ADVERTISEMENT
ADVERTISEMENT

નોકર : આજે સવારે તો પાછા પણ આવી ગયા છે.😅

મણિલાલ : છગનલાલ, મેં સાંભળ્યું છે કેતમારો પુત્ર તો ધણો આગળ વધી રહ્યો છે. છગનલાલ : હા, એ સાચું છે.પહેલા તે મારાં ઉતારેલા કપડાં પહેરતો હતો,હવે હું એના ઉતારેલા કપડાં પહેરું છું.😅 😝 😂 😜 🤣 🤪 એક વખત એક ભાઇએ એક બંગલાનોબેલ વગાડયો એટલેનોકરે દરવાજો ખોલ્યો અને પૂછ્યું કોનું કામ છે?ભાઇ કહે : તમારા … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

સ્ટેશન આવે એટલે બેગ તારે ઉપાડી લેવી.😅

પતિ (પત્નીને) : તું જ્યારે ને ત્યારે કશી કામમાંન આવે એવી ચીજ ખરીદી લાવે છે.પત્ની : આવું જૂઠું ન બોલો,આજ સુધી મેં એવી એક પણ ચીજ ખરીદી નથી!પતિ : દસ વરસ પહેલાતું આગ ઓલવવાનું એક યંત્ર લાવી હતી,જે આજસુધી બેકાર પડી રહ્યું છે,એનો કશો જ ઉપયોગ થઈ શકયો નથી.😅 😝 😂 😜 🤣 🤪 એક … Read more

છગન : મને કાંઈ સમજાયુ નહી.😅😝😂😜🤣🤪

મોન્ટુ પહેલા દિવસે કોલેજ પહોંચ્યોત્યારે તે આનંદથી કૂદવા લાગ્યો.તેનો મિત્ર : અરે મોન્ટુ તું આટલો ખુશ કેમથઈ રહ્યો છે?મોન્ટુ : આજે પહેલીવારકોઈ છોકરીએ મારી સાથે વાત કરી એટલે.તેનો મિત્ર : અરે વાહ! તેણે શું કહ્યું?મોન્ટુ : હું ટ્રેનમાં બેઠો હતો અને તેણે કહ્યું,ગધેડા ઉભોથા અહીંથી, આ લેડીઝ સીટ છે.😅😝😂😜🤣🤪 છગન : તમે આટલા દિવસથી કેમદેખાતાં … Read more

6 નોકરી કરતી કું-વારી યુવતીઓ,😅😝😂😜🤣🤪

એક છોકરાએ લખેલી પંક્તિઓ : કિસ્સા એ દરેક સારા હતા,આટલા ખરાબ મારા દિવસો ન હતા, લગ્ન પહેલા લગ્ન પર બનેલાજે જોક્સ વાંચતા હતા, લગ્ન પછી તે જોક્સ રહ્યા ન હતા.😅😝😂😜🤣🤪 મને 35 વર્ષ થયા ત્યાં સુધી લગ્નની વાતમાં ક્યાંય મેળ નહોતો પડતો,પછી પપ્પુએ મને સલાહ આપી કે તું સોશ્યલ મીડિયાનો ઉપયોગ કર.ત્યારબાદ મેં થોડા “ઘરકામ” … Read more

આટલા ખરાબ મારા દિવસો ન હતા,😅😝😂😜🤣🤪

મને 35 વર્ષ થયા ત્યાં સુધી લગ્નની વાતમાં ક્યાંય મેળ નહોતો પડતો,પછી પપ્પુએ મને સલાહ આપી કે તું સોશ્યલ મીડિયાનો ઉપયોગ કર.ત્યારબાદ મેં થોડા “ઘરકામ” કરતા ફોટા અપલોડ કર્યા,એ પછી 20 માંગા આવ્યા બોલો!અને જેમણે રિપ્લાય આપ્યો તેમાં,4 જેટલી કોલેજીયન સ્માર્ટ છોકરીઓ,6 નોકરી કરતી કું-વારી યુવતીઓ,5 સાસુઓએ ઘર જમાઈની ઓફર કરી,3 જેટલી છૂટાછેડાનો કેસ લડતી … Read more

