જાસ્મીન ભસીન સાથે અલી ગોની થયો રોમેન્ટિક, ફોટો શેર કરતા જ એક્સ ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિકે કર્યું આ કામ
હાર્દિક પંડ્યા સાથે રિલેશનશિપમાં આવતા પહેલા નતાશા સ્ટેનકોવિક અલી ગોની સાથે રિલેશનશિપમાં હતી. જ્યારે બંનેનું બ્રેકઅપ થયું ત્યારે નતાશાએ હાર્દિકને ડેટ કરવાનું શરૂ કર્યું અને અલીએ તેના મિત્ર અને એક્ટ્રેસ જાસ્મીન ભસીન સાથે આગળ વધ્યો હતો. આ દરમિયાન નતાશાએ હાર્દિક સાથે લગ્ન કર્યા અને છૂટાછેડા પણ લઈ લીધા. જ્યારે જાસ્મિન અને અલીએ લગ્ન કર્યાં નથી … Read more