રવિનાની લાડલીની ગ્લેમરસ તસવીરો વાયરલ, રાશાની સુંદરતા પર ફિદા થયા ફેન્સ

રવિના ટંડનની દીકરી રાશા થડાની ખૂબ જ પ્રતિભાશાળી છે.રાશા હજુ માત્ર 19 વર્ષની જ છે, પરંતુ તેની તસવીરો સામે મોટી મોટી હીરોઇનો ફિક્કી લાગે છે.અત્યારે રાશા ઇન્સ્ટાગ્રામ પર સેન્સેશન બની ચૂકી છે. તેને પોતાની પ્રૉફાઇલ પર પોતાની સુંદર તસવીરો શેર કરીને તગડી ફેન ફોલોઇંગને બનાવી લીધી છે.સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેના 753k થી વધુ … Read more

એમી જેક્સને એડ વેસ્ટવિક સાથે કર્યાં લગ્ન, 2 વર્ષથી સિંગરને કરી રહી હતી ડેટ

એક્ટ્રેસ એમી જેક્સન બ્રિટિશ એક્ટર અને મ્યૂઝિશિયન એડ વેસ્ટવિક સાથે લગ્ન કરી લીધાં છે. એમી અને એડે ઇટલીનાં અમાલ્ફી બીચ પર ડેસ્ટિનેશન વેડિંગ કર્યાં. લગ્નમાં એમીનો 5 વર્ષનો દીકરો એન્ડ્રિયાસ પણ શામેલ થયો. એમી અને એડવર્ડે એમનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની પહેલી તસવીર શેર કરી છે. બન્નેએ ક્રિશ્ચિયન રીતિ રિવાજો પ્રમાણે લગ્ન કર્યાં છે. જોઇન્ટ … Read more

મને કાચિંડાની જેમ પોતાને બદલવાનું ગમે છે

રાજકુમાર રાવને કોઈ ટૅગના ગુલામ નથી બનવું. એક કલાકાર હોવાથી તેને પોતાને કાચિંડાની જેમ બદલવાનું ગમે છે. તે હાલમાં ‘સ્ત્રી 2’ની સફળતાને માણી રહ્યો છે. રાજકુમારને કહેવામાં આવ્યું કે મોટા સ્ટાર્સ સાથે એક શબ્દ જોડાયેલો હોય છે. ઉદાહરણ તરીકે શાહરુખ ખાન સાથે પ્રેમ શબ્દ સંકળાયેલો છે. તો તને કયા શબ્દ સાથે જોડાવાનું ગમશે? એનો જવાબ … Read more

સ્ત્રી 2ની સફળતા ફળી અભિષેક બૅનરજીને એકસાથે ત્રણ પ્રોજેક્ટની થઈ ઑફર

અભિષેક બૅનરજી માટે ‘સ્ત્રી 2’ દ્વારા તકના નવા માર્ગ ખૂલી ગયા છે. તેનું કહેવું છે કે આ ફિલ્મની સફળતાને કારણે તેને ત્રણ પ્રોજેક્ટની ઑફર મળી છે. તે ‘વેદા’માં પણ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ જોકે ખાસ કોઈ કમાલ નથી કરી શકી, પરંતુ ‘સ્ત્રી 2’ની સફળતા તેને ફળી છે એમ કહી શકાય. ઑફર વિશે અભિષેક … Read more

TV Couple ના લગ્ન તૂટવાની અણી પર હતા, રિયાલિટી શોમાં કેવી રીતે થયું સમાધાન?

રૂબિના દિલાઈક અને અભિનવ શુક્લા ‘બિગ બોસ 14’ માં સાથે દેખાયા હતા. શોમાં આવતા પહેલા બંને છૂટાછેડા લેવાના હતા, પરંતુ સલમાન ખાને રૂબીના અને અભિનવને તેમના લગ્ન બચાવવામાં મદદ કરી. બિગ બોસ એક ટોચનો રિયાલિટી શો છે જેમાં સેલિબ્રિટી અને વિવાદાસ્પદ વ્યક્તિત્વ ઘરમાં રહેવા માટે એકબીજાના મિત્ર બની જાય છે અથવા તો દુશ્મન બની જાય છે. … Read more

