પૅરિસની કૉન્સર્ટમાં ફૅનને દિલજિતે રિટર્ન ગિફ્ટમાં જૅકેટ આપ્યું
પંજાબી સિંગર અને ઍક્ટર દિલજિત દોસાંઝ અત્યારે વર્લ્ડ ટૂર પર છે અને એ અંતર્ગત હાલમાં જ તેની કૉન્સર્ટ પૅરિસમાં હતી. આ કૉન્સર્ટ દરમ્યાન એક ફૅને પોતાનો ફોન સ્ટેજ પર ફેંક્યો એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. સ્ટેજ પર ફોન ફેંકાયો એ જોઈને દિલજિતને આશ્ચર્ય થાય છે અને તે ગાવાનું બંધ કરીને ફૅનને કહે … Read more