ADVERTISEMENT
ADVERTISEMENT

હવે બરદાસ્તની બહાર છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : ટપ્પુ, ધારી લે કેતું એક મકાનમાં સાતમા માળે ઉભો છેઅને મકાનમાં આગ લાગી જાય છે,તો તું તારી જાતને કેવી રીતે બચાવશે.ટપ્પુ : હું ધારવાનું બંધ કરી દઉં.😅😝😂😜🤣🤪 પપ્પુ : સાલી ટીનુંડી, બહુ થયું હવે.ત્રાસી ગયો છું હું તારી રોજ રોજની કચકચથી.બહુ સહન કર્યું મેં તારી સાથે પરણીને.હવે બરદાસ્તની બહાર છે.હમણાં જ નીચે જઈને … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

સીધી કીટલી માંથી જ ચા પી જાઉં છું.😅😝😂😜🤣🤪

છોકરી : શું કરી રહ્યો છે?છોકરો : મગફળી ખાઈ રહ્યો છું.છોકરી : એકલા એકલા.છોકરો : હવે 10 રૂપિયાનીમગફળી માટે શું ભંડારો લગાવું.😅😝😂😜🤣🤪 ત્રણ ગપ્પી દાસ વાતો કરતા હતા.પહેલો ગપ્પી દાસ : હું તો એટલી ગરમ ચા પીવુ કેકીટલી માંથી સીધી કપમાં લઈને પીવા લાગુ.બીજો ગપ્પી દાસ : અરે, તું તો બહુ ઠંડી ચા પીવે છે.હું … Read more

ટીચર : બેન્ચ પર ઉભો થઇ જા.😅😝😂😜🤣🤪

બધા ધંધામાં ઊઠી ગયા પછી છગને લુહારની દુકાન ખોલી.એ ગામનો એક માત્ર લુહાર હતો એટલે દુકાન ખૂબ ચાલી.તેણે મદદ માટેગામડેથી પોતાનાં ભત્રીજા રમેશને પણ બોલાવી લીધો.પહેલા દિવસે કામની સમજ આપતા છગને કહ્યું,જો રમેશ,હું જ્યારે લોખંડનો ધગધગતો ટુકડોએરણ પર ગોઠવીને ડોકું ધુણાવુંત્યારે તું જોરથી એના પર હથોડો ફટકારજે.રમેશે બરાબર એમ જ કર્યુ.હવે રમેશ ગામનો એકમાત્ર લુહાર … Read more

તમારા દીકરાનું ચલણ કપાયું છે😅😝😂😜🤣🤪

છગન : હું તો નાનપણથી જGST નું પાલન કરી રહ્યો હતો.મગન : એ કઈ રીતે?છગન : ઘરમાં સામાન 10 નુ઼ંલાવતો અને કહેતો 15 નું લાયો.😅😝😂😜🤣🤪 એક મહિલાના ફોનની રિંગ વાગી.મહિલા : હેલો, કોણ?ફોન કરનાર : તમારો દીકરો અમારી પાસે છે,25,000 રૂપિયા લઈને આવો અને તેને લઈ જાવ.મહિલા : હું હમણાં જ પોલીસને બોલાવું છું.ફોન કરનાર … Read more

લાવતો અને કહેતો 15 નું લાયો.😅😝😂😜🤣🤪

એક મહિલાના ફોનની રિંગ વાગી.મહિલા : હેલો, કોણ?ફોન કરનાર : તમારો દીકરો અમારી પાસે છે,25,000 રૂપિયા લઈને આવો અને તેને લઈ જાવ.મહિલા : હું હમણાં જ પોલીસને બોલાવું છું.ફોન કરનાર : હું પોલીસ જ બોલું છું,તમારા દીકરાનું ચલણ કપાયું છેતે હેલ્મેટ વગર ટ્રિપલ સીટ જઈ રહ્યો હતોએ પણ લાઇસન્સ વગર.😅😝😂😜🤣🤪 છગન : હું તો નાનપણથી … Read more