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના વધુ એક એક્ટર અબ્દુલે છોડ્યો શો ? અબ્દુલે શો છોડવા પર તોડી ચુપ્પી, કહ્યુ- હું ક્યાંય નથી જઇ રહ્યો- જાણો સમગ્ર મામલો

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જ્યારથી શરૂ થયો ત્યારથી લઇને અત્યાર સુધી અનેક પાત્રો હજુ પણ જોડાયેલા છે અને પ્રખ્યાત પણ થયા છે. દિશા વાકાણીથી લઈને શૈલેષ લોઢા સુધી ઘણાએ આ શો છોડી દીધો અને ઘણી હેડલાઈન્સ બનાવી. હાલમાં જ શોમાં ગોલીનું … Read more

ડૅડી સાથે જૉઇન્ટ અકાઉન્ટ ધરાવતી ક્રિતીને નથી ખબર કે કેટલા પૈસા આવે છે અને જાય છે

ક્રિતી સૅનન ભલે ફેમસ હોય, પરંતુ તેના પૈસાનો હિસાબ આજે પણ તેના પેરન્ટ્સ રાખે છે. ક્રિતીએ ૨૦૧૪માં આવેલી ફિલ્મ ‘હીરોપંતી’થી હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. ક્રિતીનું કહેવું છે કે આજે પણ તેના ડૅડી સાથે તેનું જોઇન્ટ બૅન્ક-અકાઉન્ટ છે અને કેટલા પૈસા એમાં આવે છે અને જાય છે એની તેને જાણ નથી. એ વિશે ક્રિતી કહે … Read more

શૂટિંગ વખતે અમારે ઝાડની પાછળ જઈને કપડાં બદલવાં પડતાં હતાં

કરિશ્મા કપૂરનું માનવું છે કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ભારે પરિવર્તન આવી ગયું છે. એક સમય હતો જ્યારે વૅનિટી વૅન નહોતી અને શૂટિંગ દરમ્યાન અમારે ઝાડની પાછળ જઈને કપડાં બદલવાં પડતાં હતાં. ૧૯૯૧માં આવેલી ‘પ્રેમકૈદી’ ફિલ્મ દ્વારા કરિશ્માએ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ વખતે વૅનિટી વૅનનું કલ્ચર નહોતું. હાલમાં કરિશ્મા ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 4’માં જજ તરીકે જોવા મળી … Read more

આ ફિલ્મોમાં રાતો-રાત રિપ્લેસ થયા હતા સ્ટાર, લિસ્ટમાં શ્રદ્ધાથી લઇ ઐશ્વર્યાનું નામ છે સામેલ, જુઓ

ઘણી વખત એવું સાંભળવા મળે છે કે કોઈ અભિનેતા કે અભિનેત્રીને ફિલ્મોમાંથી હટાવી દેવામાં આવ્યા છે. પછી તેની જગ્યાએ બીજું કોઈ આવ્યું. ઘણા મોટા કલાકારો અને અભિનેત્રીઓ સાથે પણ આવું બન્યું છે. ઘણીવાર ફિલ્મોમાં મેકર્સ અન્ય સ્ટાર્સને કાસ્ટ કરવાનું પસંદ કરે છે પરંતુ પાછળથી કોઈને કોઈ કારણસર તેમને બીજા સ્ટારને કાસ્ટ કરવા પડે છે. આવું … Read more

તમન્ના ભાટિયાના આ આઉટફિટ્સ તમારી સુંદરતામાં લગાવી દેશે ચાર ચાંદ…

જો તમે પણ તમન્ના ભાટિયાની જેમ સુંદર દેખાવા માંગતા હોવ તો તમે તેનો આ લૂક અજમાવી શકો છો. આ બધા પોશાક તમારી સુંદરતામાં વધારો કરશે. તમન્ના ભાટિયાના આ આઉટફિટ્સ તમારી સુંદરતામાં વધુ વધારો કરશે. તમે આ બધા દેખાવને અજમાવી શકો છો.તમન્ના ભાટિયા તેના દરેક આઉટફિટમાં સુંદર લાગે છે. જો તમે પણ તમન્ના જેવા સુંદર દેખાવા … Read more