કોકિલકંઠી કિંજલ દવેનો અદ્ભુત ટ્રેડિશનલ લુક
જેને ગુજરાતી ગીતોને એક નવી ઓળખ આપી છે તે કોકિલકંઠી કિંજલ દવેનું નામ ગુજરાતની લોકપ્રિય ગાયિકાઓમાં પ્રખ્યાત છે. તેના જીવન વિશેની પણ અવનવી વાતો તેના ફેન્સ જાણવા માટે ખુબ જ આતુર હોય છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણી ચણીયા ચોલી પહેરીને પોઝ આપતી જોઈ શકાય છે. … Read more