ADVERTISEMENT
ADVERTISEMENT

તો આપણે આગળ વધીએ.’😅😝😂😜🤣🤪

એકવાર કોર્ટમાં દલીલ કરતા પહેલાએક વકીલે જાહેર કર્યું કે : ‘હૂ તો સત્યનો પુજારી છું.હું તો સાચાને સાથ આપીને એનેજ જીતાડીશ.’પાસે જ બેઠલા અસીલે ગભરાઈને વકીલ ને કહ્યું :‘હે ત્યારે તમે શું મારા પૈસા મફતમાં જઉડાવી રહ્યા છો ?તમે સત્યના પુજારી છો તો તે વાત તમારેમને પહેલા કહેવી જોઈતી હતી.હું તો કોઈ સાચો વકીલ શોધી … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

‘તારી પત્નીને તો કાર જોઈતી હતી😅😝😂😜🤣🤪

રાકેશ : અરે તમે પતિ-પત્ની આટલા ખુશકેવી રીતે રહી શકો ?રમેશ : અમે ‘મારો, બચાવો અને ખુશ રહો’નીરમત રમીએ છીએ.રાકેશ : એ કઈ રીતે ? રમેશ : પત્ની રસોડામાંથી વાસણ ફેંકીને મારેત્યારે હું બચવાનો પ્રયત્નો કરું છું.વાગે તો એ ખુશ અને નાં વાગે તો હું ખુશ.બોલ છે ને સાવ સીધી રમત !😅😝😂😜🤣🤪 કનુએ તેની લગ્નતિથિ … Read more

ત્યારે હું બચવાનો પ્રયત્નો કરું છું.😅😝😂😜🤣🤪

કનુએ તેની લગ્નતિથિ નીમિર્તેતેની પત્ની માટે સોનાની વીંટી ખરીદી.આ જોઈને તેના મિત્ર મનુએ તેને પૂછ્યું :‘તારી પત્નીને તો કાર જોઈતી હતીતો તે વીંટી શા માટે ખરીદી ?’કનુએ જવાબ આપ્યો : ‘દોસ્ત, તારી વાતસાચી છે કે મારી પત્નીને કાર જોઈએ છે,પરંતુ નકલી કાર શોધવા હું ક્યાં જાઉં ?’😅😝😂😜🤣🤪 રાકેશ : અરે તમે પતિ-પત્ની આટલા ખુશકેવી રીતે … Read more

મને પહેલા કહેવી જોઈતી હતી.😅😝😂😜🤣🤪

એક વખત ચાલુ કોર્ટમાં બે વકીલઅંદર અંદર ઉકળી પડ્યા.વાત વધી પડી એલફેલ પર પહોચી ગયા.પહેલો વકીલ : ‘તું ગધેડો છે, તું મૂરખ છે,તું બદમાશ છે.’બીજો વકીલ : તું અક્કલ વગરનો છે, નીચ છે,નાલાયક, કમબખ્ત છે….’જજ સાહેબ વચ્ચે પડ્યા : ‘હવે જો આપ બંનેવકીલોની ઓળખવિધિ પતિ ગઈ હોયતો આપણે આગળ વધીએ.’😅😝😂😜🤣🤪 એકવાર કોર્ટમાં દલીલ કરતા પહેલાએક … Read more

આ ઓફરને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો.😅😝😂😜🤣🤪

ભૂગોળના શિક્ષક કનુભાઈ વિધાર્થીઓને નકશોકેવી રીતે વાંચવો તેના પર લેક્ચર આપી રહ્યા હતા.તેમણે વિધાર્થીઓને અક્ષાંશ,રેખાંશ, ડિગ્રી અનેમિનટ સમજાવ્યા.પીરીયડને અંતે તેમણે વિધાથીર્ઓને પૂછ્યું : ‘ધારો કેહું તમને ૨૩ ડિગ્રી, ૪ મિનટ ઉતર અક્ષાંશે અને૪૫ ડિગ્રી,૧૫ મિનટ પૂર્વ રેખાંશે જમવા માટેઆવી જવાનું કહું તો ….’તે વાક્ય પૂરું કરે તે પહેલાં જ વિધાર્થી મનુએ કહ્યું :…’સર, તમારે એકલા … Read more

