પેરિસ ફેશન વીકમાં સોનમ કપૂરે બ્લેક ડ્રેસમાં મચાવી ધૂમ, ફેંસએ કહ્યું ફેશન ક્વીન

વર્ષમાં બે વાર આયોજિત ‘પેરિસ ફેશન વીક’માં દુનિયાભરની ગ્લેમર ક્વીન્સ ભાગ લે છે. આ ફેશન વીકમાં ભાગ લેનારી સુંદર અભિનેત્રીઓ અને મૉડલ્સ અહીં પોતાની સુંદરતા બતાવે છે. તાજેતરમાં આયોજિત પેરિસ ફેશન વીકમાં આલિયા ભટ્ટે ડિઝાઇનર ગૌરવ ગુપ્તાના ડ્રેસમાં તેની સુંદરતા દર્શાવી હતી. આલિયા બાદ હવે બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર પણ સોશિયલ મીડિયા પર વાહવાહી મેળવી … Read more

લગ્નના થયા 8 વર્ષ, પતિ મોહસિન મીરથી અલગ થશે ઉર્મિલા માતોંડકર? કોર્ટમાં કરી અરજી

ઉર્મિલા માતોંડકર ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. ઉર્મિલાએ 2016માં બિઝનેસમેન મોહસિન મીર સાથે લગ્ન કર્યા હતા. હવે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉર્મિલા લગ્નના 8 વર્ષ બાદ તેના પતિથી અલગ થવા જઈ રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના ફેન્સ સાથે જોડાયેલી … Read more

પેરિસ ફેશન વીકમાં સ્પ્રિંગ-સમર શો

ફેશનના પાટનગર ગણાતા પેરિસમાં વર્ષના સૌથી મોટા ફેશન વીકનું આયોજન થયું છે. આ ફેશન વીકમાં જાણીતી મોડેલ અને હોલિવૂડ સ્ટાર્સ સાથે બોલિવૂડ સુંદરીઓ પણ રેમ્પ વોક કરી રહી છે. ઐશ્વર્યા રાય અને આલિયા ભટ્ટે ફેશન શોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગઈ કાલે પેરિસમાં પહોંચતાની સાથે જ ઐશ્વર્યાએ પોતાના હાથ પર વેડિંગ રિંગ બતાવી હતી. રેમ્પ … Read more

નવ્યા નવેલી નંદાની આ હરકતે મામી ઐશ્વર્યા રાયનું કર્યું અપમાન, ફેન્સે સંભળાવી ખરીખોટી, જાણો શું છે મામલો

અમિતાભ બચ્ચનની લાડલી નવ્યા નવેલી નંદા બોલિવૂડથી દૂર છે. તેમ છતાં સતત કોઈને કોઈ વાતે ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયામાં નવ્યા ખૂબ એક્ટિવ છે. નવ્યા નવેલીનાં ફ્રેન્ડ લિસ્ટમાં અનેક સેલેબ્સનું નામ છે. જોકે લેટેસ્ટમાં સોશિયલ મીડિયામાં કંઈક એવું કર્યું કે જે એની મામી એટલે કે ઐશ્વર્યા રાય બચ્ચનનાં ફેન્સને જરા પણ આ વાત ગમી … Read more

બૉલીવુડમાં કરીઅર બનાવવા માગતી રિયા સિંઘાની સૌપ્રથમ ફિલ્મ તો આવવામાં જ છે

લવ સ્ટોરી ઑફ નાઇન્ટીઝમાં તે સેકન્ડ હિરોઇન તરીકે જોવા મળશે રાજસ્થાનના જયપુરમાં રવિવારે મિસ યુનિવર્સ ઇન્ડિયાનું ટાઇટલ જીત્યા બાદ અમદાવાદની ૧૯ વર્ષની રિયા સિંઘાએ ‘મિડ-ડે’ સમક્ષ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મારું સપનું સાચું પડ્યું છે. હું ૧૫ વર્ષની હતી ત્યારથી સપનું જોતી હતી કે હું મિસ ઇન્ડિયા ક્યારેક બનીશ, મારું આ સપનું પૂરું … Read more

