આ અભિનેતા એક દિવસમાં કમાય છે 27 લાખ રૂપિયા, અમિતાભ બચ્ચન, સલમાન ખાન બધાને છોડ્યા પાછળ

શાહરૂખ ખાને પહેલીવાર હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. શાહરૂખ ખાને ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી સાથે સ્થાન બનાવ્યું છે. તે ભારતના સૌથી ધનિક અભિનેતા છે. તેમની કુલ સંપત્તિ 7300 કરોડ છે. શાહરૂખ ખાને નંબર 1 પર પોતાનું સ્થાન બનાવ્યું છે પરંતુ શું જાણો છો કે આ લિસ્ટમાં બીજા નંબર પર કયો એક્ટર … Read more

15 વર્ષમાં એક પણ હીટ ફિલ્મ ન હોવા છતાં જુહી છે સૌથી ધનિક અભિનેત્રી

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટની યાદીમાં જુહીની નેટવર્થ 4600 કરોડ રૂપિયા જાહેર બોલિવૂડની આ અભિનેત્રીએ છેલ્લા 15 વર્ષથી કોઈ હિટ ફિલ્મ આપી નથી પરંતુ તેમ છતાં તે અઢળક સંપત્તિની માલિક છે. તે દેશની સૌથી અમીર અભિનેત્રી હોવાનું કહેવાય છે. બોલિવૂડની આ અભિનેત્રીએ છેલ્લા 15 વર્ષથી કોઈ હિટ ફિલ્મ આપી નથી પરંતુ તેમ છતાં તે અઢળક સંપત્તિની … Read more

કરોડપતિ બોયફ્રેન્ડ સાથે કૃતિ સેનનના લગ્ન કન્ફર્મ

ધોની પરિવારની વહૂ બનશે બૉલીવુડની અદાકારા કરોડપતિ બોયફ્રેન્ડ સાથે કૃતિ સેનનના લગ્ન કન્ફર્મ, સાક્ષી સિંહનો કઝીન છે કબીર બહિયા બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન છેલ્લા ઘણા સમયથી પોતાની ફિલ્મોની સાથે અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. અભિનેત્રી ધોનીના સાળા અને કરોડપતિ બિઝનેસમેનને ડેટ કરી રહી છે.કૃતિ સેનન વિશે એવા અહેવાલ છે કે તે એનઆરઆઈ બિઝનેસમેન કબીર … Read more

સલમાન જેવી જ સ્ટાર લાઈફ જીવે છે તેનો બોડીગાર્ડ શેરા

1.4 કરોડ રૂપિયાની લક્ઝરી કાર ખરીદી સલમાન ખાનના બોર્ડીગાર્ડ શેર એક સ્ટાર જેવી લાઈફ જીવે છે. તે માત્ર સારી કમાણી કરતો નથી પરંતુ એક લગ્ઝરી લાઈફ પણ જીવે છે. હાલમાં શેરાએ કરોડો રુપિયાની કાર ખરીદી છે. બોલિવુડના સ્ટાર તો કરોડો રુપિયાના માલિક છે. આ સાથે તેના બોડીગાર્ડ પણ કરોડો રુપિયાની કાર લઈને ફરે છે. સુપરસ્ટાર … Read more

ઈન્દિરા ગાંધી પર અમારો પણ અધિકાર છે, તે માત્ર રાહુલ ગાંધીની દાદી નથીઃ કંગના રનૌત

અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગના રનૌત ફરી એકવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં છે. ઈન્દિરા ગાંધી પર આધારિત તેમની ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ પહેલા તેમણે પૂર્વ વડાપ્રધાન વિશે કહ્યું હતું કે તેઓ માત્ર રાહુલ ગાંધીના દાદી નહીં પરંતુ દેશના વડાપ્રધાન હતા. હિમાચલ પ્રદેશના મંડીની સાંસદ કંગનાએ કહ્યું કે ઈન્દિરા ગાંધી ખૂબ જ લોકપ્રિય હતા. લોકો માત્ર મોદીજીને ભગવાનનો … Read more

અભિનેત્રીઓમાં અમુક સાથે કાસ્ટિંગ કાઉચ, કોઈને સાઈડ લાઈન; સરળ નથી આ ફિલ્મી દુનિયા!

