- Advertisement -

મનોરંજન

‘Chamkila’ નો પહેલો રિવ્યૂ બહાર આવ્યો, દિલજીત દોસાંજના અભિનયએ જીતી લીધા દિલ.

દિલજીત દોસાંજની ફિલ્મ 'ચમકિલા' 12મી એપ્રિલે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. તે પહેલા આ બહુપ્રતિક્ષિત ફિલ્મનો પહેલો રિવ્યુ પણ આવી ગયો છે. Chamkila...

‘બડે મિયાં છોટે મિયાં’ની રિલીઝ ડેટ કેમ મોકૂફ રાખવાનું મુખ્ય કારણ આવ્યું સામે

બહુપ્રતિક્ષિત ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે. હવે આ ફિલ્મ એક દિવસ પછી ઈદના અવસર પર સિનેમાઘરોમાં આવશે. દરમિયાન,...
- Advertisement -

લોકસભા ચૂંટણી પહેલા જ કંગના રનૌતે ખરીદી લક્ઝરી કાર ! વીડિયો થયો વાયરલ- કરોડોમાં છે કિંમત

લોકસભા ચૂંટણી પહેલા જ કંગના રનૌતે ખરીદી લક્ઝરી કાર ! કિંમત સાંભળશો તો પગ નીચેથી જમીન ખસી જશે, જુઓ બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત આ દિવસોમાં...

ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી, 20 વર્ષ જૂના લગ્નનો આવશે અંત

સાઉથ એક્ટર ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા ની અરજી દાખલ કરી છે. આ કપલે લગ્ન ના 18 વર્ષ પછી એક બીજાથી અલગ...
- Advertisement -

રામાયણમાં ‘રામ’ બનવા લાગે છે આટલી મહેનત, રણબીર કપૂરે શેર કર્યો વર્કઆઉટ વીડિયો, રાહાની દેખાઈ ઝલક

રણબીર કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'રામાયણ'ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. હાલમાં જ રણબીર કપૂરની ફિલ્મના સેટ પરથી...

આ દિવસે હીરામંડી ડાયમંડ બજારની રોનક જોવા મળશે, જાણો ટ્રેલરની રિલીઝ ડેટ

બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક સંજય લીલા ભણસાલી જબરદસ્ત ફિલ્મો આપી હવે ઓટીટીની દુનિયામાં ધમાલ મચાવવાની તૈયારી કરી રહ્યા છે. સંજય લીલા ભણસાલી તેની પ્રથમ વેબ...
- Advertisement -

નીતા અંબાણીએ આદિત્ય ગઢવીને કહ્યું “ગુજરાતનું ગૌરવ, હવે અમે તમને ગોતી લીધા છે, હું તમારી બહુ મોટી ફેન છું.”

ગુજરાતના લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવીની બોલબાલા આજે દુનિયાભરમાં છે. તેનું ખલાસી ગીત તો ખુબ જ વાયરલ થયું અને જેના બાદ આદિત્યને લોકોનો ભરપૂર પ્રેમ...

બચ્ચન પરિવારે અડધી રાત્રે જયા બચ્ચનનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો, અમિતાભ બચ્ચને અર્ધાંગિની માટે લખી હૃદય સ્પર્શી કવિતા

બોલિવૂડની ચુલબુલી એક્ટ્રેસ જયા બચ્ચન ને હવે કોઈ જ પરિચયની જરૂર નથી. એન્ટરટેઈનમેન્ટ લાઈફથી લઈને પોલિટિકલ જગત અને તેનાથી આગળ તેમણે પોતાની જાતને સાબિત...
- Advertisement -