તો સાહેબની આજ્ઞાથી સ્કૂલમાંએક કામ પૂરું કરવામાં રોકાયો હતો એટલે મોડું થયું. પપ્પા : વાહ, વાહ શાબાશ!સાહેબે તને ક્યું કામ સોંપ્યું હતું?તું ઘણો આજ્ઞાંકિત કહેવાય! રમેશ : સાહેબ મને સ્કૂલ છૂટ્યા પછીએક કલાક સુધી અંગુઠા પકડવાનું કહ્યું હતું.😅😝😂😜🤣🤪 એક જયોતિષીએ એક યુવતીનો હાથ જોતાં કહ્યું,આપ એક યુવક સાથે પ્રેમમાં છો. એનું … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

છતાં તમે તમારી કન્સલ્ટીંગ કચકચાવીનેનહોતી લીધી?”😅😝

ટીવી મીકેનીકને ડોકટરે કહ્યું,“તમારી ફી તો અમારા કરતાં પણ ચઢી ગઇને?” “તમારે તો ફક્ત માનવીનાં એક ના એક જમોડલનું રીપેરીંગ કરવાનું, જ્યારે અમારે તો દર વર્ષે બદલાતા નવા નવાટીવી મોડલોનું રીપેરીંગ કરવાનું હોય છે!”–ટીવી મીકેનીક બોલ્યો.😅😝😂😜🤣🤪 ડોક્ટર : “મીકેનીક ભાઇ,મારા ટીવીમાં કશી ખરાબી નથી.છતાં આટલા બધા શેના પેસા!”મીકેનીક : મારી કન્સલ્ટ ફીના, ડૉક્ટર સાહેબ.”ડોક્ટર : … Read more

કે ધીરજ જેવું કશું છે કે નહીં?😅

“જરૂર હોય તો જરૂર કરજો” “અમારા ડૉકટરને જરૂર લાગે તો જ ઓપરેશન કરે છે.બાકી ધડ દઇને ના જ પાડી દેય છે!” “શેની જરૂર?!” “પૈસાની તો વળી!”😅 😝 😂 😜 🤣 🤪 “ઉઘરાણીએ કોની રાણી?”પાડોશી : તમારા ધરમાં કોણ સિરિયસ થઇ ગયું?મગન : કેમ?પાડોશી : તમારા ધરમાંથી નિકળતાડૉક્ટર સાહેબનું મોં સિરિયસ હતું માટે!મગન : યાર! એ … Read more

પરંતુ તારી કાકી તો બીજી હોય ને?”😅😝

ડોક્ટર : “જૂઓ, તમારે થોડા મહિના માટેમાથાને લગતી મગજમારી કરવાની નથી!”મોહન : “પણ સાહેબ!માથા પર તો મારા જીવનનો આધાર છે!”ડોક્ટર : “તમે કોઈ લેખક કે વૈજ્ઞાનિક છો.”મોહન : “ના સાહેબ!હું તો ફકત એક હજામ છું! ”😅😝😂😜🤣🤪 કાકા : “એલાવ! ડૉકટર સાહેબ!જલદી આવો મારી પત્નીનેએપેન્ડિકસનો દુઃખાવો ખૂબ જ ઉપડયો છે.ડૉક્ટર : “કાકા, એ કેમ બને?મેં એમનું … Read more

તેણે પણ તમારી જેમ એ વાત ખાનગી રાખવાનું કહ્યું છે.😅😝

પતિ (પત્નીને) : આ તે જેવી સાડી તુંખરીદી લાવી છે.મને તો આ સાડી જોઈને હસવું આવે છે. પત્ની : ચિંતા નહીં,બિલ જોઈને જરૂર તમને રડવું આવશે.😅😝😂😜🤣🤪 રાજેશના પપ્પા એક રવિવારે તેને પોતાની સાથે લઈ ગયા.ત્યાં રાજેશને એક જગ્યાએ ભાજીપાઉં ખવડાવ્યા.રાજેશને મજા પડી ગઈ.રાજેશના પપ્પાએ ઘીમેથી કહ્યું : રાજેશ!આજે આપણે ભાજીપાઉં ખાઘા તે વાત તું તારી … Read more

