6 વર્ષ જૂની હોરર ફિલ્મ સ્ટ્રી 2 વચ્ચે ફરી રિલીઝ થઈ, ભારતમાં મોટા સ્ટાર વિના નંબર 1 બની
6 વર્ષ જૂની હોરર ફિલ્મ સ્ટ્રી 2 વચ્ચે ફરી રિલીઝ થઈ, ભારતમાં મોટા સ્ટાર વિના નંબર 1 બની.આજથી, ભારતની નંબર 1 હોરર ફિલ્મ થિયેટરોમાં ફરી રીલીઝ કરવામાં આવી છે. બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2′હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે 15માં … Read more