શહેનાઝ ગિલે પહેર્યું ખુબ જ સુંદર સ્કર્ટ, અભિનેત્રીની કિલર સ્ટાઈલ જોઈને ફેન્સ ફિદા- જુઓ હોટ તસવીરો

શહેનાઝ ગિલે પહેર્યું બ્લેઝર અને શર્ટ, અભિનેત્રીની કિલર સ્ટાઈલ જોઈને ફેન્સ ફિદા, ફેન્સે પૂછ્યું, નીચે પેન્ટ પહેર્યું છે કે નહિ? જુઓ શહેનાઝ ગિલ, જે હવે બોલિવૂડની ચમકતી સિતારા બની ગઈ છે, તેણે ફરી એકવાર પોતાની મોહક અદાઓથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. તાજેતરમાં શેર કરેલી તસવીરોમાં તેણે એક લેડી બોસનો લુક અપનાવ્યો છે, … Read more

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં આપ્યા હોટ પોઝ, જુઓ બોલ્ડ અંદાજ

અભિનેત્રી મોનાલિસા હંમેશા પોતાની બોલ્ડ સ્ટાઈલ અને ફેશન સેન્સથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. મોનાલિસાએ વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં કાતિલ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં મોનાલિસા હોટ પોઝ આપતી કેમેરાની સામે જોવા મળી રહી છે.ભોજપૂરી અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં મોનાલિસાનું હોટ ફિગર જોઈ ચાહકો પણ તેના … Read more

‘તારક મહેતા કા…’ ફરી વિવાદમાં : સોનુનું પાત્ર ભજવતી પલકના નિર્માતાઓ સામે ગંભીર આરોપ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) ફરી એકવખત વિવાદોમાં છે. ક્યારેક કોઈ કલાકાર કોઈને કોઈ કારણસર લાઇમલાઇટમાં આવે છે, જેના કારણે TMKOC વિશે વાતો થવા લાગે છે. હવે અભિનેત્રી પલક સિંધવાનીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓ પર તેને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. અને કહ્યું કે તેને સેટ પર પેનિક એટેક આવી રહ્યા છે. … Read more

‘ભુલભુલૈયા-3’અને ‘સિંઘમ અગેઈન’ દિવાળી વિક એન્ડમાં થશે હિટ: બોલિવુડને આશા

હાલમાં ‘સ્ત્રી-2’થી બોકસ ઓફિસ પર સફળતાને પગલે હિન્દી ફિલ્મ ઉદ્યોગને હવે દિવાળીનાં તહેવારોમાં સફળતાની આશા છે. કારણ કે બધાની નજર હવે ‘સિંઘમ અગેઈન’ અને ‘ભૂલ ભુલૈયા-3’ પર છે. આ બન્ને ફિલ્મોની રિલીઝ પ્રોડયુસર માટે એક પડકાર બની રહેશે. એક દિવસે બે મુખ્ય ફિલ્મની રિલીઝ એકબીજાને બોકસ ઓફીસ કલેકશનને નુકશાન કરી શકે છે. જોકે ઉદ્યોગનાં ઘણા … Read more

સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદે રાજનીતિમાં ઝંપલાવ્યું

મુંબઈના અનુશક્તિનગર વિધાનસભા ક્ષેત્રમાંથી ઉમેદવારી નોંધાવશે સ્વરા ભાસ્કરના પતિ ફહાદ સામાજિક આંદોલનો દ્વારા રાજકારણમાં આવ્યા અને સપામાં જોડાયા અને હવે ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. મુંબઈના અનુ શક્તિનગર વિધાનસભા ક્ષેત્રમાંથી તેમની ઉમેદવારી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. અબુ આઝમીના નેતૃત્વમાં ફહાદે સીટ જાહેર કર્યા વિના ગઈ કાલે એક મીટિંગ બોલાવી હતી, જેમાં સુપ્રિયા સુલે … Read more

 ‘ભૂલ ભૂલૈયા 3’ ના ટીઝરને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ, કાર્તિક આર્યને પોસ્ટ કરીને આભાર વ્યક્ત કર્યો

કાર્તિક આર્યન આ દિવસોમાં લાઇમલાઇટમાં છે. તેણે તેની બહુમુખી અભિનય ક્ષમતા પણ સાબિત કરી છે, જેના કારણે તેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેણે તેની અગાઉની ફિલ્મ ચંદુ ચેમ્પિયનથી પોતાના માટે ઘણી પ્રશંસા મેળવી છે. આ પહેલા, તે મોટાભાગની ફિલ્મોમાં એસના સમાન પાત્રમાં જોવા મળ્યો હતો, પરંતુ ચંદુ ચેમ્પિયન તેની અભિનય કારકિર્દીમાં ખૂબ જ … Read more

દેવરા પાર્ટ 1 -આતે હી ચલ પડી

જુનિયર એનટીઆરની ફિલ્મે પહેલા દિવસે કરી બમ્પર કમાણી જુનિયર એનટીઆરના ફેન્સ ફિલ્મ દેવરાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને લોકોમાં ફિલનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. દરમિયાન, ‘દેવરા પાર્ટ 1’ની રિલીઝના પ્રથમ દિવસના કમાણીના આંકડા પણ સામે આવી ગયા છે.જુનિયર એનટીઆર, સૈફ અલી ખાન અને જાન્હવી કપૂર સ્ટારર ફિલ્મ દેવરા પાર્ટ 1 શુક્રવારે, … Read more

સોનાક્ષી આટલી અભિમાની કેમ છે? ઝહીરને મુંજવતો સવાલ

થોડા સમય પહેલા જ સહજીવન યાત્રા શરુ કરનારા સોનાક્ષી અને ઝહીર ઈકબાલએ દિલ ખોલીને એકબીજાની ગમતી બાબતો શેર કરી હતી.સોનાક્ષી સિન્હાએ 7 વર્ષના સંબંધ બાદ 23 જૂને ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. સોનાક્ષી સિન્હાએ લગ્નના 3 મહિના પછી તેના પતિની પોલ ખોલતા તેના સારા અને ખરાબ ગુણો વિશે જણાવ્યું. એક ઈવેન્ટમાં આ કપલે પોતાના … Read more

રાજકુમાર-તૃપ્તિની ફિલ્મ રીલીઝ થાય તે પહેલા જ વિવાદ

વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો ફિલ્મના મેકર્સ પર લાગ્યો ગંભીર આરોપવિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો ફિલ્મને લઈને વિવાદ શરુ થયો છે. આ ફિલ્મના મેકર્સ પર એક ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે મેકર્સને નોટિસ પણ ફટકારવામાં આવી છે.રાજકુમાર રાવ અને તૃપ્તિ ડીમરીની ફિલ્મ વિક્કી વિદ્યા કા વો વાલા વિડીયો રિલીઝ થાય તે પહેલા … Read more

યામી ગૌતમ મેટરનિટી બ્રેક પછી ફરી એક્ટીવ

યામી ગૌતમ તાજેતરમાં જ એક પુત્રની માતા બની છે. અભિનેત્રી પણ તેના પ્રિયજનના જન્મના ચાર મહિના પછી જ કામ પર પાછી ફરી છે. યામીએ પોતે એક પોસ્ટ શેર કરીને આ વાતની જાહેરાત કરી છે. અભિનેત્રીએ પોસ્ટમાં લખ્યું- ‘અને હવે હું પાછી આવી છું…’યામી ગૌતમ બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તેની અભિનય પ્રતિભા અને સ્ક્રીન … Read more