હું એનો એક માત્ર વારસદાર છું.😅😝😂😜😂😜
છગન : તું છોકરી જોવા ગયો હતોતો શું થયું?મગન : મેં ના પાડી.છગન : કેમ?મગન : એની પાસે ઘણાં બધાગોલ્ડ મેડલ હતા.છગન : તો શું થયું?મગન : એનેએ બધા મેડલ બોક્સિંગમાં મળેલા હતા.😅😝😂😜😂😜 મગન : તમારી દવાથી મને ઘણો ફાયદો થયો.ડોક્ટર : પણ મેં તમને દવા આપી જ નથી. મગન : પણ, મારા કાકાને તો … Read more