બોસી લુક, ટશન અને ચહેરા પર જબરદસ્ત એક્સપ્રેશન્સ… ‘ધ બકિંગહામ મર્ડર્સ’ના પોસ્ટર પર છવાઈ કરીના કપૂર
બોલિવૂડની બેબો ઉર્ફે કરીના કપૂરની અપકમિંગ ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’ છે. ફિલ્મના મેકર્સે ફિલ્મમાંથી કરીના કપૂરનું લેટેસ્ટ પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં તે બોસી લુકમાં જોવા મળી રહી છે. તેનું ટશન દરેકને આકર્ષે છે. ‘ધ બકિંગહામ મર્ડર્સ’ હંસલ મહેતાના નિર્દેશનમાં બની છે. જ્યાં કરીના કપૂર ખાન સાથે એકતા આર. કપૂર પણ છે. હાલમાં જ … Read more