મમ્મીના અવસાન પછી એક જ દિવસમાં પાછો કામે લાગી ગયો હતો રાજકુમાર રાવ

રાજકુમાર રાવે પોતાના લેટેસ્ટ ઇન્ટરવ્યુમાં તેનાં મમ્મીને યાદ કર્યાં હતાં. મમ્મીના નિધનના સમાચાર મળ્યા ત્યારે રાજકુમાર રાવ ‘ન્યુટન’ ફિલ્મના સેટ પર હતો. રાજકુમારે કહ્યું હતું, ”ન્યુટન’ ફિલ્મમાં બૂથ માટે જે રૂમ બનાવ્યો હતો ત્યાં હું બેઠો હતો. મારે શૉટ આપીને એ રૂમમાંથી બહાર નીકળવાનું હતું. એ વખતે ગ્રાઉન્ડ પર એક વ્યક્તિ દોડતી આવી હતી. તેણે … Read more

હું મારી ફિલ્મો વારંવાર નથી જોઈ શકતો, ખામીઓ શોધવામાં માઇગ્રેન થઈ જાય છે

૧૯૯૮ની ૧૬ ઑક્ટોબરે કરણ જોહરની પહેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ રિલીઝ થઈ હતી. ગઈ કાલે એને ૨૬ વર્ષ થયાં. આ પ્રસંગે કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો હતો, જેમાં ફિલ્મના શૂટિંગ દરમ્યાનના ફોટોઝ હતા. કરણ જોહરે લખ્યું હતું કે ‘કૂલ નેક ચેઇન, નિયૉન શર્ટ, ગુલાબી હેડબૅન્ડ, ડાન્સ સાથેનો સમર કૅમ્પ, તૂટતા તારાની … Read more

રાહા રણબીરને પાપા ભટ્ટ કહે છે અને મને આલિયા કપૂર

કરીના કપૂર ખાનના ટૉક-શો ‘વૉટ વિમેન વૉન્ટ’માં આલિયા ભટ્ટ ગેસ્ટ તરીકે હાજર રહી હતી. આલિયા ભટ્ટે પતિ રણબીર કપૂર અને દીકરી રાહા વિશે વાતો કરી હતી. આલિયા ભટ્ટે આ વાતચીતમાં જણાવ્યું હતું કે તેની દીકરી રાહા તેને કયા-કયા નામે બોલાવે છે. ટૉક-શોના પ્રોમોમાં કરીના કપૂર જણાવે છે કે આલિયાએ તેની સેકન્ડ સરનેમમાં ‘કપૂર’ ઍડ કર્યું … Read more

તીન પત્તીના શૂટિંગના શરૂઆતના 3 દિવસ પછી શ્રદ્ધા કપૂરને નર્વસ બ્રેકડાઉન થયું હતું

શ્રદ્ધા કપૂરે ૨૦૧૦માં ‘તીન પત્તી’ ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. ‘તીન પત્તી’માં તેની સાથે અમિતાભ બચ્ચન અને આર. માધવન હતા. એક ઇન્ટરવ્યુમાં શ્રદ્ધા કપૂરે જણાવ્યું હતું કે ફિલ્મના શૂટિંગના શરૂઆતના બે-ત્રણ દિવસમાં જ તે અત્યંત ડરી ગઈ હતી અને ઑલમોસ્ટ નક્કી કરી લીધું હતું કે તે ક્યારેય ઍક્ટિંગ નહીં કરે. શૂટના બીજા કે ત્રીજા દિવસે … Read more

ફોજી 2 થી એક્ટિંગની દુનિયામાં વિકી જૈન કરશે એન્ટ્રી

ફોજી 2 થી એક્ટિંગની દુનિયામાં વિકી જૈન કરશે એન્ટ્રીઅંકિતા લોખંડે અને વિકી જૈન લાફટર શેફ શોમાં જોવા મળ્યા હતા. આ શો પછી વિકી જૈનને લઈને એક મોટી ખબર સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર વિકી જૈન બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનને ટક્કર દેવાની તૈયારી કરી રહ્યો છે. ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે તેના પતિ સાથે બીગ બોસ 17 … Read more

