ફિલ્મ રિવ્યુ: દેવા રે દેવા
૨૦૨૩માં ‘બાહુબલી’ પ્રભાસની ‘મિર્ચી’ નામની ફિલ્મ આવી હતી. બૉક્સ-ઑફિસ પર સફળ રહી હતી. આ ફિલ્મના ડિરેક્ટરનું નામ કોરટાલા શિવા. ‘બાહુબલી’ના ડિરેક્ટર રાજામૌલીની હવેની ફિલ્મના હીરો મહેશ બાબુની હિટ ફિલ્મ ‘શ્રીમાન્થુડુ’ (૨૦૧૫)ના ડિરેક્ટર એટલે કોરટાલા શિવા. રાજામૌલીની જ ‘RRR’ના એક અભિનેતા રામચરણ અને તેના પિતા ચિરંજીવીને લઈને બે વર્ષ પહેલાં ‘આચાર્ય’ નામની ફિલ્મ શિવા સાહેબે બનાવી … Read more