તો તમારા પાકીટમાંથી કયાં નથી કઢાતા?😅😝

પત્ની : કાલ રાતે મને એક સ્વપ્ન આવ્યું કે,હું અને તમે એક દુકાન પર ગયાં.એ દુકાન સોના ચાંદીનાં ઘરેણાંની હતી.પતિ : પણ આ વાત સ્વપ્નની જ છે ને?પત્ની : એ દુકાનેથી તમે મારા માટેએક ઘરેણું ખરીઘું ત્યારે જ મનેખબર પડી કે,આ સ્વપ્ન જ હોવું જોઈએ.😅😝😂😜🤣🤪 પત્ની : સવારના પહોરમાં તમે છાપામાં શુંઆમ માથું ઘાલીને વાંચી … Read more

કપડાં ઉતારી નાખો તમને તપાસવા પડશે.😅😝

વકીલ (અસીલને) : મારી ફીના રૂ. ૧,૦૦૦ રોકડાઅત્યારે આપો અને બાકીના દર અઠવાડિયેરૂ. ૨૦૦ ના હપ્તાઓ દસ અઠવાડિયાં સુઘી.અસીલ : તમે તો જાણે કોઈ કારની રકમનીવાત કરતા હો એ રીતે કહો છે.પહેલાં રોકડા અને પછી હપતાઓ.વકીલ : ખરું છે, હું એક કાર જ ખરીદી લાવ્યો છું.😅😝😂😜🤣🤪 વકીલની પત્ની એમના એક દાકતર મિત્રને ફરિયાદકરી રહી હતી … Read more

બે મિનિટનું મૌન પાળીને શોક વ્યકત કરીએ તો?😅😝

છગને પોતાના અતિથિરૂમમાંએક તખ્તી ટાંગી હતી જેમાં લખ્યું હતું : “પોતાના ઘર જેવો આનંદબીજે કયાંય મળી શકતો નથી.”😅😝😂😜🤣🤪 છગન એની રોજની ટેવ પ્રમાણે પોતાનીઓફિસે જવા નીકળ્યો કે,તરત જ એની પત્નીએ જરા રોષે ભરાઈને કહ્યું,આજે આપણા લગ્નની 25 મી વર્ષગાંઠ છેએટલો યે તમને ખ્યાલ આવતો નથી?છગન : યાદ કેમ ન આવે?પત્ની : તો આપણે કંઈ અનોખી … Read more

શું મેં કંઈક ખોટું કહ્યું હતું?😅

શેઠાણી (માળીને) : અહીં પરસાળમાંશું બેસી રહ્યો છે,જરા બહાર જઈનેબગીચાને પાણી પાવા લાગી જા.માળી : પણ વરસાદ પડે છે પછી…શેઠાણી : પલળી જવાનો ભય હોય તોમારી આ છત્રી લઈ જા!😅 😝 😂 😜 🤣 🤪 બેંકમાંથી 3 લાખની લોન પાસ થઈ ગઈ,તો લોન વિભાગમાં બેંક મેનેજરેમને પુરા 3 લાખનો ચેક આપ્યો.મેં કહ્યું : હું તમારો … Read more

મજાથી પચાસ સો રૂપિયા બચાવી શકું.😅

પત્ની : હું અત્યારે અહીં ગાઈ રહી હતીત્યાં કોઈએ બારીમાંથી એક ચંપલ મારા પર ફેંક્યું. પતિ : ચિંતા ન કર.બીજું ચંપલ પણ આવી જ રીતે મળશે.😅 😝 😂 😜 🤣 🤪 પત્ની (પતિને) : હું કેવી ખરાબ છું!એક નહીં જેવી વાતથી હું તમારા પરનારાજ થઈ ગઈ અને એક અઠવાડિયા સુધીહું તમારી સાથે બોલી નહીં.મને ક્ષમા … Read more