ગોવિંદાને ગોળી લાગવાની ઘટના રહસ્યમય : અન્ય એક શખ્સ પણ હાજર હતો
બોલિવૂડ એક્ટર ગોવિંદા મંગળવારે સવારે આકસ્મિકરૂપે ગોળીથી ઘાયલ થયાં હતાં. ગોવિંદાએ એક નિવેદન જારી કરીને તેનાં ચાહકોને જણાવ્યું કે ડોક્ટરોએ ગોળી કાઢી નાખી છે અને તે તેનાં ચાહકોના પ્રેમ અને ભગવાનના આશીર્વાદથી તે ઠીક છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અભિનેતાને મળવા હોસ્પિટલ પહોંચી હતી. આ દરમિયાન ટીમે ગોવિંદા પાસેથી ઘટના અંગે માહિતી લીધી હતી. અહેવાલ … Read more