સામેવાળો શું સમજ્યો છે.😅😝😂😜🤣🤪

ટીચર : પપ્પુ બોલ કુતુબમીનારક્યાં આવ્યો છે?પપ્પુ : ટીચર, નથી ખબર.ટીચર : બેન્ચ પર ઉભો થઇ જા.પપ્પુ (બેન્ચ પર ઉભો થઈને) : ટીચરહજુ પણ મને કુતુમીનાર નથી દેખાતો.(છુટ્ટુ ડસ્ટર પડ્યું.)😅😝😂😜🤣🤪 બધા ધંધામાં ઊઠી ગયા પછી છગને લુહારની દુકાન ખોલી.એ ગામનો એક માત્ર લુહાર હતો એટલે દુકાન ખૂબ ચાલી.તેણે મદદ માટેગામડેથી પોતાનાં ભત્રીજા રમેશને પણ બોલાવી … Read more

મગફળી માટે શું ભંડારો લગાવું.😅😝😂😜🤣🤪

ત્રણ ગપ્પી દાસ વાતો કરતા હતા.પહેલો ગપ્પી દાસ : હું તો એટલી ગરમ ચા પીવુ કેકીટલી માંથી સીધી કપમાં લઈને પીવા લાગુ.બીજો ગપ્પી દાસ : અરે, તું તો બહુ ઠંડી ચા પીવે છે.હું તો કપમાં લીધા વગરસીધી કીટલી માંથી જ ચા પી જાઉં છું.ત્રીજો ગપ્પી દાસ : અરે,તમે બંને તો બહુ ઠંડી ચા પીવો છો.હું … Read more

તે ફક્ત પોતાના બ્રશને એક ઈશારો કરે😅😝😂😜🤣🤪

એક કુંવારો છોકરો : હું દુનિયાનાદરેક ખૂણામાં ગયો છું.દુનિયામાં એવી કોઈ જગ્યા નથી,જ્યાં હું નહિ ગયો હોઉં.ત્યારે ભીખા કાકા બોલ્યા : દીકરા,ક્યારેય સાસરે ગયો છે?બિચારો છોકરોમોં લટકાવીને ત્યાંથી નીકળી ગયો.😅😝😂😜🤣🤪 મેહુલે પોતાના મિત્ર કાનજીને કહ્યું :કાનજી, મારા મામા મોટા ચિત્રકાર છે.તે ફક્ત પોતાના બ્રશને એક ઈશારો કરેતો હસતા માણસનું ચિત્ર રડતા માણસમાંફેરવાઈ જાય છે.કાનજીએ કહ્યું … Read more

મને ગાંધી રોડ પર એક પર્સ મળ્યું છે,😅😝😂😜🤣🤪

પતિ : તું મને વાતે વાતે તારી માં પાસેજતી રહેવાની ધમકી આપે છે,શું આ સારી વાત છે?પત્ની : ઠીક છે,હવે મેં જવાનો વિચાર છોડી દીધો છે.હું મમ્મીને જ અહીં બોલાવી લઈશ.😅😝😂😜🤣🤪 પપ્પુએ FM વાળાને ફોન કર્યો અને કહ્યું,મને ગાંધી રોડ પર એક પર્સ મળ્યું છે,જેમાં 15,000 રૂપિયા રોકડા, એક આઈફોન 12 પ્રો,એક ક્રેડિટ કાર્ડ અનેકોઈ … Read more

આ એક ખતરનાક રસ્તો છે,😅😝😂😜🤣🤪

એક વખત પપ્પુનો ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો.ઈન્ટરવ્યૂ લેનાર છોકરી : પપ્પુભાઈલોકો તમારી પર ઘણા જોક્સ લખે છે,તો શું તમે જણાવી શકશો કેઆજ સુધી લોકોએ તમારી પરકેટલા જોક્સ લખ્યા હશે?પપ્પુ : જોક્સ તો ઘણા જ ઓછા લખ્યા છે,મોટાભાગે તો હકીકત જ લખી છે.😅😝😂😜🤣🤪 છગન : આ ઘણો ખતરનાક રસ્તો છે,પણ ખબર નહી કેમ અહીં સાવચેતીનું બોર્ડનથી મૂક્યુ?તેની … Read more