‘પુષ્પા 2’ની રિલીઝ ડેટ ફાઈનલ, પ્રોડ્યુસર બન્ની વાસુની ખાતરી

પુષ્પા-2 6 ડિસેમ્બરે થિએટરમાં રિલીઝ થશે અલ્લૂ અર્જૂનની ‘પુષ્પા 2’ની તેના ફૅન્સ છેલ્લાં બે વર્ષથી રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મ પહેલાં ઓગસ્ટમાં રિલીઝ થવાની હતી, પરંતુ વિવિધ કારણોસર ફિલ્મ પાછી ઠેલાઈ હતી. પછી તેની રિલીઝ અંગે અનેક ચર્ચાઓ અને અફવાઓ ચાલી હતી. હવે અંતે ફિલ્મના પ્રોડ્યુરે ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે. તેમણે … Read more

સામંથાએ આલિયા-દીપિકાને પાછળ રાખ્યા

સામંથા રુથ પ્રભુએ આલિયા ભટ્ટ, દીપિકા પાદૂકોણ, નયનતારા અને શ્રદ્ધા કપૂરને પાછળ રાખી દીધાં છે અને તે મોસ્ટ પોપ્યુલર ફિમેલ ફિલ્મ સ્ટાર ઇન ઇન્ડિયા ગઈ છે. તાજેતરના એક સર્વે મુજબ, સામંથા પહેલા તેમજ આલિયા બીજા ક્રમે રહી છે. આ યાદીમાં દીપિકા પાદુકોણ, નયનતારા, કાજલ અગ્રવાલ, શ્રદ્ધા કપુર, ત્રિશા, કેટરિના કૈફ, રશ્મિકા મંદાના અને કિઆરા અડવાણી … Read more

‘વીર સાવરકર’નો વિવાદઃ ઓસ્કારમાં ઓફિશિયલ એન્ટ્રીના દાવાને પડકાર

રણદીપ હુડાના ડાયરેક્શનમાં બનેલી બાયોપિક ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ને ઓસ્કાર એવોર્ડમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ કરાઈ હોવાની અટકળો ચાલી છે. કિરણ રાવની ‘લાપતા લેડીઝ’ને ભારતની ઓફિશિયલ એન્ટ્રી જાહેર કર્યા બાદ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’નું નામ આવતાં આશ્ચર્ય ફેલાયું છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ રવિ કોટાકારાએ આ અંગે સ્પષ્ટતા કરી છે કે, રણદીપ હુડાએ કરેલી એનાઉન્સમેન્ટ … Read more

ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી એવોર્ડ

ગુજરાતી ફિલ્મો છેલ્લાં કેટલાક વખતથી વૈવિધ્યસભર વિષયવસ્તુ સાથે બની રહી છે, ત્યારે રાષ્ટ્રિય સ્તરે હવે ગુજરાતી ફિલ્મોની નોંધ લેવાતી થઈ છે, અને નેશનલ એવોર્ડ સહીતનાં એવોર્ડઝ પણ મળતા થયા છે. હવે વધુ એક ગુજરાતી ફિલ્મને આંતરરાષ્ટ્રિય સ્તરનો એવોર્ડ મળ્યો છે. ગુજરાતી ફિલ્મ ‘મારણ’નેશિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ 2024માં બેસ્ટ ફીચર ફિલ્મ કેટેગરીનો એવોર્ડ મળ્યો છે. … Read more

ઐશ્વર્યા રાય બચ્ચન પેરિસ ફેશન વીકથી રિટર્ન, પુત્રી આરાધ્યા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી

આંતરરાષ્ટ્રીય ફિલ્મો અને ફેશન ઇવેન્ટ્સમાં નિયમિત હાજરી આપે છે. ભલે પછી તે કાન્સ ફેસ્ટિવલ હોય કે પેરિસ ફેશન વીક. તાજેતરમાં, તેણે ફેમસ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એકટ્રેસે રેડ ગાઉન પહેરીને રેમ્પ વોક કર્યું હતું. ઘણા હોલીવુડ સેલેબ્સ સાથે વાતચીત કરી તેના દેખાવ પર લોકોને આશ્ચર્યચકિત બનાવ્યા પછી, અભિનેત્રી અને બ્યુટી કવિન તેની બેસ્ટી અને … Read more