ADVERTISEMENT
ADVERTISEMENT

લોકો તમારી પર ઘણા જોક્સ લખે છે,😅😝😂😜🤣🤪

છગન : આ ઘણો ખતરનાક રસ્તો છે,પણ ખબર નહી કેમ અહીં સાવચેતીનું બોર્ડનથી મૂક્યુ?તેની પાસે ઉભેલા મગને કહ્યુ : હા,આ એક ખતરનાક રસ્તો છે,પહેલા અહીં સાવચેતીનું બોર્ડ લગાવ્યુ હતું,પણ બે વર્ષ સુધી કોઈ દુર્ધટના નથી થઈતો તેને કાઢી નાખવામાં આવ્યુ.😅😝😂😜🤣🤪 એક વખત પપ્પુનો ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો.ઈન્ટરવ્યૂ લેનાર છોકરી : પપ્પુભાઈલોકો તમારી પર ઘણા જોક્સ લખે … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

હવે મેં જવાનો વિચાર છોડી દીધો છે.😅😝😂😜🤣🤪

પપ્પુએ FM વાળાને ફોન કર્યો અને કહ્યું,મને ગાંધી રોડ પર એક પર્સ મળ્યું છે,જેમાં 15,000 રૂપિયા રોકડા, એક આઈફોન 12 પ્રો,એક ક્રેડિટ કાર્ડ અનેકોઈ નેન્સી નામની છોકરીનું આઈડી મળ્યું છે.રેડિયો જોકી : વાહ સર, તમે કેટલા ઈમાનદાર છો.તો તમે નેન્સી બેનને તેમનું પર્સ પાછુંઆપવા માંગો છો, બરાબર.પપ્પુ : ના ભાઈ ના, હું તો ઈચ્છું છું … Read more

રાત પડે ત્યારે એને હાથ લગાડી જોજો.😅😝

એક વીમા કંપનીમાં ત્યાં નોકરી કરતીએક છોકરી જ્યારે ત્યારે ખુરશી પર ઊંધી જતી.આ જોઈ હેડકલાર્કે મેનેજરનેકહ્યું : આને નોકરીમાંથી પાણીચું આપવું જોઈએ.મેનેજરે કહ્યું : ના!આ છોકરી આપણા ધંધો માટે બહુ કામની છે,આવતી કાલથી એની જગા પરઊંચે એક તકતી લખાવીને ચોડી દો કે,વીમો ઉતરાવી આપ પણઆ યુવતીની માફક નિરાંતે ઊંઘી શકશો.😅😝😂😜🤣🤪 ચૂંદુલાલ : અરે, હું તો … Read more

તે આ કરતાં પણ વધુ સમય સુધી રાહ જોતી રહે છે.😅

સરલા (કમલાને) : અરે,તારા પતિ પાસેથી તું આસાનીથી આટલાબધા પૈસા કઈ રીતે મેળવી શકે છે? કમલા : બહુ સહેલી વાત છે.હું એને મારા પિયેર જવાનું કહું છું એટલેતરત જ તે મને ભાડાના પૈસા આપી દે છે.😅 😝 😂 😜 🤣 🤪 મેજિસ્ટ્રેટ (આરોપીને) : તો રાતના અઢી વાગે તુંકયાં જતો હતો?આરોપી : ભાષણ સાંભળવા, સાહેબ!મેજિસ્ટ્રેટ … Read more

લખી લેવાનું કામ સોંપો.😅😝

મેનેજર (નોકરીના ઉમેદવારને) : અરે ભાઈ,તારે માટે અહીં કોઈ નોકરી નથી.મારી પાસે નોકરી માટે એટલા બધા માણસોરોજ આવ્યા કરે છે કેએમનાં નામ સુદ્ધાં મને યાદ રહી શકતાં નથી?ઉમેદવાર : તો મને એ બધા માણસોના નામોલખી લેવાનું કામ સોંપો.😅😝😂😜🤣🤪 કમલેશ : શેઠજી,આપ આટલા બધા પૈસાદાર કઈ રીતે બન્યા?શેઠજી : પહેલાં હું એક પૈસાદાર માણસનોભાગીદાર બન્યો.એની પાસે … Read more

