ADVERTISEMENT
ADVERTISEMENT

28 વર્ષ પહેલા ગોવિંદાએ જીવ જોખમમાં મૂક્યો હતો, ઈન્ડસ્ટ્રીએ પણ સલામ કરવાનું શરૂ કર્યું!

બોલિવૂડ એક્ટર ગોવિંદા હાલમાં હોસ્પિટલમાં છે. બીજા દિવસે પોતાની રિવોલ્વર સાફ કરતી વખતે તેને પગમાં ગોળી વાગી હતી. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે 28 વર્ષ પહેલા ગોવિંદાએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. ગોવિંદાની મહેનત અને સમર્પણએ દરેકનું દિલ જીતી લીધું હતું.80થી 90ના દશકના સુપરસ્ટાર ગોવિંદા અત્યારે લાઈમલાઈટમાં છે. મંગળવારે સવારે ગોવિંદા તેની લાઇસન્સવાળી … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલો

અભિનેત્રી તૃપ્તિ ડીમરી હાલ તેને આગામી ફિલ્મ વિકી વિદ્યા કા વો વાલા વિડિયો માટે ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને તેની મુશ્કેલી પણ વધી છે. આ ફિલ્મનું એક ગીત તાજેતરમાં જ રિલીઝ થયું હતું. આ ગીતમાં તૃપ્તિ ડીમરીએ એવો ડાન્સ કર્યો કે તે ટ્રોલ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર અભિનેત્રીને ટ્રોલ કરવામાં આવી રહી છે. તેવામાં … Read more

હૃતિક રોશન બીજીવાર ક્યારે પરણ્યો? એનિવર્સરી પોસ્ટ જોઈને ભડક્યા ફેન્સ, કર્યા આવાં અટપટા સવાલો

લાંબા સમયથી હૃતિક રોશન સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. બંને સામાન્ય રીતે અનેક ઇવેન્ટમાં સાથે જોવા મળતા હોય છે. રજાઓની મજા પણ બંને સાથે માણતા હોય છે. સોશિયલ મીડિયામાં અનેકવાર હૃતિક રોશન પોતાની આ વાત કરી ચૂક્યો છે. સબા આઝાદ હૃતિક રોશન કરતાં 12 વર્ષ નાની છે, તેમ છતાં બંનેની વચ્ચે કમાલનો તાલમેલ અને … Read more

વડાપ્રધાન મોદીએ રજનીકાંતને ફોન કરી ખબર અંતર પૂછ્યા

ભારતના સૌથી મોટા ફિલ્મ સ્ટાર્સમાંના એક રજનીકાંતનું હોસ્પિટલમાં દાખલ છે. રજનીકાંતને સોમવારે મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમાચારમાં ખુલાસો થયો કે રજનીકાંતને વૈકલ્પિક સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ ફોન પર રજનીકાંતની ખબર પૂછી છે. તમિલનાડુ ભાજપના નેતા કે. અન્નામલાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી શેર કરી છે. … Read more

પ્રિયંકા ચોપરાએ બાળપણની તસ્વીર સોશ્યલ મીડિયા પર કરી શેર

પ્રિયંકા ચોપરાની બાળપણની તસવીર આ દિવસોમાં ચર્ચામાં છે. ઘણા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે, જ્યારે ઘણા તેના ટ્રાન્સફોર્મેશનને વખાણી રહ્યા છે. આ દરમિયાન પ્રિયંકાએ પોતે પણ આ જ તસવીરો શેર કરી છે અને જણાવ્યું છે કે, બાળપણમાં તેને બોય કટ અને બાઉલ કટ હેરસ્ટાઈલમાં રહેવું પડ્યું હતું. અહીં સુધી પહોંચવા માટે તેણે ઘણું સહન … Read more

આ વખતે બિગ બોસ 18માં AI નૈનાની એન્ટ્રી થશે

આ વખતે બિગ બોસ 18માં એઆઈ(આર્ટીફીશિયલ ઇન્ટેલીજન્ટ) નૈનાની એન્ટ્રી થઈ શકે છે. નૈનાને AI દ્વારા માનવ અવતાર આપીને બનાવવામાં આવી છે. આ વર્ચ્યુઅલ ઈનફ્લુએન્સરની નવી જનરેશનનું પ્રતિનિધિત્વ કરે છે. તેને જોઈને અનુમાન લગાવવું અશક્ય બની જાય છે કે તે માનવ છે કે, AI દ્વારા બનાવેલી છોકરી છે. નૈનાને અવતાર મેટા લેબ્સ દ્વારા 2022 બનાવવામાં આવી હતી. … Read more

રિતિક રોશન સબા આઝાદ રિલેશનશીપના 3 વર્ષ, સુઝૈન ખાને કપલના ફોટો પર આપી આવી પ્રતિક્રિયા

અભિનેતા રિતિક રોશન (Hrithik Roshan) અને સબા આઝાદ (Saba Azad) હંમેશા તેમના રિલેશનશિપના લીધે ચર્ચામાં રહે છે, અને એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં કોઈ કસર છોડતા નથી. ઑક્ટોબર 1 ના રોજ રિતિક અને સબા વચ્ચેના રિલેશનશિપને ત્રણ વર્ષના થયા છે અને આ અવસર નિમિતે કપલે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર એકબીજાને આ ખાસ પ્રસંગે શુભેચ્છા … Read more

Bigg Boss 18 : સલમાન ખાનના શોની નવી સિઝન બિગ બોસની પાછલી સિઝનથી કેટલી અલગ છે?

સલમાન ખાનના બિગ બોસની સીઝન 18… 6 ઓક્ટોબરથી કલર્સ ટીવી પર પ્રસારિત થવા જઈ રહી છે. બિગ બોસ OTT 3 ના અંત પછી શોના ફેન્સ કલર્સ ટીવી પર પ્રસારિત થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે આ રાહનો અંત આવી રહ્યો છે અને નવા સ્વેગ સાથે સલમાન ફરી એકવાર નાના પડદા પર એન્ટ્રી કરવા જઈ … Read more

શક્તિમાન બનવા રણવીર સિંહે મુકેશ ખન્ના પાસે ત્રણ કલાક બેસીને આજીજી કરી

મુકેશ ખન્નાના શો ‘શક્તિમાન’ પર ફિલ્મ બનાવવાની જાહેરાત ૨0૨૨માં થઈ હતી. ત્યારે ન્યુઝ આવ્યા હતા કે એમાં ‘શક્તિમાન’નું પાત્ર રણવીર સિંહ ભજવશે, પરંતુ ‘શક્તિમાન’ શોના પ્રોડ્યુસર અને એમાં ટાઇટલ રોલ ભજવનાર અભિનેતા મુકેશ ખન્નાએ કહ્યું હતું કે તેઓ નથી ઇચ્છતા કે ‘શક્તિમાન’માં રણવીર સિંહને લેવામાં આવે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં મુકેશ ખન્નાએ કહ્યું છે કે … Read more

‘હું તને વધુ પ્રેમ કરું છું…’, શમી થયો ભાવુક, શેર કરી પોસ્ટ

ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં ભારતીય ટીમથી દૂર છે. તે છેલ્લી વખત ભારત તરફથી વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં રમ્યો હતો. આ પછી શમી ઈજાના કારણે ટીમ ઈન્ડિયા સાથે નથી. પરંતુ ભારતીય ટીમથી દૂર રહ્યા બાદ પણ શમી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. શમીએ 1 ઓક્ટોબરના રોજ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી … Read more