અરિજિત સિંહની સાદગીની દીવાનગી, કોન્સર્ટમાં મહિલા ફેનની માફી માગી
ગાર્ડ મહિલાને ખેચીને દુર લઈ જઇ રહ્યો હતો તે જોઈ અરિજિત સિંહનું દિલ દ્રવી ઉઠ્યું અરિજીત સિંહની ગણના એક ખુબ જ સારા કલાકાર તરીકે થાય છે, તે પોતાના વર્તનના લીધે ફેન્સના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી શક્યો છે.અરિજીત સિંહના કોન્સર્ટનો એક વીડિયો આ દિવસોમાં ચર્ચામાં છે. વીડિયોમાં તે એક મહિલા ફેન્સની માફી માંગતો જોવા … Read more