આ દિવસોમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓ એક પછી એક મોટા ખુલાસા કરી રહી છે. હેમા કમિટીની રિપોર્ટ જાહેર થયા પછી મલયાલમ અને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જોરદાર ખુલાસા થઈ રહ્યા છે. આમાં ઈન્ડસ્ટ્રીના મોટા નામો સતત આગળ આવી રહ્યા છે. મીડિયા સૂત્રોના અહેવાલમાં, વુમન ઇન સિનેમા કલેક્ટિવના ડિરેક્ટર અને સ્થાપક સભ્ય અંજલિ મેનને ખુલાસો કર્યો હતો કે, કેરળ … Read more

રજિત કપૂરે ખોલી બોલિવૂડની પોલ, આજે પણ થાય છે શોષણ, અવાજ ઉઠાવશો તો કામ નહીં મળે

હેમા કમિટીના રિપોર્ટ સામે આવ્યા પછી એક તરફ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે, તો બીજી તરફ એક વરિષ્ઠ અભિનેતાએ બોલિવૂડનો પર્દાફાશ કર્યો છે. રજિત કપૂરે બોલિવૂડમાં જુનિયર આર્ટિસ્ટ અને સપોર્ટિંગ એક્ટર્સના સ્ટેટસને લઈને આવો દાવો કર્યો છે, જેને જાણીને કોઈ પણ ચોંકી જશે. અભિનેતાઓના શોષણ અને સેલિબ્રિટીના મંડળના ખર્ચનો મુદ્દો ન તો પૂરો … Read more

કંગનાનો દાવો- લગ્નમાં આવવા અનંતે ફોન કરેલો, આ કારણે ન જવાયું

બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ આ જ વર્ષે 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા. તેમનું વેડિંગ ફંક્શન ખૂબ ભવ્ય રહ્યું હતું, જેમ દેશ-વિદેશના મોટા બિઝનેસમેન સાથે લગભગ આખા બોલિવુડને આમંત્રિત કરવામાં આવ્યું હતું. સેલિબ્રિટીઓનો જમાવડાઓ લાગ્યો હતો. ખૂબ ચર્ચાઓ પણ થઈ. શાહરુખ ખાન, સલમાન ખાન સહિત ઘણા મોટા સ્ટાર્સે અનંત અંબાણીના લગ્નમાં … Read more

ઈમાન ખલીફાને ટેકો આપવા બદલ તાપસી આવી યુઝર્સના નિશાન પર; ‘નથી જાણતા તો ચૂપ રહો’

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ નિર્ભયપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે જાણીતી છે. તાપસી એવા કલાકારોમાંથી એક છે જે રાજકીય અને સામાજિક ઘટનાઓ અંગે અભિપ્રાય ધરાવે છે. હવે તાપસીએ પેરિસ ઓલિમ્પિક 2024માં થયેલા એક વિવાદ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે, જેના માટે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. તાપસીએ ઓલિમ્પિક દરમિયાન ચર્ચામાં આવેલી અલ્જેરિયાની … Read more

લગ્ન મામલે બાહુબલી સ્ટાર પ્રભાસ પણ સલમાનની જેમ કરી રહ્યો છે, માતાને પણ છેતર્યા

થોડા સમય પહેલા પ્રભાસની ફિલ્મ ‘રાધે શ્યામ’ રીલિઝ થઈ હતી, જેમાં પ્રભાસ બધાનો હાથ પકડીને અભ્યાસ કરતા જોવા મળી રહ્યો છે, પણ બતાવવામાં આવ્યું છે કે તે પોતાના પ્રેમના મામલામાં કાચો નીકળે છે. એવું જ કંઈક તેની સાથે પર્સનલ લાઈફમાં પણ છે, તેને કહ્યું હતું કે તેને પોતાની મમ્મી સાથે વાદો કર્યો છે કે, તે … Read more