ADVERTISEMENT
ADVERTISEMENT

‘ખતરો કે ખિલાડી 14’: ગ્રાન્ડ ફિનાલે પહેલાં લીક થયુ વિનરનું નામ, લોકો થયા નિરાશ, જાણો ટોપ 5 ફાઇનલિસ્ટ

રોહિત શેટ્ટીનો સ્ટંટ બેસ્ડ રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી 14’ હવે લાસ્ટ પડાવ પર છે. આ શોને એનાં ટોપ 5 મળી ગયા છે. એકસાથે ત્રણ ખેલાડીઓ વિનર બનવાની રેસમાંથી બહાર થઇ ચુક્યા છે. કરણવીર મેહરા જે ટિકિટ ટૂ ફિનાલે જીતીને પહેલાં ફાઇનલિસ્ટ થયા હતા. ત્યારબાદ શાલીન ભનોત અને ગશ્મીર મહાજનીએ જોઇન કર્યું હતું. જો કે … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

સ્ત્રી 2 બાદ બોક્સ ઓફિસ પર તુમ્બાદનું રાજ, જાણો કેટલી કરી કમાણી..

સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર લાંબા સમયથી રાજ કરી રહી છે. 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ અભિનીત ફિલ્મે 38 દિવસ પૂરા કર્યા છે અને અત્યારે પણ ફિલ્મ તેની મજબૂત પકડ જાળવી રહી છે. જો કે, ‘હસ્તર’ સ્ત્રી 2ને બોક્સ ઓફિસના સિંહાસન પરથી હટાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. 13 સપ્ટેમ્બરે … Read more

કૅનેડાથી મોદીના કાર્યક્રમ માટે ચાર્ટર્ડ પ્લેનમાં અમેરિકા ગયો આદિત્ય ગઢવી

સુપરસ્ટાર ફોક-રૉક ગાયક આદિત્ય ગઢવી આજકાલ વિદેશમાં વધુ હોય છે. છેલ્લા થોડા વખતથી તેના શો અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ, કૅનેડા વગેરે દેશોમાં ચાલી રહ્યા છે. આ જ ભાગદોડ અંતર્ગત આદિત્ય કૅનેડાથી એક સ્પેશ્યલ શો માટે ચાર્ટર્ડ પ્લેનમાં અમેરિકા ગયો એવું તેણે પોતે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું. આદિત્યએ ઇન્સ્ટાગ્રામ પર એક પ્લેન સાથેની … Read more

Disney+ Hotstarની વેબ સિરીઝ ‘ધી નાઇડ મેનેજર’ ઇન્ટરનેશિલ એવોર્ડ્ઝ 2024 માટે થઈ નોમિનેટ

Hotstar સ્પેશિયલ્સ ધી નાઇટ મેનેજરને એમી ઇન્ટરનેશનલ એવોર્ડ્ઝ 2024 ખાતે બેસ્ટ ડ્રામા સિરીઝ માટે નોમિનેશન પ્રાપ્ત થયુ છે. ધી નાઇટ મેનેજર હાઇ-ઓક્ટેન થ્રીલર છે જેને ભવ્ય ડ્રામા અને મનોહર દ્રષ્યોમાં આવરી લેવામાં આવ્યુ છે જે શેલ્લી રુંગ્ટા અને શાન સેનગુપ્તા વચ્ચેના આખરી શોડાઉનનું વૃત્તાંત કહે છે. જ્હોન લે કેરેની નવલકથા ‘ધ નાઇટ મેનેજર’ નું હિન્દી … Read more

અમિત જી 82 વર્ષના છે અને હજુ પણ દિવસમાં 10 કલાક કામ કરે છે

રજનીકાંત અને અમિતાભ બચ્ચન ૩૩ વર્ષ પછી સાથે કામ કરી રહ્યા છે. તેઓ એક તામિલ ફિલ્મમાં સાથે આવી રહ્યા છે જેનું નામ છે ‘વેટયન’, જેનો અર્થ થાય છે શિકારી. રજનીકાંત આ ફિલ્મમાં શીર્ષક ભૂમિકા ભજવી રહ્યા છે અને અમિતાભની આ પહેલી તામિલ ફિલ્મ છે. ૧૦ ઑક્ટોબરે રિલીઝ થનારી આ ફિલ્મના ચેન્નઈમાં યોજાયેલા ઑડિયો-લૉન્ચ વખતે રજનીકાંતે … Read more

