70 વર્ષની રેખા કેટલી જુવાન લાગે છે !
જાહેરમાં બહુ ઓછી દેખાતી રેખા મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી. તે 27 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં યોજાનારા ચોવીસમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (આઇફા) એવોર્ડસમાં ભાગ લેવા જઇ રહી હતી. આ એવોર્ડસ સમારંભમાં રેખા પફોર્મ કરવાની છે. આવતા મહિને 70 વર્ષની થનારી રેખાનો એરપોર્ટ લુક જોઇને ખુશ થઇ ગયા હતા. ફુલ બ્લેક ડ્રેસ, ગળામાં સફેદ સ્કાર્ફ, … Read more