ADVERTISEMENT
ADVERTISEMENT

પાકિસ્તાની ફિલ્મ 10 વર્ષ બાદ ભારતમાં રિલીઝ થશે, તેમ છતાં ફિલ્મ રિલીઝને લઈ ચાલી રહ્યો છે વિવાદ

ફવાદ ખાનની ફિલ્મ ધ લિજેન્ડ ઓફ મૌલા ભટ્ટ 10 વર્ષ બાદ ભારતમાં રિલીઝ થનારી પ્રથમ ફિલ્મ બનશે, પરંતુ આને લઈ અનેક વિવાદો પણ થઈ રહ્યા છે. તો જાણો શું છે ફિલ્મને લઈ સમગ્ર મામલો. પાકિસ્તાન અભિનેતા ફવાદ ખાને ભારતની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે, તેને ચાહકો પસંદ પણ કરે છે.આલિયાથી લઈ સોનમ કપુર સાથે પણ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

નગ્ન ફોટોશૂટ સરળ નથી હોતા, મેં કરાવ્યા

પ્લેબોય મેગેઝિન માટે શર્લિન ચોપરાએ દારૂ ઢીંચીને કરાવેલું ફોટોશૂટ આજેય ચર્ચામાંશર્લિન ચોપરાએ પ્લેબોય મેગેઝિન માટે વસ્ત્રો ફગાવીને ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટને કારણે તે ખૂબ જ ચર્ચામાં આવી ગઈ હતી.આ માટે તેને પહેલા દારૂ પીધો પછી નગ્ન ફોટોશૂટ કરાવ્યું, આવું કરનારી પ્રથમ બોલિવૂડ એક્ટ્રેસ હતીઅભિનેત્રી અને મોડેલ શર્લિન ચોપરા ઉદ્યોગની બોલ્ડ સ્ટાર છે. તેના ગ્લેમરસ … Read more

‘લાપતા લેડીઝ’ ને ઓસ્કારનું નોમીનેશન મળતા આમીર આસમાનમાં

કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’એ ધૂમ મચાવી દીધી છે. આમિર ખાને પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ ઓસ્કારમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી છે. આ ફિલ્મે 29 ભારતીય ફિલ્મોને પછાડીને બાજી મારી છે.કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને ઓસ્કાર એવોર્ડ્સ 2025 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ‘ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા’એ આ અંગે જાહેરાત કરી … Read more

દિગ્દર્શક રાહી અનિલ બર્વેએ તુમ્બાડ 2’થી છેડો ફાડ્યો

લોભ અને વાસનાની આસપાસ ઘેરાતી વાર્તામાં નવો અધ્યાય ઉમેરાશે પણ કમાન નવા હાથમાં રહેશેબહુચર્ચિત ફિલ્મ તુમ્બાડ ની સિક્વલને લઈને કેટલીક મુશ્કેલીઓ સામે આવી રહી છે. હાલમાં જ ફિલ્મના દિગ્દર્શક રાહી અનિલ બર્વેએ કહ્યું હતું કે તે આ ફિલ્મની સિક્વલમાં કામ નહીં કરે.આથી હવે આ ફિલ્મની કમાન કોઈ અન્ય દિગ્દર્શકને સોપવામાં આવશે.બર્વેના જણાવ્યા અનુસાર, તેની આગામી … Read more

આજકાલ પ્રેમ જલ્દી હવા થઈ જાય છે

પીઢ ગાયિકા આશા ભોંસલેએ તાજેતરમાં છૂટાછેડા વિશે વાત કરી છે અને યુવા પેઢીના વલણ વિશે ચિંતા વ્યક્ત કરી છે. આશા માને છે કે આજકાલ લોકોમાં પ્રેમ ખૂબ જ ઝડપથી ઓછો થઈ જાય છે અને તેઓ સરળતાથી અલગ થવાનો નિર્ણય કરે છે. એક વાતચીતમાં પીઢ ગાયિકાએ ઉમેર્યું કેમેં મારા મોટા ભાગના વર્ષો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિતાવ્યા છે … Read more

મમ્મી તનુજા વિશે કાજોલ કહે છે : ૮૧ની નહીં, ૧૮ની

ગઈ કાલે તનુજાની ૮૧મી વર્ષગાંઠ હતી એ નિમિત્તે કાજોલે મમ્મી અને બહેન તનીશા સાથેનો ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને મમ્મીને એવરગ્રીન, ક્રેઝી અને બ્યુટીફુલ દેવી ગણાવીને કહ્યું હતું કે તે ૮૧ એટલે કે ૧૮ વર્ષની છે.

