ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મચી ધમાલ અભિનેતા સામે બળાત્કારનો કેસ નોંધાયો, હજુ પણ સામે આવી શકે છે મોટા સ્ટાર્સના નામ

હાલમાં મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચી ગઈ છે. એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, એક અભિનેત્રી કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે. તો કેરળ પોલીસે એક અભિનેતા સામે રેપનો કેસ પણ દાખલ કર્યો છે. મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં હાલમાં ખુબ ધમાલ મચી રહી છે. એક બાદ એક યૌન શૌષણના કેસ સામે આવી રહ્યા છે. ડાયરેક્ટર રંજીત વિરુદ્ધ … Read more

“અનુપમા” શોને આ મુખ્ય પાત્રએ કહ્યું અલવિદા ! શો છોડવાનું મોટું કારણ આવ્યું સામે

ટીવી શો અનુપમાને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. મદાલસા શર્મા અને કેદાર આશિષ મલ્હોત્રા પછી વધુ લીડ એક્ટરે શોને અલવિદા કહી દીધું છે. રૂપાલી ગાંગુલી શો ‘અનુપમા’ લોકોનો ફેવરિટ શો છે. એ અલગ વાત છે કે આ શોમાં લીપ બાદ ઘણા સ્ટાર્સે શોને અલવિદા કહી દીધું હતું. આશિષ મલ્હોત્રા (તોશુ) અને મદાલસા શર્મા … Read more

શ્રદ્ધા કપૂરને કેવો લાઈફ પાર્ટનર જોઈએ છે? ફિલ્મના પ્રમોશન દરમિયાન કહી દિલની વાત

શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી 2’ 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, ત્યારથી આ ફિલ્મે વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ફિલ્મમાં શ્રદ્ધાના રોલને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મની બમ્પર કમાણી વચ્ચે શ્રદ્ધાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના લાઈફ પાર્ટનર વિશે જણાવી રહી છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર … Read more

શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શોને છોડી રહ્યો છે આત્મારામ ભીડે ? અભિનેતાએ વીડિયો પોસ્ટ કરી સ્પષ્ટતા કરી

તારક મહેતા શોના આત્મારામ ભીડેને લઈ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી હતી કે, ભીડે શો છોડી રહ્યો છે. હવે આના પર અભિનેતાએ એક વીડિયો પોસ્ટ કરી સ્પષ્ટતા કરી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી પર સૌથી વધારે લાંબા સમય સુધી ચાલનાર શો છે. આ શો વર્ષ 2008થી ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. … Read more

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આ એક્ટ્રેસના તૂટ્યા લગ્ન, 7 વર્ષ પછી પતિથી લેશે છૂટાછેડા

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ અભિનેત્રી નવીનાએ કહ્યું કે તેની અંગત જિંદગી સારી નથી ચાલી રહી. અભિનેત્રીએ સાત વર્ષ બાદ લગ્નનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. નવીના અને તેના પતિ જીત કરનાની છૂટાછેડા લઈ રહ્યા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ફીટનેસ કોચના પાત્રથી પણ ફેમસ નવીના બોલે હવે તેના પતિથી અલગ થવા જઈ … Read more

વિરાટ કોહલી હોય તો પણ શું, પત્નીની શૉપિંગ બેગ તો ઉપાડવી જ પડે ને!કિંગ કોહલીનો વિડીયો વાયરલ

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આ દિવસોમાં લંડનમાં છે, જ્યાં બંને ગ્લેમર અને લાઇમલાઇટથી દૂર નોન-સેલિબ્રિટી લાઇફ માણી રહ્યા છે. અનુષ્કા-વિરાટ(King Kohli Viral Video) હંમેશા પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ગંભીર છે અને તેને લાઈમલાઈટથી દૂર રાખતા જોવા મળ્યા છે. બંને પોતાના બાળકો વામિકા અને અકાયની પ્રાઈવસીનું પણ પૂરેપૂરું ધ્યાન રાખે છે. આ દરમિયાન, … Read more

ઉર્ફી જાવેદ પહેર્યો એવો ડ્રેસ કે જોતાં જ છોકરીઓ દારી જશે;

ઉર્ફી જાવેદ, જે તેની ફેશન સેન્સ માટે હેડલાઇન્સમાં રહે છે, તે હંમેશા લાઈમલાઈટમાં રહેવા માટે કોઈને કોઈ તક શોધે છે. તે ક્યારે અને શું કરશે તે કોઈ કહી શકતું નથી. વિચિત્ર કપડા પહેરવાના કારણે જ ઉર્ફી લાઈમલાઈટમાં(Urfi Javed Clothes)આવી અને થોડા જ સમયમાં તે એટલી ફેમસ થઈ ગઈ કે બોલીવુડ ફિલ્મોની ઓફર પણ આવવા લાગી. … Read more

‘બાહુબલી’ની દેવસેના છે લાફિંગ ડિસઓર્ડરનો શિકાર, જાણો આ વિચિત્ર બીમારીના લક્ષણો

બાહુબલી ફેમ અભિનેત્રી અનુષ્કા શેટ્ટી દુર્લભ હાસ્યની બીમારીનો શિકાર બની છે. મોટાભાગના લોકોએ આ રોગ વિશે ભાગ્યે જ સાંભળ્યું હશે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેત્રીએ પોતે આ બીમારીનો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે આ બીમારીને(Laughing Disorder)કારણે તે વધુ પડતું હસે છે. ભલે આ વાત અજીબ લાગતી હોય પણ સાચું છે કારણ કે આવા લક્ષણો હસવાની … Read more

રુપાલી ગાંગુલી છોડી દેશે અનુપમા શો? જાણો પ્રોડ્યુસરે કર્યો મોટો ખુલાસો

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર ટીવી શો ‘અનુપમા’ ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. શોમાં લીપ થયા બાદથી શોની સ્ટોરી દર્શકોને ખૂબ જ આકર્ષિત કરી રહી છે. આ એટલા માટે કારણ કે ફરી એકવાર ‘માન’ની જોડી સાથે આવી(Anupama Show Rupali Ganguly)છે. તે જ સમયે, આધ્યાએ એક વિચિત્ર પરિવારમાં રહીને તેની માતાનું સન્માન કરવાનું … Read more

‘સ્ત્રી 2’ની સફળતા વચ્ચે ઇન્સ્ટા પર વધ્યો શ્રદ્ધા કપૂરનો દબદબો, PM મોદી કરતાં પણ વધુ ફૉલોઅર્સ ધરાવતી એક્ટ્રેસ બની

સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. આ ફિલ્મે કેટલાક રેકોર્ડ તોડ્યા છે અને કેટલાક નવા રેકોર્ડ પણ બનાવ્યા છે. આ ફિલ્મમાં અભિનય કરનાર શ્રદ્ધા કપૂરના ચાહકો તેની એક્ટિંગના વખાણ કરતા થાકતા નથી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ રિલીઝ(Shraddha Kapoor Followers)થયા બાદ શ્રદ્ધા કપૂરની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે. સોશિયલ મીડિયા … Read more