મારા પહેલવહેલા શૉટ માટે હું આખો દિવસ અને આખી રાત રાહ જોઈને બેસી રહેલી

કરીના કપૂરે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પચીસ વર્ષ પૂરાં કર્યાં છે એની ઉજવણી ચાલી રહી છે ત્યારે તેણે પોતાની પહેલી ફિલ્મ ‘રેફ્યુજી’ના સૌપ્રથમ દિવસની વાતો શૅર કરી છે. ‘રેફ્યુજી’થી અભિષેક બચ્ચને પણ બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો અને એ ફિલ્મ જે. પી. દત્તાએ ડિરેક્ટ કરી હતી. કરીના એ વખતે ૧૯ વર્ષની હતી. પોતાની પહેલી ફિલ્મના પહેલા દિવસે પહેલવહેલો સીન … Read more

પૅરિસની કૉન્સર્ટમાં ફૅનને દિલજિતે રિટર્ન ગિફ્ટમાં જૅકેટ આપ્યું

પંજાબી સિંગર અને ઍક્ટર દિલજિત દોસાંઝ અત્યારે વર્લ્ડ ટૂર પર છે અને એ અંતર્ગત હાલમાં જ તેની કૉન્સર્ટ પૅરિસમાં હતી. આ કૉન્સર્ટ દરમ્યાન એક ફૅને પોતાનો ફોન સ્ટેજ પર ફેંક્યો એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. સ્ટેજ પર ફોન ફેંકાયો એ જોઈને દિલજિતને આશ્ચર્ય થાય છે અને તે ગાવાનું બંધ કરીને ફૅનને કહે … Read more

શું છે કોલ્ડપ્લે, જેનો ભારતમાં ખૂબ જ ક્રેઝ છે, ટિકિટોના ભાવ છે 3 લાખથી 7 રુપિયા

કોલ્ડપ્લેનો કોન્સર્ટ આવતા વર્ષની શરૂઆતમાં ભારતમાં યોજાશે. તેની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે અને તેને ખરીદવા માટે લોકોમાં દોડધામ ચાલી રહી છે. તો ચાલો જાણીએ આખરે આ કોલ્ડપ્લે શું છે જેનો ભારતમાં ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે.ભારતમાં કોલ્ડપ્લેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેના મુંબઈ કોન્સર્ટની ટિકિટ મેળવવા માટે લોકો કલાકો લાઈનમાં ઉભા … Read more

ભૂલભુલૈયા 3 સાથે હવે દિવાળી પર કદાચ નહીં ટકરાય સિંઘમ અગેઇન

આ વખતની દિવાળી પર થનારો ‘ભૂલભુલૈયા 3’ અને ‘સિંઘમ અગેઇન’નો બહુચર્ચિત જંગ કદાચ ટળી જાય એવી શક્યતા છે. ફિલ્મજગતમાં ગઈ કાલે એવી ચર્ચા ઊપડી હતી કે ‘સિંઘમ અગેઇન’ બે અઠવાડિયાં માટે પોસ્ટપોન થશે અને ૧૫ નવેમ્બરે રિલીઝ થશે. આ સંદર્ભમાં ડિરેક્ટર રોહિત શેટ્ટી, અજય દેવગન અને નિર્માતાઓ વચ્ચે હારબંધ મીટિંગો ચાલી રહી છે. ‘સ્ત્રી 2’ની ગજબ … Read more

એમી એવોર્ડ્ઝમાં કોના રેડ કાર્પેટ લૂક ચર્ચામાં રહ્યા

બહુપ્રતિષ્ઠિત ફિલ્મ અને ટેલિવિઝનના આંતરરાષ્ટ્રિય કક્ષાના એમી એવોર્ડ્ઝનો 76મો સમારોહ રવિવારે લોસ એન્જેનસ, કેલિફોર્નિયા ખાતે યોજાયો હતો. જેમાં અનેક કલાકારોના રેડ કાર્પેટ લૂક ખુબ વખણાયા તો કેટલાંક કલાકારોના લૂકને ફની પણ ગણાવાયા છે. ખાસ કરીને સેલેના ગોમેઝ, ક્વિન્ટા બ્રનસન, જેનિફર એનિસ્ટન અને મેરીલ સ્ટ્રીપના લૂક બહુ વખણાયા હતા. જ્યારે સારા પોલ્સન અને હોલેન્ડ ટેઇલરના લૂક … Read more