સલમાન વતી હું બિશ્નોઈ સમાજની માફી માગું છું

બોલીવુડની ડ્રામા ક્વીન રાખી સાવંતનો વધુ એક સ્ટંટબાબા સિદ્દીકીની હત્યા બાદ હાલમાં જ બીજેપી નેતાએ સલમાન ખાનને માફી માંગવાની સલાહ આપી હતી. હવે બોલિવુડ એક્ટ્રેસે સલમાનની જગ્યા પર બિશ્નોઈ સમાજની માફી માંગી છે.મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદથી બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષાને વધારવામાં આવી છે. બાબા સિદ્દીકી, જેમને સલમાનના નજીકના … Read more

સલમાન સાથે દુશ્મની વટ્ટથી નિભાવી, વિવેક ઓબેરોયે બિશ્નોઈ સમુદાયના વખાણ કર્યા

સલમાન – લોરેન્સના વિવાદ વચ્ચે વિવેક ઓબેરોયે બિશ્નોઈ સમુદાયના વખાણ કર્યા છે.લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે. આ દરમિયાન, વિવેક ઓબેરોયનો બિશ્નોઈ સમુદાયના વખાણ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જો કે આ વીડિઓ જુનો છે તેમ છતાં અત્યારે વધુ જોવાઈ રહ્યો છે.બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સલમાન ખાનના દુશ્મન લોરેન્સ બિશ્નોઈએ લીધી … Read more

સલમાનને મળ્યું વાય પ્લસ સુરક્ષા કવચ

લોરેન્સ બિશ્નોઈ ગેંગે એનસીપી નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી, જે બાદ સર્વત્ર ખળભળાટ મચી ગયો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ એ જ છે જેણે અગાઉ પણ સલમાન ખાનના ઘરે ફાયરિંગ કર્યું હતું. ખતરાને જોતા સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.એનસીપી નેતા બાબા સિદ્દીકીની સરેઆમ હત્યાથી બધા ચોંકી ગયા છે. રાજકીય વર્તુળોથી લઈને … Read more

બોલિવૂડ સિંગર નેહા કક્કર અને રોહનપ્રીત સિંહને મળી ધમકી, જુઓ કોણ પાઠ ભણાવવા માંગે છે

નિહંગ માનસિંહે બોલિવૂડ સિંગર નેહા કક્કર અને તેના પતિ રોહન પ્રીત સિંહને સોશિયલ મીડિયા પર અશ્લીલ કન્ટેન્ટ પોસ્ટ કરવા સામે ચેતવણી આપી છે. માનસિંહે કહ્યું કે નેહા કક્કરના પતિએ પોતાના સંબંધોને છુપાવી રાખવા જોઈએ અને લોકોની સામે આપત્તિજનક હરકતો ન કરવી જોઈએ. તેઓએ પંજાબને બરબાદ કરી દીધું છે અને તેમને થોડી શરમ આવવી જોઈએ. નેહા-રોહન … Read more

તમારા ફાયદાની વાત. Salman Khan ની એક્સ ગર્લફ્રેન્ડે માંગ્યો લોરેન્સ બિશ્નોઈનો નંબર, કહ્યું – તમારી પૂજા કરવી છે

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડે સોમી અલીએ લોરેન્સ બિશ્નોઈનો નંબર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મોબાઈલ નંબર માંગ્યો હતો. સાથે જ કહ્યું હતું કે તેમની પૂજા કરવા માંગે છે. સોમી અલીનો લોરેન્સ બિશ્નોઈને સીધો મેસેજ સોમી અલીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું કે લોરેન્સ બિશ્નોઈને આ સીધો મેસેજ છે. નમસ્તે લોરેન્સ બિશ્નોઈ ભાઈ, સાંભળ્યું છે કે તમે જેલમાંથી … Read more