Elvish Yadav અને Fazilpuria સામે EDની મોટી કાર્યવાહી, સંપત્તિ જપ્ત કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ યુટ્યુબર એલ્વિશ યાદવ અને ગાયક ફાઝિલપુરિયા સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ એલ્વિશ યાદવ અને સિંગર ફાઝિલપુરિયાની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ એજન્સીએ યુપી-હરિયાણામાં આ પ્રોપર્ટી જપ્ત કરી છે. ED પહેલાથી જ એલ્વિશ યાદવ અને સિંગર ફાઝિલપુરિયાના નિવેદનો રેકોર્ડ કરી ચૂકી છે અને બંનેની લાંબા સમય સુધી પૂછપરછ પણ કરી ચૂકી છે. … Read more