મનુએ જવાબ આપ્યો :’વિધા માટે.’😅😝😂😜🤣🤪

ડોક્ટર કનુ (દર્દી મનુને ) : ભાઈ, જાગો. દર્દી મનુ : શું થયું ડોક્ટર સાહેબ ? ડોક્ટર કનુ : કશું નહી.હું તમને ઉધવાની ગોળીઓ આપવાનુંભૂલી ગયો હતો.😅😝😂😜🤣🤪 પ્રોફેસર કનુ ક્લાસમાં લેક્ચર આપી રહ્યા હતા.આ વખતે વિધાર્થી મનુ ક્લાસરૂમની બારીમાંથીબહાર જોઈ રહ્યો હતો. કનુએ મનુને પૂછ્યું : ‘તું શા માટે કોલેજમાં આવે છે ?’મનુએ જવાબ આપ્યો … Read more

તમે એ કરી શકો એમ નથી.😅😝😂😜🤣🤪

કનુ ફાનસ લઈ ઘરની બહાર જતો હતો.પિતા મનુએ તેને પૂછ્યું : ‘બેટા, તુ ક્યાં જાય છે ?કનુ બોલ્યો : ‘ પપ્પા,હું મારી પ્રેમિકાને મળવા જાઉં છું.’મનુએ કહ્યું : ‘બેટા,હું જયારે મારી પ્રેમિકાને મળવા જતો હતોત્યારે હું કઈ ફાનસ લઈને જતો ન હતો.’કનુ બોલ્યો : ‘મને ખબર છે.જુઓ, તમને કેવી પત્ની મળી છે.’😅😝😂😜🤣🤪 કનુ (પુત્ર મનુને … Read more

જુઓ, તમને કેવી પત્ની મળી છે.’😅😝😂😜🤣🤪

કનુ (પુત્ર મનુને ) : બેવફૂફ, તારી મમ્મીનેધમકાવવાની તે હિમત કેવી રીતે કરી ? મનુ : પપ્પા, મારી ઈર્ષ્યા ના કરો,કારણ કે તમે એ કરી શકો એમ નથી.😅😝😂😜🤣🤪 કનુ ફાનસ લઈ ઘરની બહાર જતો હતો.પિતા મનુએ તેને પૂછ્યું : ‘બેટા, તુ ક્યાં જાય છે ?કનુ બોલ્યો : ‘ પપ્પા,હું મારી પ્રેમિકાને મળવા જાઉં છું.’મનુએ કહ્યું … Read more

ભૂલી ગયો હતો.😅😝😂😜🤣🤪

પ્રોફેસર કનુ ક્લાસમાં લેક્ચર આપી રહ્યા હતા.આ વખતે વિધાર્થી મનુ ક્લાસરૂમની બારીમાંથીબહાર જોઈ રહ્યો હતો. કનુએ મનુને પૂછ્યું : ‘તું શા માટે કોલેજમાં આવે છે ?’મનુએ જવાબ આપ્યો :’વિધા માટે.’ કનુએ તેને કહ્યું : ‘તો પછી ભણવામાં ધ્યાન આપને.બારીની બહાર શું કામ જુએ છે ?’મનુએ ઘટસ્ફોટ કર્યો : ‘સર, વિધા હજી આવી નહી.’😅😝😂😜🤣🤪 ડોક્ટર કનુ … Read more

કેદીને ખાવાનું સરકાર જ આપે છે.😅😝😂😜🤣🤪

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને,શું ખવડાવો છો તેને?પપ્પુ : આ વાઘ જ છે,તે પ્રેમમાં પડ્યો હતો, એટલેતેનું મોં કૂતરા જેવું થઈ ગયું છે.😅😝😂😜🤣🤪 પત્ની : એવો કયો કાયદો છે કે,તમને હું જ ખાવાનું બનાવીને આપું? પતિ : આ આખી દુનિયાનો કાયદો છે કે,કેદીને ખાવાનું સરકાર જ આપે છે.😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more