- Advertisement -

મનોરંજન

ઈદ પર મન્નતની બહાર પ્રશંસકોની ભીડ: શાહરૂખને જોઈને કહ્યું: હવે ચાંદ દેખાયો

 પ્રશંસકો શાહરૂખની એક ઝલક જોવા માટે દર વર્ષે ઈદની આતુરતાથી રાહ જોતા હોય છે અને કિંગખાન પોતાના ફેન્સને કયારેય નિરાશ નથી કરતાં. દર વર્ષની...

21 વર્ષની અભિનેત્રી, કોરિયન ફિલ્મોમાં કામ કરનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની, જુઓ ફોટો

અનુષ્કા સેન કોરિયન ફિલ્મોમાં કામ કરનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે, અભિનેત્રીની ઉંમર 21 વર્ષની છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા સેન વેબ...
- Advertisement -

ગોવિંદાની જેમ રાજનીતિમાં પરત ફરશે સંજય દત્ત : અફવાઓનો અંત લાવશે

લોકસભા ચૂંટણી 2024માં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે સ્ટાર્સ ગોવિંદા અને કંગના રનૌત પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરવા જઈ રહ્યા છે. ગોવિંદા રાજકારણમાં પોતાનું નસીબ...

જ્‍હાન્‍વી કપૂર ‘મેદાન’ની સ્‍ક્રીનીંગમાં બોસ લેડી તરીકે હાજર રહીઃ સફેદ બ્‍લેઝર અને મેચીંગ પેન્‍ટ સાથેના ફોટો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

 જ્હાન્વી કપૂર મેદાનની સ્ક્રીનિંગમાં બોસ લેડી તરીકે પહોંચી હતી. જ્હાન્વી કપૂરે સફેદ બ્લેઝર સાથે મેચિંગ પેન્ટ પહેર્યું હતું. નેટીઝન્સ જ્હાન્વી કપૂરની આ સૂટ-પેન્ટ સ્ટાઈલને...
- Advertisement -

અબુ ધાબીના BAPS મંદિરમાં પહોંચ્યા અક્ષય- ટાઇગર

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી...

રામાયણ માટે રણબીર-યશ લેશે આટલી ફી : બનશે બે નવી હિન્દી ફિલ્મો

ડિરેક્ટર નિતેશ તિવારીની રામાયણનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ દિવસોમાં ફિલ્મના અન્ય પાત્ર કલાકારો પર સીન શૂટ કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસો...
- Advertisement -

શું આ ઇદ બોક્સ ઓફિસ પર રોનક લાવશે? ‘બડેમિયા છોટેમિયા’ અને ‘મૈદાન’ પર મિટ

ફિલ્મ નિર્માતાઓ ઇદ પર ફિલ્મની રીલીઝ પસંદ કરતાં હોય છે. ખાસ કરીને સલમાન ખાન પોતાની નવી ફિલ્મની રીલીઝ ઇદના તહેવારમાં કરતાં હોય છે. પરંતુ...

દરેક કપલને લગ્ન પહેલાં કરવા જેવાં કામની સલાહ આપી દિગ્ગજ એક્ટ્રેસે! કેમ કહ્યું આ?

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ઝીનત અમાને તાજેતરમાં જ એક એવી પોસ્ટ (Zeenat Aman Post) મૂકી હતી કે જેણે ખૂબ જ ચર્ચા જન્માવી છે. આમ તો...
- Advertisement -