મારા માટે ફેશન માત્ર સારું દેખાવું કે ટ્રેન્ડ ફોલો કરવો નથી
ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ જ ઓળખ ઊભી કરનાર ભૂમિ પેડનેકર પહેલી હરોળની એક્ટ્રેસીસમાં સ્થાન પામવા માટે થોડાંક જ ડગલાં પાછળ છે. ભૂમિ પેડનેકરે અત્યાર સુધી અલગ અલગ ભૂમિકાઓ ભજવીને ઈન્ડસ્ટ્રીને ચોંકાવી દીધા છે. એક સમય એવો પણ હતો કે તેમના પર ગ્લેમર વર્લ્ડમાં ફિટ એન્ડ ફાઇન રહેવા માટે દબાણ હતું. જોકે, … Read more