હવે મારાથી સહન નથી થતું.😅

જો તમારું પેટ બહાર આવી રહ્યું હોયતો ગભરાશો નહીં. કારણ કેએ સુખી માણસની નિશાની હોય છે. આવું એ લોકો કહે છેજે કસરત કરવામાં આળસ કરે છે.😅 😝 😂 😜 🤣 🤪 પિન્ટુ સવારે સાડીની દુકાને ગયો. દુકાનદાર પૂજા કરી રહ્યો હતો. પિન્ટુએ કહ્યું : બહાર પેલા શો કેસમાં પૂતળાને સુંદર સાડી પહેરાવી છે લઇ આવો. … Read more

ટપ્પુ ના સમજ્યો પણ પપ્પુ સમજી ગયો.😅

પતિએ ગુસ્સે થઈને વાઈફને પુછ્યું :હજી, સુધી ખાવાનું કેમ નથી બનાવ્યું..?? વાઈફે હસતા-હસતા કહ્યું :વાસણ ધોવાની આટલી બધી ઉતાવળ છે..?😅 😝 😂 😜 🤣 🤪 પપ્પુ મરી ગયો અને બીજી જ મિનિટે ચિત્રગુપ્તના દરબારમાં પ્રગટ થઈ ગયો. પપ્પુનો ચોપડો ઉકેલતા ચિત્રગુપ્તે કહ્યું “તને સ્વર્ગમાં સ્થાન મળે તેમ નથી.” પપ્પુ : એનું કારણ શું? ચિત્રગુપ્ત : … Read more

અને આ મેડમ માટે બે એલઇડી લાઈટ.😅😝

પડોશણએ મારા ઘરે આવીનેમારી પત્નીને 5 ચણિયા-ચોલી બતાવીને કહે,“દીદી, આમાંથી કંઈ ચોલી સારી લાગશે…?” મારી પત્ની મારી સામે જોઈને કહે..પસંદ કરો તમે…મારૂ તો ખાલી નામ જ છે..!!!😅😝😂😜🤣🤪 છોકરો (પોતાની ગર્લફ્રેન્ડને) : પીઝા ખાઈશ?ગર્લફ્રેન્ડ : ના,આજકાલ હું લાઈટ ખાઈ રહી છું.છોકરો (વેટરને) : મારા માટેએક પીઝા લઇ આવો,અને આ મેડમ માટે બે એલઇડી લાઈટ.😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

કાલ સવારના છાપામાં કામ કોણ કરશે? એમનો બાપ.😅😝

છગન : મારેમારી પત્નીથી છૂટાછેડા જોઈએ છે.મગન : કેમ?છગન : તે છેલ્લા 5 મહિનાથીમારી સાથે વાત નથી કરી રહી.મગન : ફરી એકવાર સારી રીતે વિચારી લે.આવી પત્ની વારંવાર મળતી નથી.😅😝😂😜🤣🤪 એક સંપાદક, ફોટોગ્રાફર અને પત્રકાર કોઈ જૂનાં ખંડેરમાંથીપસાર થતા હતા ત્યાં તેમના પગ સાથે જાદુઈ ચિરાગ અથડાયો.તેમણે ત્રણેયે સાથે ચિરાગને ઘસ્યો.જીને બહાર આવીને કહ્યું : … Read more

મારી રાહ જોઈ શકયા હોત.”😅

પત્ની : મને એવા લોકો પ્રત્યેજરાયે સહાનુભૂતિ થતી નથી કેજેઓ શરાબ પીએ છે!’ પતિ : શરાબ પીધા બાદ કોઈનીસહાનુભૂતિની જરૂર રહેતી નથી.😅 😝 😂 😜 🤣 🤪 પતિ (ક્રોઘથી) : “બે કલાથીહું ગધેડાની માફક ઊભો રહીનેતારી રાહ જોઈ રહ્યો છું.”પત્ની : “પણ મેં તમને કયાં કહ્યું હતું કે,ગધેડાની માફકઊભા રહીને મારી રાહ જોજો!તમે આદમીની માફક … Read more