જો તમે રોમેન્ટિક ડ્રામા જોવાના શોખીન છો, તો MX Player પર આ 5 ટર્કિશ સિરીઝ જુઓ મફતમાં

ભારતમાં પાકિસ્તાની અને તુર્કી નાટકોનો ક્રેઝ ઘણો વધારે છે. ઘણા તુર્કી નાટકો છે જેના લોકો દિવાના છે. તો જો તમને પણ તુર્કીમાં બનેલા ડ્રામા જોવાનું પસંદ છે, તો આજે અમે તમને એવા પાંચ નામ જણાવી રહ્યા છીએ, જેને તમે બિલકુલ ફ્રીમાં જોઈ શકો છો.લોકપ્રિય નાટકો ‘અર્તુરુલ ગાઝી’ અને ‘પ્યાર લફઝોં મેં કહાં’ પછી ભારતમાં તુર્કી … Read more

‘હાર્દિક-નતાશા એકસાથે…’, છૂટાછેડાના 2 મહિના બાદ પ્રેમથી થઈ મુલાકાત? થયો ખુલાસો

નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ આ વર્ષે જુલાઈ 2024માં તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી. બંનેએ એકસાથે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે 4 વર્ષ સુધી સાથે રહ્યા બાદ તેઓએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે પરંતુ તેઓ તેમના પુત્ર અગસ્ત્યની સંભાળ એક સાથે રાખશે. જોકે, આ નિર્ણયથી તેના ફેન્સ ઘણા … Read more

થોડા તડપના તો બનતા હૈના

રણબીર કપૂર સાથેની ફિલ્મ ‘ઍનિમલ’ પછી નૅશનલ ક્રશ બની ગયેલી તૃપ્તિ ડિમરીની ગાડી સડસડાટ દોડી રહી છે. ‘ઍનિમલ’ પછી વિકી કૌશલ સાથેની સફળ ‘બૅડ ન્યુઝ’ પછી તેની ઉપરાઉપરી પાંચ ફિલ્મો મુખ્ય હિરોઇન તરીકે આવી રહી છે એના વિશેનો રિપોર્ટ તમે ‘મિડ-ડે’માં ગયા અઠવાડિયે વાંચ્યો. આમાંની જ એક ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો`ના કેટલાક … Read more

બોક્સ ઓફિસ પર ‘સ્ત્રી 2’ નો જાદુ હજી પણ યથાવત, 39 દિવસ પછી પણ કરોડોમાં કમાણી

અમર કૌશિક નિર્દેશિત ફિલ્મ સ્ત્રી 2 દરેક ફિલ્મો પર ભારે પડી રહી છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની જબરદસ્ત એક્ટિંગે લોકોને દિવાના કરી દીધા છે. એવા ઘણા સીન છે જેને જોઈને તમે હસી હસીને બેવડ વળી જાઓ. ફિલ્મ સ્ત્રી 2 ની બોક્સ ઓફિસ પર થોભવાનું થવાનું નામ લઈ રહી નથી. આ ફિલ્મ રિલીઝના 39 … Read more

‘હું દુનિયાથી કેમ ડરું? મારા ઘરમાં…’, કરણ જોહરે બાળકોને લઇને કહી ‘આવી’ વાત, શું ખરેખરે આવું હશે?

કરણ જોહર સોશિયલ મિડીયામાં ખૂબ એક્ટિવ રહે છે. સામાન્ય રીતે બાળકોની સાથે વીડિયો શેર કરતો હોય છે. જો કે કરણ જોહરનાં આ વીડિયો બાળકોને ખૂબ પસંદ પડતા હોય છે. લેટેસ્ટમાં કપિલ શર્માનાં શો ઘ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો સિઝન 2 દરમિયાન કરણ જોહર એનાં બાળકો યશ અને રૂહી સાથેનાં બોન્ડિંગ વિશે ખુલીને વાત કરી હતી. … Read more