જાસ્મીન ભસીન સાથે અલી ગોની થયો રોમેન્ટિક, ફોટો શેર કરતા જ એક્સ ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિકે કર્યું આ કામ

હાર્દિક પંડ્યા સાથે રિલેશનશિપમાં આવતા પહેલા નતાશા સ્ટેનકોવિક અલી ગોની સાથે રિલેશનશિપમાં હતી. જ્યારે બંનેનું બ્રેકઅપ થયું ત્યારે નતાશાએ હાર્દિકને ડેટ કરવાનું શરૂ કર્યું અને અલીએ તેના મિત્ર અને એક્ટ્રેસ જાસ્મીન ભસીન સાથે આગળ વધ્યો હતો. આ દરમિયાન નતાશાએ હાર્દિક સાથે લગ્ન કર્યા અને છૂટાછેડા પણ લઈ લીધા. જ્યારે જાસ્મિન અને અલીએ લગ્ન કર્યાં નથી … Read more

છૂટાછેડાના સમાચાર પર Aishwarya Raiએ લગાવ્યો બ્રેક, પેરિસ ફેશન વીકમાં અભિષેકના પ્રેમની નિશાની કરી ફ્લોન્ટ

ઐશ્વર્યા રાય તેના સંબંધો માટે સતત હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં બોલિવૂડની સુંદર અભિનેત્રીએ છૂટાછેડાના સમાચાર પર પૂર્ણવિરામ લગાવી દીધું હતું. હાલમાં તે પેરિસ ફેશન વીક 2024માં ધૂમ મચાવી રહી છે. તાજેતરમાં જ રેડ ગાઉનમાં તેનો ગ્લેમરસ લુક સામે આવ્યો હતો. છૂટાછેડાની અફવાઓ પર બ્રેક લગાવતા, ઐશ્વર્યા રાયે રેમ્પ પર અભિષેક બચ્ચનની પ્રેમની નિશાની ફ્લોન્ટ કરી … Read more

કરણ જોહર પર ઝોયા અખ્તર ગુસ્સે, મેલ એક્ટર્સને ઓછી ફી આપવાની આપી સલાહ

બોલિવૂડમાં દરેક ફિલ્મ સાથે કલાકારોની ફી વધી રહી છે. મોટા સ્ટાર્સની ફીના કારણે ફિલ્મોનું બજેટ વધી જાય છે અને જ્યારે ફિલ્મ કમાણી કરી શકતી નથી ત્યારે મેકરને મોટું નુકસાન થાય છે. અજય દેવગનથી લઈને અક્ષય કુમાર સુધીના કલાકારોની ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ નથી કરી રહી. આ સેલેબ્સની ફિલ્મો શરૂઆતના દિવસે માત્ર 3-4 … Read more

પેરિસ ફેશન વીકમાં એશ-આલિયાનો જલવો, હટકે અંદાજમાં લોકોને આપી ફ્લાઇંગ કિસ

પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા રાય અને આલિયા ભટ્ટનો જલવો જોવા મળ્યો. ફરી એકવાર સ્ટાઇલિશ ડીવાઝ રેમ્પ પર ખૂબસુરતીનો જલવો જોવા મળ્યો. બન્નેની અદાઓએ દરેક લોકોનું દિલ જીતી લીધું. બન્ને એક્ટ્રેસ બ્યુટી કંપની લોરિયલની બ્રાન્ડ એમ્બેસેડર છે. ઐશ્વર્યા છેલ્લાં ઘણાં સમયથી ફેશન વીકનો હિસ્સો બની રહી છે. જ્યારે આલિયા આ બ્યુટી કંપની માટે પહેલીવાર રેમ્પ પર … Read more