ADVERTISEMENT
ADVERTISEMENT

પણ મારું માને કોણ?😅

પત્ની : પેલા શંકરલાલે પંદર વરસનાપરિચય બાદ ગોમતી સાથે લગ્ન કર્યા. પતિ : મારા માનવા મુજબ,એ બિચારા પાસે વધારે સમય આધોઠેલવા માટે શકિત નહીં હોય.😅 😝 😂 😜 🤣 🤪 મનોરબાબુ : વેણીભાઈ,તમારો બટુક મારા ચાળા પાડે છે.એને જરા વારજો! નહીં તો પછીએનું પરિણામ સારું નહીં આવે હોં.વેણીભાઈ : ભાઈ,એને મેં કંઈ વાર વાર્યો કે,બેવકૂફની … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

એમના હાથમાં ત્રણ એક્કા હતા.😅

રમેશ : તેં પછી લીના સાથે લગ્ન કરવાનું કેમ માંડી વાળ્યું? સુરેશ : ભારે અપશબ્દ બોલે છે! રમેશ : એ કેવી રીતે? સુરેશ : મેં લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકયો તો કહે કે,મૂર્ખ સાથે લગ્ન કરવામાં હું માનતી નથી.😅 😝 😂 😜 🤣 🤪 રમેશ : તમને હાથ જોતાં આવડે છે?સુરેશ : બહુ સારી રીતે જોતાં … Read more

ચિંતા મને બિલ ભરવાની જ રહે છે.😅😝

ગોપી દાકતરને કહી રહ્યો હતો :દાક્તર સાહેબ, આગળ જરા નમીને,બંને હાથ પહોળા કરીને હું ગોળ ફરું છુંતો ડાબા ખભે મને બહુ દર્દ થઈ આવે છે.દાક્તર : પણ એવું કરે છે શા માટે?ગોપી : તો શુંકોટ પહેરવાની બીજી કોઈ રીત છે ખરી?જો હોય તો કૃપા કરીને મને બતાવો.😅😝😂😜🤣🤪 દાક્તર : તમારે આરામની જરૂર છે,કોઈ દવાની જરૂર … Read more

હું પ્રાણીઓનો ડોક્ટર છું.😅

દર્દી : દાકતર સાહેબ,મારી યાદશકિત સાવ નબળી પડી ગઈ છે,મારે શું કરવું? દાક્તર : તમારે મારી ફી અગાઉથીઆપવી પડશે.😅 😝 😂 😜 🤣 🤪 મોનુ : ડોક્ટર સાહેબ,તમે મને તપસ્યા વગર મારી બીમારીનુંનિદાન કરી શકશો?ડોક્ટર : હા,તમારી આંખો ખૂબ નબળી છે.મોનુ : તમને આટલી જલ્દી કેવી રીતેખબર પડી?ડોક્ટર : તમે બહારનું બોર્ડ વંચાયું નહિ કેહું … Read more

તો ભરાઈ જાવ મોબાઈલમાં’😅

આધાર કાર્ડની ઓફિસ બંધ હતી.કાર્ડ કઢાવવા માટે લાંબી લાઈનો લાગી હતી.એક માણસ વારંવાર લાઇનમાંઆગળ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો,પણ લોકો તેને પકડીને પાછળ મોકલી દેતા હતા.તેણે 4-5 વખત પ્રયત્ન કર્યા,પછી તેણે હાર માનીને કહ્યું,તમે લાઈનમાં લાગેલા રહો,હું આજે ઓફિસ જ નહીં ખોલું.😅 😝 😂 😜 🤣 🤪 આજે વાતાવરણ સારું હતુંતો પત્નીને બહાર ફરવા જવાનું … Read more