ગિનીસ વર્લ્ડ રેકોર્ડે ‘મોસ્ટ પ્રોલિફિક’ ઈન્ડિયન સ્ટારનું સન્માન ચિરંજીવીને

સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મેગા સ્ટાર કહેવાતા ચિરંજીવીને રવિવારે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ સર્ટિફિકેટ એનાયત થયુ હતું. આ સર્ટિફિકેટમાં તેમને ભારતીય ફિલ્મ જગતના ‘મોસ્ટ પ્રોલિફિક સ્ટાર’ ગણવવામાં આવ્યા હતા. હૈદરાબાદ ખાતે યોજાયેલી એક ઈવેન્ટમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિએ ચિરંજીવીને આ સર્ટિફિકેટ આપ્યું હતું. ચિરંજીવીને 20મીએ આ સન્માન પ્રાપ્ત થયું હતું અને 22મીએ એક ઈવેન્ટમાં સર્ટિફિકેટ અપાયુ હતું. … Read more

દિલજિતના પગલે, એપી ધિલ્લોન અને બ્રિટિશ બેન્ડ ભારતમાં કોન્સર્ટ કરશે

ભારતની નવી પેઢીમાં રેપર અને કોન્સર્ટ ખૂબ લોકપ્રિય છે. દિલજિત દોસાંજની ઈન્ડિયા ટૂર અત્યારે ચર્ચામાં છે. રૂ.20000 જેટલી કિંમત હોવા છતાં દિલજિતના કોન્સર્ટની 2.5 લાખ ટિકિટ બૂક થઈ ગઈ છે. દિલજિતને મળેલી સફળતાથી ઉત્સાહિત થઈને એપી ધિલ્લોન અને બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે દ્વારા ભારતમાં કોન્સર્ટનું એલાન થયું છે. કોલ્ડ પ્લેની ટિકિટનું બુકિંગ પણ 22મીથી શરૂ થઈ … Read more

ફવાદ ખાનની કમબેક ફિલ્મમાં રિદ્ધિ ડોગરાએ વાણી કપૂરને રીપ્લેસ કરી

પાકિસ્તાની એક્ટર્સને આવકારવા માટે બોલિવૂડ લાંબા સમયથી થનગની રહ્યું છે. જો કે ઓડિયન્સમાં બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડ થવાની આશંકાથી નવા પ્રોજેક્ટ્સ શરૂ થઈ શકતા નથી. પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની છેલ્લી બોલિવૂડ ફિલ્મ 2016માં રિલીઝ થઈ હતી, જેને કરણ જોહરે પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મ પછી ભારતીય ઓડિયન્સે પાકિસ્તાની કલાકારોનો વિરોધ શરૂ કરતાં ફવાદ ખાનને અન્ય પ્રોજેક્ટ્સ … Read more

IIM-Aના ક્લાસમાં બ્રેક લઈ નવ્યાએ કરિશ્મા-અનન્યા સાથે મજા કરી

અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ એક્ટિંગમાં નસીબ અજમાવવાના બદલે બિઝનેસ મેનેજમેન્ટમાં કરિયર બનાવવાનો નિર્ણય લીધો છે. નવ્યાએ નંદા પરિવારના વારસાને આગળ વધારવાનું પસંદ કર્યું છે. નવ્યાએ બિઝનેસના નવા પાઠ શીખવા માટે IIM-અમદાવાદમાં એડમિશન લીધેલું છે. અન્ય વિદ્યાર્થીઓની સાથે IIM-Aમાં નિયમિત ક્લાસ એટેન્ડ કરી રહેલી નવ્યાએ તાજેતરમાં બ્રેક લીધો હતો. નવ્યાએ એક એવોર્ડ ફંક્શનમાં કરિશ્મા … Read more

તેરે ઈશ્ક મૈં : ‘રાંઝણા’ની સીક્વલમાં તૃપ્તિ ડીમરી સાથે ધનુષનો રોમાન્સ

તૃપ્તિ ડિમરીને ‘એનિમલ’ની સફળતા બાદ સંખ્યાબંધ ફિલ્મો ઓફર થઈ રહી છે. તૃપ્તિની કરિયરનો ગોલ્ડન પિરિયડ શરૂ થયો હોવાથી મોટાં પ્રોડક્શન હાઉસ પણ તેની સાથે કામ કરવા આતુર છે. રાજકુમાર રાવ સાથેની ફિલ્મ વિકી વિદ્યા કા વો વાલા વીડિયો ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ઉપરાંત પણ અન્ય ફિલ્મો પાઈપલાઈનમાં છે. સાઉથના સ્ટાર ધનુષની ‘રાંઝણા’ 2013માં … Read more