ત્યારે તે આનંદથી કૂદવા લાગ્યો.😅😝😂😜🤣🤪

છગન : તમે આટલા દિવસથી કેમદેખાતાં નહોતા?મગન : હું શ્રમદાન કરવા ગયો હતો.છગન : મને કાંઈ સમજાયુ નહી. મગન : મને છ મહિના માટેસશ્રમ કારાવાસ મળ્યો હતો.😅😝😂😜🤣🤪 મોન્ટુ પહેલા દિવસે કોલેજ પહોંચ્યોત્યારે તે આનંદથી કૂદવા લાગ્યો.તેનો મિત્ર : અરે મોન્ટુ તું આટલો ખુશ કેમથઈ રહ્યો છે?મોન્ટુ : આજે પહેલીવારકોઈ છોકરીએ મારી સાથે વાત કરી એટલે.તેનો … Read more

કારણે જ માઁ.😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને કહ્યુ : યાદ રાખજો,જો આજ તમે દારૂપીને ઘરે આવશોતો હું આપધાત કરી લઈશ. પતિ : પ્રિયે,તુ રોજ સવારે આ જ વાત કહે છેપરંતુ ન તો તુ વચન પૂરૂ કરે છે કેન હું દારૂ પીવાનુ છોડુ છુ.😅😝😂😜🤣🤪 માઁ : બબલી,તુ આટલી આળસી કેમ છે ? બબલી : ‘મેન્યુફૈક્ચરિંગ ડિફેક્ટ’નેકારણે જ માઁ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

સ્વર્ગમાં ચાલ, ત્યાં બધુ જ મળશે.😅😝😂😜🤣🤪

એક મહિલા કૅબિનમાં પ્રવેશ કરતાં જ બોલી, ‘ડૉકટર,હું તમને મારી તકલીફ અંગે નિખાલસતાથી વાત કરવા માંગુ છું.”બેસો, જરૂર વાત કરો, પરંતુ બહેનજી,તમે કંઈ પણ કહો એ પહેલાં મારે તમને ત્રણ વાત કરવાની છે.પહેલી વાત તો એ કેતમારે પચીસ કિલો જેટલું વજન ઘટાડવાની જરૂર છે.બીજી વાત એ કેગાલ અને હોઠ રંગવા માટે તમે જેટલું પ્રસાધન દ્રવ્ય … Read more

”બેસો, જરૂર વાત કરો, પરંતુ બહેનજી,😅😝😂😜🤣🤪

યમદૂત જ્યારે શ્યામને લેવા પહોંચ્યો તો એખૂબ જ કરગરવા લાગ્યો. જેના કારણેયમદૂતે તેને આશ્વાસન આપ્યુ : તુ રડે છે કેમ ?સ્વર્ગમાં ચાલ, ત્યાં બધુ જ મળશે. શ્યામ : શુ સ્વર્ગમાં બધી વસ્તુ મળી જાય છે ?યમદૂત : હા દરેક વસ્તુ.શ્યામ : સિગરેટ પણ ?યમદૂત : હા પરંતુ,સિગરેટ સળગાવવા તારે નરકમાં જવુ પડશે.😅😝😂😜🤣🤪 એક મહિલા કૅબિનમાં … Read more

તુ રોજ સવારે આ જ વાત કહે છે😅😝😂😜🤣🤪

માઁ : બબલી,તુ આટલી આળસી કેમ છે ? બબલી : ‘મેન્યુફૈક્ચરિંગ ડિફેક્ટ’નેકારણે જ માઁ.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને કહ્યુ : યાદ રાખજો,જો આજ તમે દારૂપીને ઘરે આવશોતો હું આપધાત કરી લઈશ. પતિ : પ્રિયે,તુ રોજ સવારે આ જ વાત કહે છેપરંતુ ન તો તુ વચન પૂરૂ કરે છે કેન હું દારૂ પીવાનુ છોડુ છુ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more