બહાર એની પત્ની બેઠી હતી.😅😝

રામપ્રસાદ : વિજય તું તોલગ્ન ના કરવાની કસમ લઇને બેઠો હતો.લગ્નના વિરોધની જ વાતો કરતો હતો,તો પછી અચાનક આટલી ઝડપથીલગ્ન કેવી રીતે કરી લીધા?વિજય : દોસ્ત, તને શું કહું મને એકદમમારા વિચારો જેવી જ છોકરી મળી ગઇ.એ પણ લગ્નની વિરોધી જ છે.😅 😝 😂 😜 🤣 🤪 દાકતરે દર્દીની ઘણીવાર તપાસ કર્યાબાદ કહ્યું :આ કોઈ … Read more

પછી એનાથી ખિસ્સું જ બગડે ને!😅😝😂😜🤣🤪

છગનલાલ : રમેશ,તો તું દાકતર પાસે કાલે ગયો હતો?રમેશ : હા, પિતાજી!છગનલાલ : દાક્તરે તને બરાબર તપાસ્યો?રમેશ : બરાબર તો નહીં,પણ લગભગ ઠીક ઠીક તો તપાસ્યો.મારા ખિસ્સામાં ૧૩ રૂપિયા હતા અનેતેમણે ૧૨ રૂપિયાનું બિલ બનાવ્યું.😅 😝 😂 😜 🤣 🤪 વિજય અને રમેશ હોટલમાં ગયા.આઈસક્રીમ ખાધા પછીરમેશ ચમચો પાણીથી ધોવા માંડ્યો.એ જોઈને વિજયે કહ્યું : … Read more

ટપ્પુ : હું ધારવાનું બંધ કરી દઉં.😅😝😂😜🤣🤪

પપ્પુ : સાલી ટીનુંડી, બહુ થયું હવે.ત્રાસી ગયો છું હું તારી રોજ રોજની કચકચથી.બહુ સહન કર્યું મેં તારી સાથે પરણીને.હવે બરદાસ્તની બહાર છે.હમણાં જ નીચે જઈને મગનકાકાની દુકાનેથીઝેરની પડીકી લઈને દૂધમાં નાંખીને પી જાઉં છું.આટલું બોલીને પપ્પુએ બહાર જવા બારણુ ખોલ્યુંત્યાં ટીના બોલી, એ સાંભળો છો…એ મગનકાકાની પડીકી ના લાવતા.છેલ્લા એક અઠવાડિયાથી એમની જપડીકી રોજ … Read more

તે હજુ સુધી આવી નથી.😅😝😂😜🤣🤪

બીના : ટીના સાચો જવાબ આપજે,જો તારો વર બીજી કોઈની સાથે ભાગી જાયતો એ બનાવ તારા માટે જીવલેણ બની શકે?ટીના : સાચું કહું બીના!એ બિલકુલ શક્ય છે કે, મારું હૃદયઆટલો મોટો સુખદ આંચકો કદાચજીરવી ના પણ શકે.😅😝😂😜🤣🤪 મિસ્ટર પાલ : હેલ્લો,મેં આઠ વાગ્યા માટે તમારી ટેક્સી બુક કરાવેલીતે હજુ સુધી આવી નથી.મારે નવ વાગ્યા પહેલા … Read more

જીરવી ના પણ શકે.😅😝😂😜🤣🤪

મિસ્ટર પાલ : હેલ્લો,મેં આઠ વાગ્યા માટે તમારી ટેક્સી બુક કરાવેલીતે હજુ સુધી આવી નથી.મારે નવ વાગ્યા પહેલા એરપોર્ટ પહોંચવાનું છે.પપ્પુ : સોરી સર,ટ્રાફિકના લીધે થોડું મોડું થઈ ગયું છે.પણ ગભરાવ નહિ સર,તમને લીધા વિના પ્લેન નહીં ઉડે એની હું તમનેગેરેન્ટી આપું છું.મિસ્ટર પાલ : એ તો મને પણ ખબર છે.હું જ પ્લેનનો પાયલોટ છું.😅😝😂😜🤣🤪 … Read more