‘દેવરા-1’ની રિલીઝ પહેલાં જ J-NTR અને ટીમને બીજા પાર્ટની ચિંતા સતાવવા માંડી

પ્રભાસ અને યશની જેમ પાન ઈન્ડિયા સ્ટાર તરીકે ઓળખ જમાવવા પ્રયાસ કરી રહેલા જુનિયર એનટીઆરની બિગ બજેટ ફિલ્મ ‘દેવરા-1’ રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મની રિલીઝ પહેલાં જ બીજા પાર્ટના કેટલાક સીન્સ શૂટ થઈ ગયાં છે. સામાન્ય રીતે પહેલી ફિલ્મ હિટ જાય તો જ સીક્વલ આવતી હોય છે. આ કિસ્સામાં વર્તમાન ટ્રેન્ડ મુજબ ‘દેવરા-1’ની રિલીઝ પહેલાં … Read more

બિગ બોસ 18 જાણો ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે ફ્રીમાં જોઈ શકશો

સલમાન ખાનના શો બિગ બોસ 18નો ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે ચાહકોના આ રાહ પૂર્ણ થશે. બિગ બોસ 18 ટુંક સમયમાં જ શરુ થશે. જેનો લેટેસ્ટ વીડિયો પ્રોમો પણ શેર કરવામાં આવ્યો છે.ટીવીનો કોન્ટ્રોવર્સિયલ રિયાલિટી શો બિગ બોસની સીઝન 18ની શરુઆત ટુંક સમયમાં જ શરુ થશે. જેનો ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા … Read more

‘ખતરો કે ખિલાડી 14’ના ફિનાલે પહેલા 3 દમદાર કંટેસ્ટેંટ્સ થયા બહાર, શોને મળ્યા 5 ફાઇનલિસ્ટ

‘ખતરો કે ખિલાડી 14’ તેના ગ્રાન્ડ ફિનાલે માટે તૈયાર છે. 22 સપ્ટેમ્બરનો એપિસોડ સ્ટંટ અને એલિમિનેશનથી ભરેલો હતો કારણ કે શોએ તેના ટોપ 5 ફાઇનલિસ્ટ જાહેર કર્યા હતા. ક્રિષ્ના શ્રોફ, નિયતિ ફતનાની, અભિષેક કુમાર, સુમોના ચક્રવર્તી અને નિમ્રિત કૌર અહલુવાલિયા વચ્ચેની ટક્કર પછી, ગશ્મીર મહાજાની સીઝનના ત્રીજા ફાઇનલિસ્ટ બન્યા છે, જેમાં નિયતિ અને નિમ્રિતને શોમાંથી … Read more

કંઇક અલગ જ અંદાજમાં નજરે પડી અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટ, કરી આ સ્પેશ્યલ ચીજની શોપિંગ

અનંત અંબાણી અને રાધિક મર્ચન્ટની જોડી લોકોની ફેવરેટ બની ગઈ છે. હાલમાં જ રાધિકા મર્ચન્ટ એક આર્ટ એક્ઝિબિશનમાં પહોંચી હતી. તેનો અંદાજ હંમેશાની જેમ બિલકુલ અલગ દેખાઈ રહ્યો હતો. આ વખતે રાધિકા સિમ્પલની સાથે જ ફેશનેબલ લુકમાં જોવા મળી. રાધિકાનો આ લુક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો આવતાની … Read more

‘ખતરો કે ખિલાડી 14’: ગ્રાન્ડ ફિનાલે પહેલાં લીક થયુ વિનરનું નામ, લોકો થયા નિરાશ, જાણો ટોપ 5 ફાઇનલિસ્ટ

રોહિત શેટ્ટીનો સ્ટંટ બેસ્ડ રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી 14’ હવે લાસ્ટ પડાવ પર છે. આ શોને એનાં ટોપ 5 મળી ગયા છે. એકસાથે ત્રણ ખેલાડીઓ વિનર બનવાની રેસમાંથી બહાર થઇ ચુક્યા છે. કરણવીર મેહરા જે ટિકિટ ટૂ ફિનાલે જીતીને પહેલાં ફાઇનલિસ્ટ થયા હતા. ત્યારબાદ શાલીન ભનોત અને ગશ્મીર મહાજનીએ જોઇન કર્યું હતું. જો કે … Read more

સ્ત્રી 2 બાદ બોક્સ ઓફિસ પર તુમ્બાદનું રાજ, જાણો કેટલી કરી કમાણી..

સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર લાંબા સમયથી રાજ કરી રહી છે. 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ અભિનીત ફિલ્મે 38 દિવસ પૂરા કર્યા છે અને અત્યારે પણ ફિલ્મ તેની મજબૂત પકડ જાળવી રહી છે. જો કે, ‘હસ્તર’ સ્ત્રી 2ને બોક્સ ઓફિસના સિંહાસન પરથી હટાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. 13 સપ્ટેમ્બરે … Read more

કૅનેડાથી મોદીના કાર્યક્રમ માટે ચાર્ટર્ડ પ્લેનમાં અમેરિકા ગયો આદિત્ય ગઢવી

સુપરસ્ટાર ફોક-રૉક ગાયક આદિત્ય ગઢવી આજકાલ વિદેશમાં વધુ હોય છે. છેલ્લા થોડા વખતથી તેના શો અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ, કૅનેડા વગેરે દેશોમાં ચાલી રહ્યા છે. આ જ ભાગદોડ અંતર્ગત આદિત્ય કૅનેડાથી એક સ્પેશ્યલ શો માટે ચાર્ટર્ડ પ્લેનમાં અમેરિકા ગયો એવું તેણે પોતે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું. આદિત્યએ ઇન્સ્ટાગ્રામ પર એક પ્લેન સાથેની … Read more

Disney+ Hotstarની વેબ સિરીઝ ‘ધી નાઇડ મેનેજર’ ઇન્ટરનેશિલ એવોર્ડ્ઝ 2024 માટે થઈ નોમિનેટ

Hotstar સ્પેશિયલ્સ ધી નાઇટ મેનેજરને એમી ઇન્ટરનેશનલ એવોર્ડ્ઝ 2024 ખાતે બેસ્ટ ડ્રામા સિરીઝ માટે નોમિનેશન પ્રાપ્ત થયુ છે. ધી નાઇટ મેનેજર હાઇ-ઓક્ટેન થ્રીલર છે જેને ભવ્ય ડ્રામા અને મનોહર દ્રષ્યોમાં આવરી લેવામાં આવ્યુ છે જે શેલ્લી રુંગ્ટા અને શાન સેનગુપ્તા વચ્ચેના આખરી શોડાઉનનું વૃત્તાંત કહે છે. જ્હોન લે કેરેની નવલકથા ‘ધ નાઇટ મેનેજર’ નું હિન્દી … Read more

અમિત જી 82 વર્ષના છે અને હજુ પણ દિવસમાં 10 કલાક કામ કરે છે

રજનીકાંત અને અમિતાભ બચ્ચન ૩૩ વર્ષ પછી સાથે કામ કરી રહ્યા છે. તેઓ એક તામિલ ફિલ્મમાં સાથે આવી રહ્યા છે જેનું નામ છે ‘વેટયન’, જેનો અર્થ થાય છે શિકારી. રજનીકાંત આ ફિલ્મમાં શીર્ષક ભૂમિકા ભજવી રહ્યા છે અને અમિતાભની આ પહેલી તામિલ ફિલ્મ છે. ૧૦ ઑક્ટોબરે રિલીઝ થનારી આ ફિલ્મના ચેન્નઈમાં યોજાયેલા ઑડિયો-લૉન્ચ વખતે રજનીકાંતે … Read more

મારા પહેલવહેલા શૉટ માટે હું આખો દિવસ અને આખી રાત રાહ જોઈને બેસી રહેલી

કરીના કપૂરે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પચીસ વર્ષ પૂરાં કર્યાં છે એની ઉજવણી ચાલી રહી છે ત્યારે તેણે પોતાની પહેલી ફિલ્મ ‘રેફ્યુજી’ના સૌપ્રથમ દિવસની વાતો શૅર કરી છે. ‘રેફ્યુજી’થી અભિષેક બચ્ચને પણ બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો અને એ ફિલ્મ જે. પી. દત્તાએ ડિરેક્ટ કરી હતી. કરીના એ વખતે ૧૯ વર્ષની હતી. પોતાની પહેલી ફિલ્મના પહેલા દિવસે પહેલવહેલો સીન … Read more